Home >> Lifestyle >> Fashion
 • એક્ટ્રેસિસના મેક્સી ડ્રેસની ડિઝાઇન ટેલર પાસે તૈયાર કરાવો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ ગરમીમાં સૌથી મુશ્કેલ કામ છે કપડાં પસંદ કરવા. આટલી ગરમીમાં તમે એવા આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરશો જે સ્ટાઇલિશ હોવાની સાથે સાથે આરામદાયક પણ હોય. તેથી જ આઇડિયાઝ માટે સૌથી પહેલાં તમે બોલિવૂડ divas તરફ જ નજર કરતા હશો. કારણ કે, બોલિવૂડ એક્ટ્રેસિસ હંમેશા સ્ટાઇલ અને કમ્ફર્ટનું પરફેક્ટ બેલેન્સ બનાવીને ચાલે છે. આવું જ એક આઉટફિટ છે જે લાંબા સમયથી એક્ટ્રેસિસનું ફેવરિટ છે, તે છે વ્હાઇટ મેક્સી ડ્રેસ. એક વ્હાઇટ મેક્સી ડ્રેસ દેખાવમાં રિલેક્સિંગ અને...
  April 29, 01:09 PM
 • થીમ વેડિંગ માટે રાખો આવો લુક
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજકાલ મોટાંભાગના લગ્ન-પાર્ટીઓની જવાબદારી વેડિંગ પ્લાનર્સને આપી દેવાનો ટ્રેન્ડ બની ગયો છે. જેમાં કોઇ પણ પ્રકારનું ટેન્શન નથી રહેતું અને લગ્નને સંપુર્ણ રીતે એન્જોય કરવાનો મોકો મળે છે. વેડિંગ પ્લાનર્સ લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે અનેક પ્રકારના આઇડિયાઝ આપે છે. થીમ વેડિંગ આ જ આઇડિયાઝનો હિસ્સો છે. રાજસ્થાનીથી લઇને વિન્ટેજ અને અન્ય પ્રકારની થીમ પર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે. જેને દુલ્હનો જ નહીં ફ્રેન્ડ્સ અનેસંબંધીઓએ પણ ફૉલો કરવાનું હોય છે. જો તમે પણ થીમ વેડિંગ પ્લાન...
  April 27, 12:34 PM
 • 6 વેસ્ટર્ન આઉટફિટ્સ જે તમે ટેલર પાસે સિવડાવી શકો છો, જોઇ લો ડિઝાઇન
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમે ગમે તેટલા રેડીમેડ કપડાં ખરીદી લો, પરંતુ જે ફિટિંગ અને ફિનિશિંગ ટેલર પાસે સિવડાવેલા કપડાંમાં આવે છે તેની વાત જ અલગ હોય છે. આ વાતની સાબિતી છે તમારાં વોર્ડરોબમાં રાખેલા સૂટ્સ, કૂર્તા અને બ્લાઉઝ જેને તમે વર્ષોથી પહેરી રહ્યા હશો. ટેલર પાસે સિવડાવેલા કપડાંનો સૌથી મોટો ફાયદો છે, તમારો પર્સનલ ટચ. ચોક્કસથી તમે ઘણીવાર રેડીમેડ કપડાં ખરીદતી વખતે તેને કોઇ આઉટફિટ્સના બટન્સ, પોકેટ્સ અથવા સ્લિવ્સના કારણે તેને નહીં ખરીદ્યા હોય. આ તમામ ચીજો તમે ટેલર પાસે સિવડાવતી વખતે ચોઇસ...
  April 22, 12:32 PM
 • 2,000 વર્ષ બાદ પણ સાડીનો ઠસ્સો છે અકબંધ, ખરીદતા પહેલા આટલું જાણો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારત, મૂળ હેન્ડલૂમ, એમ્બ્રોયડરી વર્ક અને વણાટકામનું ઘર - આ દરેકની પોતાની અલગ ગાથા અને વારસો પણ છે. વળી, આશ્ચર્યની વાત એ છે કે, ફેશનમાં થઇ રહેલા સતત બદલાવની વચ્ચે પણ મૂળ હજુ પણ જીવંત છે. વણાટ અને હેન્ડલૂમની લોકપ્રિયતા જળવાઇ રહી છે. ભારતીય પોષાક તરીકે જેની ગણના થાય છે તે સાડી, ઘણાં બધા પ્રકાર અને ટેક્સચરમાં ઉપલબ્ધ છે. ભારતની ભૌગોલિક વિવિધતા પણ સાડીમાં જોવા મળે છે. અહીં જાણો, આવી જ અનોખી ભૌગૌલિક ઓળખ ધરાવતી સાડી, Paithani વિશે. પૈઠણી સાડી મૂળ મહારાષ્ટ્રના પૈઠાણમાં બનાવવામાં...
  April 17, 01:08 PM
 • શર્ટની ખરીદી નહીં થાય બરબાદ, 11 પેટર્નથી જાણો તમારાં માટે શું છે બેસ્ટ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ યુવકોના વોર્ડરોબનું સૌથી જરૂરી અને કોમન ગારમેન્ટ છે શર્ટ. જો કે, શર્ટની ખરીદી વખતે મોટાંભાગના પુરૂષો અવઢવમાં હોય છે કે ક્યો શર્ટ ક્યા પ્રસંગ માટે ખરીદવો જોઇએ. ફ્રેન્ડ્સની સાથે હેંગઆઉટથી લઇને ઓફિસ, પાર્ટીઝ અને હોલિડે સુધી, તમે દરેક પ્રસંગે તેને પહેરી શકો છો. પરંતુ ક્યા શર્ટને ક્યા પ્રસંગ માટે પહેરવાનું છે, તે વિશે તમને જાણ હોવી જોઇએ. એવા શર્ટ પસંદ કરો જે જીન્સ, શર્ટ અને દરેક લૉઅર્સની સાથે સારાં લાગે. આગળની સ્લાઇડ્સમાં જૂઓ, આ 11 પ્રકારના શર્ટ જે દરેક યુવકોના...
  April 14, 01:57 PM
 • બાદશાહી ઠાઠ અને જાજરમાન ઠસ્સો : અમદાવાદી ફેશનનું A ટુ Z
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગુજરાતના તાજના કિમતી રત્ન સમાન Ahmedabad શહેર, તમામ ગુજરાતીઓનું અભિમાન છે. હેરિટેજ અને વાઇબ્રન્ટ કલ્ચરના બંદર આ શહેરમાં અનેક રંગો, અવનવી ખુશ્બો અને ફેશનની અનેક વિવિધતા જોવા મળે છે. અહીં જાણો, તમને અમદાવાદના ખૂણે ખૂણે ફેશનેબલ શોપિંગ કરી શકો તેવા એરિયાની માહિતી આપી રહ્યું છે. 1. Bandhini: ગુજરાતની મોસ્ટ આઇકોનિક ટેક્નિક એટલે કે, બાંધણીને પ્રાચીનકાળથી તૈયાર કરવામાં આવે છે, જેમાં સુંદર tie-and-dye પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નવવધૂના પોશાકથી માંડીને સ્ટાઇલિશ ઇન્ડિયન એથનિક વિઅરમાં બાંધણી...
  April 13, 02:59 PM
 • જીન્સના પોકેટ પર લાગેલા નાના બટન્સ શા માટે હોય છે? જાણો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃશું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારાં જીન્સના પોકેટમાં જે નાના બટન્સ છે, તે શા માટે આપવામાં આવે છે? કદાચ તમે આ તરફ ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે. જ્યાં સુધી ઓફિસમાં એવી સ્થિતિ ના આવી, કે જીન્સનું પોકેટ ફાટી જાય અને તેને ફરીથી જોડવા માટે ટેલરે નવા રિવેટ્સ લગાવવા પડે. (આ બટન્સને રિવેટ્સ કહેવામાં આવે છે) જો તમે એવું વિચારો છે કે આ બટન્સ માત્ર દેખાડા માટે છે અથવા દરેક કંપનીની બ્રાન્ડિંગની એક રીત છે, તો તમે ખોટાં છો. જીન્સને બનાવવા માટે એક જરૂરિયાત તરીકે રિવેટ્સનો ઉપયોગ...
  April 13, 12:19 PM
 • IPLમાં સ્ટાઇલના ચોક્કા-છક્કા લાગવતી 10 હોટ એન્કર્સની ફેશન પર કરો નજર!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃથોડાં દિવસો પહેલાં જ આપણો દેશ વહેંચાઇ ગયો છે, હવે Virat Kohli માટે દિલ્લીવાળા નહીં પણ બેંગ્લોરવાસીઓ ચીયર કરશે. અત્યાર સુધી તો તમે સમજી જ ગયા હશો કે અહીં IPL સિઝન 10ની વાત થઇ રહી છે. છેલ્લાં 9 વર્ષથી ક્રિકેટ માટે લોકોને વધારે ક્રેઝી બનાવનાર IPLની 10મી સિઝન ગ્રાન્ડ અને એન્ટરટેઇનિંગ છે. જો કે, IPLની પોપ્યુલારિટી પાછળ માત્ર ક્રિકેટ જ નહીં, તેનો અનોખો કોન્સેપ્ટ, અધધધ પૈસા ખર્ચીને લાવવામાં આવતી ચીયર લીડર્સ અને આફ્ટર પાર્ટીઝ આ તમામ વસ્તુઓ તેને હિટ બનાવી રહી છે. આ પ્રકારે IPLની ફિમેલ એન્કર્સ...
  April 11, 01:48 PM
 • પગની મહેંદીની 20 સ્ટાઇલિશ અને યુનિક ડિઝાઇન્સ, કરી લો Save
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મહેંદી સેરેમનીમાં દુલ્હનના હાથની મહેંદી ઉપર જ તેનું ધ્યાન હોય છે. ખાસ કરીને આ ડિઝાઇન યુનિક હોય અને રંગ પણ ઘટ્ટ આવે. મોટાંભાગની યુવતીઓ પગની મહેંદી તરફ ઓછું ધ્યાન આપે છે. કદાચ એટલા જ માટે અન્ય ફંક્શનમાં જ્યારે પગની મહેંદી દેખાઇ જાય, તો દુલ્હન તેને છૂપાવતી રહે છે. આ ઝંઝટમાંથી બચવા માટે તમારું કામ સરળ કરવા માટે Divyabhaskar.com જણાવી રહ્યું છે પગ માટે કેટલીક યુનિક ડિઝાઇન્સ જેને જોઇને તમે ફોનમાં save કરી શકો છો અને તમારાં પોતાના લગ્ન કે મિત્રના લગ્નમાં આ ડિઝાઇન આઇડિયાઝ શૅર પણ કરી શકો છો....
  April 10, 02:56 PM
 • હેવી સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન શોધી રહ્યા છો? ટ્રાય કરો આ 12 પેટર્ન
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ફેશન વર્લ્ડમાં ટ્રેન્ડ્સ હંમેશા બદલાતા રહે છે, પરંતુ સાડી એક એવો ટ્રેન્ડ છે જે હંમેશા માટે રહે છે. સાડી દરેક પ્રસંગ માટે પરફેક્ટ હોય છે. લગ્ન કે પાર્ટીઝ માટે તો આ બેસ્ટ આઉટફિટ છે. સાડીના લુકને સુંદર બનાવે છે, તેનો સ્ટાઇલિશ બ્લાઉઝ. લગ્ન માટે સાડી જેટલી હેવી હોય છે, તેટલા જ હેવી તેના બ્લાઉઝ પણ હોય છે. જો તમે પણ હેવી બ્લાઉઝ બનાવવા જઇ રહ્યા છો તો, જૂઓ કેટલીક સુંદર ડિઝાઇન્સ, જેનાથી તમારો બ્લાઉઝ વધુ હેવી અને સુંદર દેખાશે. વળી, આ ડિઝાઇન્સ તમારો ટેલર સરળતાથી સીવી પણ શકે છે. આગળની...
  April 9, 09:05 AM
 • 'ભાભીજી..'ની અનિતા ભાભીનો રિયલ લાઇફ અવતાર શોથી છે અલગ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃટેલિવિઝનના સૌથી પોપ્યુલર અને એન્ટરટેઇનિંગ શોઝમાંથી એક ભાભીજી ઘર પર હૈ જોનાર માટે વધુ એક ખરાબ સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓરિજિનલ Angoori Bhabhi એટલે કે, Shilpa Shinde બાદ હવે Anita Bhabhi એટલે કે, Saumya Tandon પણ આ શો છોડી રહી છે. આ શોના ફેન્સ અને TRP માટે આ ન્યૂઝ ઝટકો સાબિત થઇ શકે છે. Saumya ટીવી અને ફિલ્મોની ખૂબ જ પોપ્યુલર અને સ્ટાઇલિશ એક્ટ્રેસમાંથી છે. Saumyaની શાનદાર સ્ટાઇલ રિયલ લાઇફમાં જ નહીં, પણ તેના ઓનસ્ક્રિન કેરેક્ટરમાં પણ દેખાય છે. Kanpur જેના નાના શહેરની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શોમાં Saumyaનું પાત્ર ખૂબ જ...
  April 8, 02:31 PM
 • ભીડમાં દેખાશો સૌથી અલગ, કૂર્તા પહેરવાની જાણો આ તદ્દન નવી સ્ટાઇલ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળામાં કૂલ અને કમ્ફર્ટેબલ કપડાં પસંદ કરવા થોડું મુશ્કેલ કામ છે. જો તમારે ઉનાળામાં કમ્ફર્ટની સાથે સ્ટાઇલ પણ જાળવવી હોય તો લેટેસ્ટ ફેશન વિશે થોડી માહિતી મેળવી લો. કૂર્તી એવું આઉટફિટ છે જે લગભગ દરેક ગર્લના વોર્ડરોબનો જરૂરી હિસ્સો છે. સાથે જ તે કમ્ફર્ટના મામલે પણ બેસ્ટ હોય છે. પહેલા કૂર્તાને માત્ર લેગિંગ્સ સાથે જ પૅર કરવામાં આવતા હતા. હવે તેને અલગ અલગ અંદાજથી કૅરી કરી સકાય છે. જે કોલેજથી લઇને ઓફિસ અને ડે આઉટિંગ માટે બેસ્ટ ગણાય છે. અહીં જાણો, એક સિમ્પલ કૂર્તાને તમે કેવી રીતે...
  April 7, 04:41 PM
 • આ છે તમારા જ રસોડામાં રહેલા કન્ડિશનર, વાળ બનાવશે ચમકદાર
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ચમકદાર, મજબૂત, ભરાવદાર અને સુંવાળા વાળ કંઈ યુવતીનું સ્વપ્ન ના હોય? પરંતુ આપણામાંથી કેટલા પાસે તે હોય છે? મોટાભાગના લોકો વાળની કોઈના કોઈ સમસ્યાનો સામનો કરતાં જ હોય છે. ખાસ કરીને રફ અને ફ્રિઝિ હેર પ્રોબ્લમ. આની માટે આપણે આપણી વ્યસ્ત અને તણાવયુક્ત જીવનશૈલીનો આભાર માનવો જોઈએ. આ સિવાય અનહેલ્ધી ફૂડ હેબિટ્સ અને કેમિકલવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ એટલો જ જવાબદાર છે. પરંતુ જો અમે તમને કહીએ કે તમારી આ બધી જ સમસ્યાઓનો અંત તમારા જ રસોડામાં રહેલો છે, તો? તમે સુપર-સોફ્ટ, શાઈની અને બાઉન્સી...
  April 6, 12:05 AM
 • મનગમતી જોબ અને ઇન્ટરવ્યુમાં સફળતા માટે આ છે, 8 ગ્રૂમિંગ ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઇન્ટરવ્યુ આપણાં કરિયરનો એક મહત્વનો હિસ્સો હોય છે અને આપણાં ઉપર દબાણ હોય છે નિયત સમયની અંદર પોતાના જ્ઞાન અને પર્સનાલિટીથી સામેવાળાનો ઇમ્પ્રેસ કરવાનું. દુઃખની વાત એ છે કે આપણે જેવા ઇન્ટરવ્યુ રૂમમાં એન્ટર થઇએ ત્યારથી જ આપણાં લુક્સને જજ કરવાનું શરૂ થઇ જાય છે. આ તબક્કા બાદ જ આપણી આગળની વાતચીતની દિશા પણ નક્કી થાય છે. અહીં કેટલીક સ્ટાઇલ ટિપ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જે તમને ઇન્ટરવ્યુ માટેની યોગ્ય તૈયારીઓ કરવામાં મદદરૂપ થશે. એક્સેસરીઝના મામલે ઓછું જ વધારે છેઃ એવું કંઇ પણ...
  April 5, 05:05 AM
 • ખરતા વાળને રોકીને જથ્થો બનાવી આપશે, આ 8 એક્સપર્ટ ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે ધાર્યા કરતા વધારે વાળ તમારા કાંસકા કે હેરબ્રેશમાં જોવો છો, ત્યારે થતી નિરાશા યાદ છે ને? અથવા તો સ્નાન કર્યા બાદ જ્યારે બાથરૂમની સર્ફેસ પર પડેલો વાળનો ઢગલો જોઈને થઈ જતી ચિંતા યાદ છે? હેર લૉસ એટલે કે ખરતા વાળ એ તમે ધારો છો તેના કરતા વધારે સામાન્ય સમસ્યા આજે બની ગઈ છે. જેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે ચિંતા અને તણાવ, હોર્મોનલ અસ્થિરતા અથવા તો વધારે પડતી દવાઓનો ઉપયોગ. આ સિવાય ખાવાની ખરાબ આદતો જેના લીધે વિટામિન B1, B2, C અને આર્યનની ઉણપ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની...
  April 5, 12:05 AM
 • કિસ્સા કોલર કા! ડ્રેસ અને શર્ટના કોલરના આ છે આટલા પ્રકારો!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઓફિસ માટે તૈયાર થવું એ ચોક્કસથી ઘણી બધી તૈયારીઓ માંગી લે તેવું કામ છે. ઓફિસ માટે જે appropriate ડ્રેસિંગ હોય છે, તે ઘણીવાર મુશ્કેલ હોય છે અને એટલું જ મુશ્કેલ તેને સ્ટાઇલ કરવાનું હોય છે. તેમાં સૌથી વધારે ટેન્શન હોય છે કોલરનું. જો તમે વેસ્ટર્ન અને ઇન્ડિયન ડ્રેસિંગમાં કોલર સ્ટાઇલ કરવા ઇચ્છતા હોવ તો અમે અહીં જણાવી રહ્યા છીએ, તેને યોગ્ય રીતે પહેરવાની ટિપ્સ અંગે. Straight Collar: ટિપિકલ શર્ટ કોલર, સ્ટ્રેઇટ કોલર તમારાં ઓર્થોડોક્સ અને કોર્પોરેટ સ્વભાવને દર્શાવે છે. તેમ છતાં સ્ટ્રેઇટ કોલર શર્ટ,...
  April 4, 05:05 AM
 • નકામી માની આ વસ્તુઓ ફેંકો ના, સૌંદર્યનો ખજાનો છે તેમાં!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જે વસ્તુઓ વપરાય ગઈ છે, તેનું તમે શું કરો છો? તમે તેને ફેંકી દો છો, ખરું ને? પરંતુ જો અમે તમને એવું કહીએ કે, એવી ઘણી વસ્તુઓ છે જેનો પૂરેપૂરો ફાયદો મેળવ્યા વગર જ તમે તેને ફેંકી દો છો, તો? જો સ્પષ્ટ વાત કરીએ તો આજે અમે તમને આવી જ કેટલીક તમારી નજરોમાં નકામી વસ્તુઓના બ્યૂટી ફાયદા જણાવવાના છીએ. એવી અઢળક વસ્તુઓ છે, જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. ત્યારબાદ એવું વિચારીને કે હવે આ બેકાર બની ગઈ છે, આપણે તેને ફેંકી દઈએ છીએ. આ જ તો વાત છે, કે તમે જેને કચરો સમજો છો વાસ્તવમાં તે તમારી...
  April 4, 12:05 AM
 • ઓફિસમાં ડેનિમમાં છવાઇ જવા માટે, ટ્રાય કરો આ 3 ફોર્મલ લુક
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ડેનિમ્સ અને ફોર્મલ વેઅર બંન્ને એક જ વાક્યમાં આવી શકે નહીં, ખરું ને? હા પણ, તમે તમારા ડેનિમ્સને એક ફોર્મલ સાથે પેઅર કરી શકો છો. તમે તમારી સ્ટાઈલિંગ સાથે થોડોઘણો ફેરફાર કરીને, ચોક્કસથી એક ગ્રેટ લુક મેળવ શકો છો. અને આની માટે તમે તમારા ફોર્મલ વેઅરનો પણ ઉપયોગ કરી શકો છો, અને તે પણ ડેનિમ સાથે. તમારા ફોર્મલ વેઅરનો કલર અને ફિટિંગ તમારા ડેનિમ સાથે મેચ થતું નથી, તો શું ફેર પડે છે? ડેનિમ શર્ટ્સ - જ્યારે તમે કેઝ્યુલી એક ડેનિમનો શર્ટ પહેરો ત્યારે તે ખરેખર સ્ટનિંગ લાગે છે, પરંતુ...
  April 3, 05:05 AM
 • શું ફરક હોય છે હેર સ્ટ્રેટનિંગ, સ્મૂધનિંગ અને રિબોન્ડિંગમાં? જાણી લો આ વાતો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆજના વ્યસ્ત જીવનમાં વાળની યોગ્ય દેખભાળ અને તેને મેનેજ કરવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમાં પણ તમારાં વાળ કર્લી અને ફ્રિન્ઝી હોય તો તેને મેનેજ કરવું મુશ્કેલ હોય છે. તેથી આજકાલ યુવતીઓ હેર સ્મૂધનિંગ અથવા રિબોન્ડિંગ કે સ્ટ્રેટનિંગ કરાવે છે. પણ શું તમે આ ટ્રીટમેન્ટ્સ વિશે યોગ્ય જાણકારી ધરાવો છો? કે પછી ત્રણેયને એક જ સમજીને કોઇ પણ ટ્રીટમેન્ટ લઇ લો છો? જો તમે આવું કરો છો તો તમારે જરૂર છે આ આદતને બદલવાની. આ ત્રણેય હેર ટ્રીટમેન્ટ્સમાં ઘણો ફરક હોય છે અને તેની પસંદગી પહેલાં તમારી...
  April 3, 12:05 AM
 • સાસરેથી આવેલાં કપડાં જરાય નથી ગમતાં? આ આઇડિયા કરશે મદદ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લગ્નની વાત કરીએ તો આજે પણ ભારતમાં 80 ટકા છોકરીઓ અરેન્જ મેરેજ કરે છે! લગ્ન નક્કી થાય એ પછી સૌથી પહેલું કામ હોય છે દુલહનની શોપિંગનું. આમ તો તમે તમારા કપડાં પોતાની ચોઈસ મુજબ જ ખરીદો છો પણ કેટલાક સંબંધીઓ તમને ગિફ્ટ આપે તે સ્વાભાવિક છે. આ સ્વજનોમાં તમારી સાસરીમાંથી મળતી વસ્તુઓનો પણ સમાવેશ થઈ જાય છે. તમે સારી રીતે જાણો છો કે કોઈ તમને ગિફ્ટ આપે ત્યારે શું કરવાનું હોય છે અને તમે પણ એ જ રીતને ફોલો કરીને સ્માઈલ આપીને બધી ગિફ્ટના સહર્ષ સ્વીકારો છો. પરંતુ ખરેખર તો એમાની કેટલીક વસ્તુઓ તમને...
  April 2, 07:05 AM