Home >> Lifestyle >> Health
 • આ રીતે બને છે તમારા પ્રિય ફરાળી સાબુદાણા, જાણી લો મેકિંગ પ્રોસેસ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખાસ કરીને વ્રત-ઉપવાસમાં સાબુદાણા વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે. સાબુદાણા દેશભરમાં ખવાય છે અને તેનું પ્રચલન પણ વધારે છે.  પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સાબુદાણા ક્યારથી ખાવાના ઉપયોગામાં આવી રહ્યા છે? અથવા સાબુદાણા કઈ વસ્તુઓથી બનાવવામાં આવે છે? ભારતના ક્યા રાજ્યમાં સૌથી વધુ સાબુદાણાનું ઉત્પાદન થાય છે? આ તમામ વાતોની માહિતી મેળવો આ આર્ટિકલમાં... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતમાં સૌથી પહેલા સાબુદાણા ક્યાં અને કોણે બનાવ્યા હતા...
  28 mins ago
 • તમને પણ રહે છે કબજિયાતની પ્રોબ્લેમ, તો આજથી જ છોડી દો આ 6 કામ
      હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં કબજિયાતની સમસ્યા અનેક લોકોને રાહત આપે છે. આ સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે દિવસભરની એક્ટિવિટીમાં તમે કેટલીક ભૂલો કરી લો છો. આ ભૂલોના કારણે તમારું ડાઇજેશન ખરાબ થવા લાગે છે. તેના કારણે કબજિયાતની સમસ્યા વધી જાય છે.બોમ્બે હોસ્પિટલના ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉ. રવિ રાઠી જણાવે છે કે કઇ 6 ભૂલોને તમારી કબજિયાતની સમસ્યાને વધારે છે.     આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કબજિયાત વધારનારી ભૂલો વિશે...
  28 mins ago
 • રોજ સવારે ખાલી પેટ પીઓ 1 ગ્લાસ હૂંફાળું લીંબુ પાણી, થશે આ 10 ફાયદા
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: રોજ સવારે 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખીને પીવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાં ફાયદો થાય છે. મેદાંતા હોસ્પિટલના સીનિયર ડાયટિશ્યિન રૂપ શ્રી જાયસવાલના અનુસાર જે લોકો વજન ઓછું કરવા લીંબુ પાણી પીવે છે તેઓએ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખીને પાણી પીવું. આ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ડાઇજેશન સિસ્ટમ સુધરે છે, તરત જ એનર્જી મળે છે, વજન ઓછું થાય છે, ચહેરાની ચમક વધે છે, યૂરિન ઇન્ફેક્શનમાં રાહત મળે છે, શરદી-ખાંસી, હાર્ટ અને લિવરની સમસ્યામાં પણ લાભ મળે છે.  ...
  29 mins ago
 • ચાટ અને વેજ.સેન્ડવિચ છે કંગનાની ફેવરિટ, જાણો ડાયટમાં સામેલ અન્ય ફૂડ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ડાયટ લેવાનું પસંદ કરે છે. કંગના પ્યોર વેજિટેરિયન છે અને માને છે કે વેજ ડાયટથી મન શાંત રહે છે. અનેક મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ પોતાની ફૂડ હેબિટ્સ વિશે પણ વાત કરી છે. આ આધારે અમે આપને જણાવી રહ્યા છીએ કંગનાના ફેવરિટ ફૂ઼ડ્સ વિશે.   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કંગના ક્યારે અને શું ખાવાનું પસંદ કરે છે...
  30 mins ago
 • ટ્રાય કરો લૉ કેલોરી વાળા આ 10 ફૂડ્સ, જલ્દી ઘટવા લાગશે તમારું વજન
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: એવા અનેક ફૂડ્સ છે જેને ઝીરો કેલોરી કે લૉ કેલોરી ફૂડ કહેવામાં આવે છે. જો કે Zero કેલોરી ફૂડનો મતલબ એ નથી કે તેમાં જરાય કેલોરી હોતી નથી. આ એ ફૂડ હોય છે જેમાં એટલી ઓછી કેલોરી હોય છે જે ખાવામાં જ બર્ન થઇ જાય છે. આ ફૂડને આપણે આપણા રૂટિન ડાયટમાં સામેલ કરી લઇએ તો તેનાથી ફક્ત વજન કંટ્રોલ નથી થતું પણ સાથે અન્ય અનેક હેલ્થ બેનિફિટ્સ પણ મળે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આવા જ 10 ફૂડ્સ વિશે વિગતે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો 10 સૌથી ઓછી કેલોરી વાળા ફૂડ્સ વિશે...
  February 25, 04:36 PM
 • Alert: કોઇ પણ વ્યક્તિને આવી શકે હાર્ટ એટેક, જાણો કારણો અને ઘરેલૂ ઉપાય
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: માનવામાં આવે છે કે હાર્ટ એટેકનો ખતરો મેદસ્વી લોકોમાં જ જોવા મળે છે. પણ હવે સાબિત થયું છે કે જો પાતળા લોકો પણ પોતાની હેલ્થનું ધ્યાન નહીં રાખે તો તેમને પણ હાર્ટ એટેક આવી શકે છે. આ માટે હેલ્ધી ડાયટ, રેગ્યુલર ચેકઅપ અને કસરત જરૂરી છે. સીનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગિરિશ કવઠેકર જણાવે છે કે પાતળા લોકો પણ કઇ પરિસ્થિતિમાં હાર્ટ એટેકનો ભોગ બની શકે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કોને અને કયા સંજોગોમાં થઇ શકે છે હાર્ટ એટેક અને સાથે જ જાણો બચવાના કેટલાક ઘરેલૂ...
  February 25, 02:31 PM
 • પુરુષો ઇગ્નોર ન કરશો આ 10 વાતો, હેલ્થને થઇ શકે છે મોટું નુકશાન
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: પુરુષો પોતાની હેલ્થ સમસ્યાને સીરિયસલી લેતા નથી. નેશનલ હેલ્થ મિશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. પંકજ શુક્લા કહે છે કે, અનેક સાધારણ દેખાતા હેલ્થ સિમ્પ્ટમ્સની પાછળ ગંભીર બીમારીઓ છુપાયેલી હોય છે. પુરુષોએ આ સાધારણ જણાતા સંકેતોને પણ ઇગ્નોર ન કરવા જોઇએ. ડૉ. શુક્લા જણાવે છે આવા જ 10 ખતરા વિશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પુરુષોએ હેલ્થના કયા 10 ખતરાને કે સાઇન્સને અવોઇડ ન કરવી જોઇએ...
  February 25, 10:26 AM
 • કાચા સ્પ્રાઉટ્સની 10 સાઇડ ઇફેક્ટ્સ: જાણો નુકશાન અને ખાવાની યોગ્ય રીત
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: મોટાભાગના લોકો એવું માને છે કે સ્પ્રાઉટ્સને કાચા જ ખાવામાં આવે તો તેનો લાભ અનેકગણો વધારે મળે છે. જ્યારે સચ્ચાઇ તો એ છે કે સ્પ્રાઉટ્સને અંકુરિત કરીને ખાવામાં આવે ત્યારે તેમાં ભેજ રહી જાય છે. તેનાથી તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને અનેક બીમારીઓ થઇ શકે છે. કંસલ્ટેટ ક્રિટિકલ કેર એન્ડ ઓબેસિટી ન્યૂટ્રિશન સ્પેશ્યલિસ્ટ ડૉ. સ્વર્ણા વ્યાસ જણાવે છે આવા જ કાચા ફૂડ્સ વિશે જેને ખાવાથી હેલ્થને નુકશાન થઇ શકે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય સ્પ્રાઉટ્સ અને...
  February 25, 08:47 AM
 • Myth: ભાત ખાવાથી વધે છે વજન, જાણો અન્ય 7 મિથ અને તેના Facts
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ : અનેક લોકોને લાગે છે કે ભાત ખાવાથી વજન વધે છે. આ માટે તેઓ ભાત ખાવાનું અવોઇડ કરે છે. જ્યારે આ એક મિથ છે અને તેની સચ્ચાઇ અલગ છે. કન્સલટન્ટ ક્રિટિકલ કેર એન્ડ ઓબેસિટી ન્યૂટ્રિશન સ્પેશ્યલિસ્ટ ડૉ. સ્વર્ણા વ્યાસ જણાવે છે આવા જ 7 ફૂડને લગતા મિથ અને તેની સચ્ચાઇ. (અધર સોર્સ- સ્વીડિશ એક્સપર્ટ કમિટી અને યૂનાઇટેડ સ્ટેટ પોટેટો બોર્ડ કીસ્ટડી) આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ અન્ય ફૂડના મિથ અને તેની સચ્ચાઇ...
  February 25, 12:03 AM
 • લગ્ન બાદ વજન કંટ્રોલમાં રાખવું છે તો અવોઇડ કરો આ 10 ફૂડ, રહેશો સ્લીમ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: અમેરિકન જર્નલ ઓફ ક્લિનીકલ ન્યૂટ્રિશનના રિસર્ચ અનુસાર લગ્ન બાદ ફાસ્ટફૂડ વધારે ખાવાથી વજન જલ્દી વધે છે. ફક્ત ફાસ્ટ ફૂડ જ નહીં પણ અન્ય અનેક એવા ફૂડ છે જેને ખાવાથી મેદસ્વીતા વધવાની સંભાવના રહે છે. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ચંડીગઢના ચીફ ડાયટિશ્યિન મધુ અરોરા જણાવે છે આવા જ 10 ફૂડ્સ વિશે જેને ખાવાથી વજન ઝડપથી વધે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ અન્ય ફૂડ્સ વિશે...
  February 24, 03:19 PM
 • વેટ લૉસ માટે આજથી જ ડાયટમાં સામેલ કરો 10 હેલ્ધી ફૂડ્સ, જાણો અન્ય ફાયદા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હેલ્ધી રહેવા માટે હેલ્ધી ઇટિંગ હેબિટ સૌથી જરૂરી છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલયના એચઓડી ડૉ. અવધેશ મિશ્રાનું રહેવું છે કે અનેક એવા હેલ્ધી ફૂડ્સ છે જેને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવાથી હેલ્થ સારી રહે છે. ભારતીય સંસ્કૃતિ અને હવામાનના આધારે ડૉ. મિશ્રા એવા 10 ફૂડ વિશે જણાવે છે જેને ટોપ 10 હેલ્ધી ફૂડ્સ ગણવામાં આવે છે અને તેને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવા જોઇએ. (સોર્સ- જૉર્જ મેટલજન ફાઉન્ડેશન, યુએસએ, માયો ક્લિનિક) આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દુનિયાના...
  February 24, 11:35 AM
 • ચહેરાને શ્યામ કરે છે રોજિંદા ડાયટમાં લેવાતા 10 ફૂડ,આજથી જ કરો અવોઇડ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ : અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીના રિચર્સ અનુસાર અનહેલ્ધી ફૂડ સ્કિનના ટિશ્યૂઝને નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી સ્કિન શ્યામ થવાની સંભાવના રહે છે. આ માટે ડાયટ એક્સપર્ટ આ ફૂડ્સને અવોઇડ કરવાની સલાહ આપે છે. ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ચંડીગઢના ડાયટિશ્યિન ડૉ. રીમા ભાટિયા જણાવી રહ્યા છે આ 10 ફૂડ્સ વિશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ફૂડ્સ વિશે વિગતે...
  February 24, 11:24 AM
 • સાબુદાણાથી પણ હેલ્ધી છે આ 7 ફળાહાર, જાણો બનાવવાની સરળ રીત
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે શિવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખાવામાં આવે છે. ફક્ત સાબુદાણા નહીં પણ અન્ય અનેક ફૂડ છે જેનાથી ભરપૂર એનર્જી મેળવી શકાય છે. તેને ખાવાથી વારેઘડી ભૂખ પણ લાગતી નથી. પેટ ભરેલું રહે છે. એમપીની બિડલા હોસ્પિટલ અને પ્રિયંવદા કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ડાયટિશ્યિન પ્રિયા ગુપ્તા જણાવે છે આવી જ હેલ્ધી 7 ફળાહાર ડિશ. જે તમારા એનર્જી લેવલને જાળવી રાખે છે. તો આજે જ ટ્રાય કરો આ અવનવી ડિશ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય આવા જ ફૂડ્સ અને તેમાંના વિટામિન્સ વિશે...
  February 24, 09:36 AM
 • છોડી દો આજથી જ દૂધ પીવાનું, જોવા મળશે આ 9 રોગોમાં ફાયદા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: અનેક ન્યૂટ્રિશનિસ્ટ દૂધ ન પીવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ બોડી માટે જરૂરી નથી. દૂધમાં કેલ્શિયમ હોવાના અનેક ફાયદા પણ ગણાવવામાં આવે છે, પણ તે બેનિફિટ્સ દૂધ સિવાય પણ અન્ય ફૂડમાંથી મળી રહે છે. જો તમે દૂધ પીવાનું છોડી દો છો તો તમારા બોડીને અનેક ફાયદા થઇ શકે છે. આવા જ અનેક સ્ટડીઝના આધારે અમે આપને 9 ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. મુંબઇના ન્યૂટ્રિશનિસ્ટ ભૂવનેશ્વરી ગુપ્તાએ પણ આ સ્ટડીને માન્યતા આપી છે. (નોટ- હાલમાં આ વાત 14 વર્ષના બાળકો પર લાગૂ...
  February 24, 08:48 AM
 • રોજ પીઓ 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં આદુનો રસ+મધ, મળશે આ ખાસ ફાયદા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: આદુ અનેક બીમારીઓની દવા હોવાની સાથે જનરલ હેલ્થ માટે પણ ફાયદારૂપ છે. સાંચી બૌદ્ધ અને ભારતીય જ્ઞાન વિશ્વલિદ્યાલયના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. અખિલેશ સિંહાનું કહેવું છે કે આદુ તો ચરક સંહિતામાં વિશ્વભેશજ ગણાય છે. જો સવારે અડધા કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ પીવામાં આવે તો અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે આ ડ્રિંકને પીવાથી શું ફાયદા થશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રોજ સવારે હૂંફાળા પાણીમાં આદુનો રસ મિક્સ કરીને...
  February 23, 04:15 PM
 • શિવરાત્રીના ઉપવાસમાં આ રીતે ખાઓ 10 ફૂડ્સ, મળશે ભરપૂર એનર્જી
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: મહાશિવરાત્રીનો તહેવાર લોકો ખૂબ જ ભક્તિભાવથી મનાવતા હોય છે. આ સમયે જો તમે જે તે ફૂડ્સ ખાઇ લો છો તો તે તમારી હેલ્થ માટે નુકશાન કરનારા પણ સાબિત થઇ શકે છે. ઉપવાસ સમયે શરીરને એનર્જી મળી રહે તેવા ફૂડ્સ ખાવા જોઇએ. જેથી તમે ડલનેસ પણ ફીલ ન કરો અને આખો દિવસ એક્ટિવ રહી શકો. આજે અમે અહીં આપને એવા 10 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે ખાવાથી તમને તરત જ એનર્જી મળે છે. ચંડીગઢના ડાયટિશ્યિન ડૉ. પલ્લવી જસ્સલ જણાવે છે આ ફૂડ્સને ખાવાની યોગ્ય રીત પણ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ...
  February 23, 11:37 AM
 • Alert: શરીર માટે ધીમું ઝેર છે આ 8 ફૂડ, રોજિંદા ડાયટમાં લેવાનું ટાળો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: બ્રિટિશ મેડિકલ જર્નલમાં આવેલા એક સ્ટડી અનુસાર કેટલાક ફૂડ સ્લો પૉઇઝનની જેમ હેલ્થને નુકશાન કરે છે. આ ફૂડને રોજ ઉપયોગમાં લેવામાં આવે છે તો તે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. ડાયટિશિયન અલકા દુબે તેને સંપૂર્ણ રીતે ડાયટમાં અવોઇડ કરવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે આ 8 ફૂડ વિશે અને તેનાથી થતા નુકશાન વિશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ અન્ય ફૂડ જે શરીરને નુકશાન કરે છે...
  February 23, 10:03 AM
 • રસોઇની 12 ચીજોથી વાળ બનશે હેલ્ધી અને શાઇની, કરશે નેચરલ શેમ્પૂનું કામ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના વાળને હેલ્ધી રાખવા માટે અનેક પ્રકારના શેમ્પૂ અને કંડીશનર ટ્રાય કરતા રહે છે. તમે બજારમાંથી અનેક શેમ્પૂ લાવ્યા હશો અને તેમ છતાં જો તમારા વાળ ખરાબ થાય છે તો તમે તમારા રસોડામાં રહેલી આ ચીજોને ટ્રાય કરી શકો છો. ઘરની જ કેટલીક ચીજો વાળ માટે નેચરલ શેમ્પૂ સાબિત થઇ શકે છે. જ્યારે તમે આ ચીજોનો ઉપયોગ વાળ ધોવા માટે કરો છો તો કોઇ કેમિકલની સાઇડ ઇફેક્ટ વિના જ તમારા વાળ હેલ્ધી અને શાઇની બને છે. અંજુ જણાવે છે રસોડાની આવી જ 12 ચીજો વિશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક...
  February 23, 08:26 AM
 • જમ્યા બાદ કરાતી આ 8 ભૂલો પડી શકે છે ભારે, જાણી લો શું થશે નુકશાન
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ફક્ત સારા ડાયટથી સારી હેલ્થ બનતી નથી, ધ્યાન એ રાખવાનું છે કે તમે ખાધા બાદ શું કરો છો. જમ્યાનો પૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તે સારી રીતે ડાઇજેસ્ટ થઇ શકે અને ખોરાકના બધા ન્યૂટ્રિએન્ટ્સ તમારું શરીર અબ્જોર્બ કરી શકે. મોટાભાગના લોકો કરે છે આ ભૂલો... મોટાભાગના લોકો જમ્યા બાદ અજાણતાં એવા અનેક કામ કરી લે છે જેના કારણે તેમનું ડાઇજેશન સારી રીતે થઇ શકતું નથી. સરોજ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ, નવી દિલ્લીના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડૉ. નિધિ ધવન જણાવે છે કે જમ્યા બાદ...
  February 23, 12:03 AM
 • મધ+ હળદર રોજ લેવાના છે આ 10 હેલ્થ બેનિફિટ્સ, સ્કિન+બોડી રહેશે સ્વસ્થ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: મધ અને હળદર બંને હેલ્થ માટે ફાયદો કરે છે. પણ જ્યારે આ બંનેને એકસાથે ખાવામાં આવે છે તો તેના હેલ્થ બેનિફિટ્સ અનેક ગણા વધી જાય છે. રાજસ્થાન આયુવેર્દિક યૂનિવર્સિટી, જોધપુરના ડૉ. અરુણ દધીજ જણાવે છે કે જ્યારે આ બંનેને એકસાથે લેવામાં આવે ત્યારે તેનો કેટલો ફાયદો મળે છે. મધની સાથે 1 ચપટી હળદરના અનેક ફાયદા છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મધ અને હળદરના અનેક ફાયદા...
  February 23, 12:02 AM