Home >> Lifestyle >> Beauty
 • વાળ અને ત્વચા માટે તેલ નહીં આ છે જાદૂ! જાણો ફાયદા
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઓર્ગન ઓઇલ માત્ર મોરોકન્સ સુધી જ સીમિત નથી, તેનો ઉપયોગ અનેક ચીજોમાં કરી શકાય છે. હેલ્થ અને સ્કિન માટે ફાયદાકારક ઓર્ગન ઓઇલની એક બોટલ તમારાં ચહેરા અને વાળ પર જાદૂ કરશે. વિટામિન ઇ અને ફેટી એસિડથી ભરપૂર આ ઓઇલ સેલિબ્રિટીઝનું પણ ફેવરિટ છે. Moroccoમાં જોવા મળતા ઓર્ગન વૃક્ષોમાંથી કાઢીને તેને તૈયાર કરવામાં આવે છે. આ ઓઇલના અનેક બ્યુટી ફાયદાઓ છે - તમારી સ્કિન ગમે તે પ્રકારની હોય, યુવકોથી લઇને યુવતીઓ સુધી દરેક વ્યક્તિ તેને બેફિકર થઇને ઉપયોગ કરી શકે છે. જાણો, શા માટે ઓર્ગન ઓઇલ જરૂરી છે...
  12:05 AM
 • રસોડાની સામાન્ય વસ્તુઓના છે મોટા લાભ, મળશે નેચરલ સુંદરતા+લાંબા વાળ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃઘણીવાર તમે કિચનની વસ્તુઓના બ્યુટી અને વાળની હેલ્થ માટેના ફાયદાઓ વિશે વાંચ્યુ જ હશે. આ ઘરેલૂ નુસખાઓ તમારી મોંઘી ક્રિમ કરતાં પણ અનેકગણા ફાયદાકારક હોય છે. આ ઘરેલૂ અને નેચરલ વસ્તુઓની સૌથી સારી વાત એ હોય છે કે તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી થતી. (તેમ છતાં તમારી સ્કિન સેન્સિટિવ હોય તો પેચ ટેસ્ટ કરવાનું ના ભૂલો) આ જ કમાલની વસ્તુઓમાંથી એક છે રસોડાંના મસાલાઓ. જીરું હોય, વરીયાળી હોય કે પછી કાળા મરી, દરેક મસાલાના પોતાના જ ફાયદાઓ છે. તો હવે તમારાં શાકભાજીમાં મસાલાથી તડકા લગાવવાની સાથે સાથે...
  April 27, 12:05 AM
 • તરબૂચ ખાવાથી લાંબા વાળ થશે, તમે માનો છો?
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળામાં પાણીથી વધારે રાહત આપતું પીણું કદાચ જ કોઇ હોઇ શકે. પછી તે જ્યૂસ હોય કે એવું ફળ જેમાં પાણીની માત્રા વધારે હોય, આવું જ એક ફ્રૂટ છે તરબૂચ. તેમાં મોજૂદ પાણી તમારી સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જો કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે તમારી સ્કિનને પણ અનેક પરેશાનીઓથી બચાવે છે, ઉપરાંત ડેમેજ વાળને હેલ્ધી બનાવી તેનો ગ્રોથ ઝડપથી વધારે છે. આજે જાણો, કેવી રીતે તરબૂચ તમારી સ્કિન માટે ફાયદાકારક છે અને આજથી શરૂ કરી દો તેને ખાવાનું અથવા જ્યૂસ પીવાનો. આગળની સ્લાઇડ્સ પર...
  April 26, 03:39 PM
 • ડેમેજ અને બેજાન વાળ બનશે સોફ્ટ અને સિલ્કી, અજમાવો આ નુસખા
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પોલ્યૂશન, યોગ્ય ડાયેટની ઉણપ અને અનેક કારણોથી સમયની સાથે વાળ મોઇશ્ચર ગુમાવીને બેજાન અને ડેમેજ્ડ થઇ જાય છે. આવા વાળમાં કોઇ હેરસ્ટાઇલ સારી નથી લાગતી અને તે તમારાં લુકને પણ ખરાબ કરી શકે છે. જો તમે પણ આ જ પરેશાનીમાંથી પસાર થઇ રહ્યા છો, તો હવે ઉદાસ ના થાવ. કેટલીક સરળ ટિપ્સ ફૉલો કરીને તમે તમારાં ડેમેજ્ડ વાળને ફરીથી સોફ્ટ એન્ડ સિલ્કી બનાવી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો, ટિપ્સ...
  April 25, 07:50 PM
 • સ્કિન રેશિઝ સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ જાણો, એક્સપર્ટ પાસેથી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક ઋતુમાં સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ થતી જ હોય છે. જેમ કે, શિયાળામાં ડ્રાય સ્કિન સૌથી સામાન્ય પરેશાની ગણાય છે, તેવી જ રીતે ઉનાળામાં ટેનિંગ અને સ્કિન રેશિઝ જેવી પરેશાનીઓ જોવા મળે છે. ટેનિંગથી બચવા માટે તમને અનેક અસરદાર ઘરેલૂ નુસખાઓ મળી જશે, પરંતુ સ્કિન રેશિઝ માટે તમારે થોડી સાવધાની રાખવી પડશે. જો આનાથી બચવા માટેની યોગ્ય રીતે નહીં અજમાવો તો આ પરેશાની વધીને ગંભીર સ્વરૂપ લઇ શકે છે. તેથી તેની સાથે જોડાયેલી કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીં જાણો, સ્કિન રેશિઝ...
  April 23, 12:05 AM
 • વાળ+ત્વચાની અનેક સમસ્યાને દૂર કરશે આંબલી, 2 જ દિવસમાં મળશે રિઝલ્ટ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તેના ખાટ્ટાં સ્વાદ માટે ઓળખાતી આંબલી ભારતીય ખાન-પાનમાં અલગ મહત્વ ધરાવે છે. તેથી જ તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાથી તો તમે વાકેફ હશો જ, પરંતુ તેના બ્યુટી ફાયદાઓ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. વિટામિન B અને C, કેરોટિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સિવાય આંબલીમાં અનેક સ્કિન ફ્રેન્ડલી ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે સ્કિનને ગ્લોઇંગ અને સુંદર બનાવે છે. જાણો, આંબલીના કેટલાંક એવા ફાયદાઓ જે જાણ્યા બાદ તમે આ ખાટ્ટી આંબલીને તમારાં કિચનનો હિસ્સો ચોક્કસથી બનાવશો. સ્કિન લાઇટનિંગ અને...
  April 17, 12:05 AM
 • વાળમાં જોવા મળે આવા ફેરફાર, તો સમજો છે ગંભીર બિમારીઓના સંકેત
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દુનિયામાં દર બીજાં વ્યક્તિને વાળને લગતી અલગ અલગ સમસ્યાઓ હોય છે. જો તમે પણ સતત ખરતાં વાળની સાથે ડેન્ડ્રફ, ખંજવાળથી પરેશાન છો તો તમારે વિશેષ ધ્યાન આપવાની જરૂરી છે. ઘણીવાર તેને નજરઅંદાજ કરવાથી હેલ્થ સાથે જોડાયેલી મોટી મોટી પરેશાનીઓનું કારણ પણ બની શકે છે. એક તરફ જ્યાં વાળ, તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, ત્યાં બીજી તરફ તે હેલ્થ પ્રોબ્લેમ્સ દર્શાવવાનું પણ કામ કરે છે. સ્કાલ્પથી લઇને વાળમાં કોઇ પણ પ્રકારની પરેશાની થાય તો સૌથી પહેલાં તમારાં ડાયેટ ઉપર ધ્યાન આપો અને...
  April 16, 12:05 AM
 • વાળ માટે 1 તેલ છે વરદાન, 7 તકલીફો દૂર કરી બનાવશે મજબૂત અને લાંબા
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે ખરતાં વાળ અથવા સમય પહેલાં સફેદ થવાની પરેશાની અથવા અન્ય કોઇ હેર પ્રોબ્લેમમાંથી પસાર થઇ રહ્યા છો, તો ભૃંગરાજ તેલ અચૂક ઉપાય છે. તેનો ઉપયોગ કરવાની સૌથી સારી રીત છે તેને થોડું ગરમ કરીને સ્કાલ્પ પર મસાજ કરો. કેટલાંક તેલમાં ભૃંગરાજ એક જરૂરી ઇન્ગ્રિડિયન્ટ્સ તરીકે મોજૂદ રહે છે. માત્ર ઇન્ગ્રિડિયન્ટ્સ તરીકે જ નહીં તમને અનેક બ્રાન્ડ્સમાં ભૃંગરાજ તેલ પણ મળી જશે. ભૃંગરાજ એક છોડ હોય છે જેનો ઉપયોગ આર્યુવેદમાં થાય છે. તે તમારાં વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેની સાથે...
  April 14, 12:05 AM
 • એક રૂપિયાના ખર્ચ વગર મેળવો સોફ્ટ સ્કિન, સૂતા પહેલાં અજમાવો આ ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ રાત્રે જ્યારે આપણે સૂઇએ છીએ, ત્યારે દિવસ દરમિયાન થયેલા બોડી ડેમેજ રિપેર થાય છે અને નવા સેલ્સ બને છે. આ માટે એક નાઇટ કૅર રૂટિન ફૉલો કરવું જરૂરી છે. આ સિવાય રાત્રિના સમયે કોઇ પણ પ્રોડક્ટ સ્કિન પર અસરદાર રીતે કામ કરે છે. તેથી જ સુંદર સ્કિન માટે રાત્રે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તેમાંથી એક છે લોશન. ભલે તમે દિવસ દરમિયાન ગમે તેટલાં બોડી લોશનનો ઉપયોગ કરી લો, પરંતુ સોફ્ટ અને સ્મૂધ સ્કિન માટે નાઇટ લોશનનો ઉપયોગ ચોક્કસથી કરો. જો તમને લાગે છે કે, આ માટે વધારે મહેતન...
  April 12, 12:05 AM
 • સફેદ વાળ બનશે ઝડપથી કાળા અને લાંબા, અજમાવી જૂઓ આ નુસખા
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમે ગમે તેટલા હેર કલર કરાવી લો, પણ જે વાત કાળા વાળમાં છે તે ક્યાંય નથી. જો તમારાં વાળ કાળા હશે તો તમારી પર્સનાલિટીમાં એક અલગ જ ચાર્મ જોવા મળે છે. આજકાલ શેમ્પુ હોય કે અન્ય હેર પ્રોડક્ટ્સમાં મોજૂદ કેમિકલ્સ તમારાં વાળના નેચરલ કલરને ખતમ કરી દે છે. એવામાં તમારાં કાળા વાળ ખરાબ થઇ જાય છે. આ સિવાય પોલ્યૂશન અને લાઇફસ્ટાઇલ પણ તમારાં વાળની સુંદરતાને ઘટાડવામાં ભાગ ભજવે છે. જો તમારાં વાળ પણ કેમિકલ પ્રોસેસના કારણે ઉંમર પહેલાં જ સફેદ થઇ ગયા હોય અથવા ધીરે ધીરે વાળ પોતાનો નેચરલ રંગ...
  April 11, 12:05 AM
 • સસ્તું અને નેચરલ ફેસિયલ ક્લેન્ઝર છે મધ, જાણો તેના અઢળક ફાયદાઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર, એક અઠવાડિયા માટે મોંઘા ક્લેન્ઝરની સામે માત્ર મધને ક્લેન્ઝર તરીકે ચહેરા પર ઉપયોગ કરવાથી તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણ સ્કિનને ન્યૂટ્રિશન આપે છે અને સેન્સિટિવ સ્કિન માટે તે સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે. 1. મધને ફેશ વૉશ તરીકે ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે, તે નેચરલ છે, અસરદાર છે મોંઘુ પણ નહીં. તેને સ્વીટ બ્યુટી સ્કોર કહી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો, મધના અન્ય ઉપયોગ...
  April 9, 12:05 AM
 • માત્ર 7 દિવસમાં મેળવો ગોરી સ્કિન, Videoમાં જાણો ઘરેલુ રીત
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગોરી ત્વચા કોને પસંદ નથી? આ માટે તમે અનેક પ્રકારની મોંઘી બ્યુટી ક્રિમ્સથી લઇને હજારો ઘરેલૂ રીત સુધી, તમામ વસ્તુઓ અજમાવવામાં આવે છે. તેમ છતાં મનપસંદ રિઝલ્ટ નથી મળતું. જો તમે પણ એવા વ્યક્તિત્વમાં છો જેઓને ગોરી સ્કિન પસંદ છે અથવા તાપના કારણે સ્કિન કાળી થઇ ગઇ છે, તો આ ઘરેલુ રીત તમારાં માટે કમાલની સાબિત થશે. કઇ ચીજવસ્તુઓ છે જરૂરીઃ - 3 ચમચી ચોખાનો લોટ - 1 મોટી ચમચી દહીં - અડધું લીંબુ આગળની સ્લાઇડ્સમાં વીડિયોમાં જાણો, આ રીત વિશે અને કેટલાં દિવસમાં દેખાશે રિઝલ્ટ...
  April 8, 12:05 AM
 • ડાઘ અને અસમાન રંગના કારણે ચહેરો કદરૂપો લાગે છે? અજમાવો 6 ઘરેલૂ નુસખા
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ક્યારેય ડાર્ક કે બ્લેક સ્પોટ્સ વિશે સાંભળ્યું છે? આપણી ત્વચાનો રંગ મેલિનિનના પ્રોડક્શન પર નિર્ભર કરે છે. તેના વધારે પ્રોડક્શનથી ઘઉંવર્ણો રંગ થાય છે. ચહેરા અથવા બોડીના અન્ય કોઇ એક હિસ્સા પર તેનું વધારે પ્રોડક્શન થાય તો ડાર્ક સ્પોટ્સની સમસ્યાઓ ઉદ્ભવે છે. તેના કારણે ત્વચાના રંગમાં અસમાનતા સ્પષ્ટ જોવા મળે છે. ચહેરા પર પેચિઝની માફક જોવા મળતા ડાર્ક સ્પોટ્સ તમારાં લુકને ખરાબ કરી શકે છે. તેને તમે ક્રીમ અથવા મોંઘા પ્રોડક્ટ્સથી ગમે તેટલું છૂપાવી લો, તે ફરીથી આવી જ જાય છે. જો...
  April 7, 12:05 AM
 • જાણો, બામ્બુ ફેસિયલથી થતાં ફાયદાઓ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ફેસિયલથી ચોક્કસ તમારાં ચહેરામાં ગ્લો આવે છે, પરંતુ એની સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખ્યાલ રાખવો પડે છે. અત્યાર સુધી તમે ગોલ્ડ, પર્લ, પેરાફિન અને નોર્મલ વગેરે ફેસિયલની અનેક અલગ અલગ રીતો વિશે સાંભળ્યું પણ હશે અને કરાવ્યું પણ હશે. પરંતુ હવે ફેસિયલની દુનિયામાં એક નવા પ્રકારની ફેસિયલ થેરાપી આવી ગઇ છે અને ધીરેધીરે પોપ્યુલર પણ થઇ રહી છે. બામ્બુ ફેસિયલ થેરાપીના નામે ઓળખાતી આ ટ્રીટમેન્ટ તમારી સ્કિનને રિલેક્સ કરવાની સાથે સાથે તેમાં ગ્લો પણ લાવશે. ધીરે ધીરે પણ આ ફેસિયલે તેના પગ...
  April 29, 01:18 PM
 • ઉનાળામાં સતાવતી પરસેવાની ગંદી વાસથી મેળવો કાયમી છૂટકારો, ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળામાં પરસેવો અને તેની સ્મેલ સામાન્ય ગણાય છે. આનાથી તમને ઘણીવાર શરમમાં મુકાવું પડે છે. તમારી દરેક કોશિશ બાદ પણ આ પરેશાનીથી તમને રાહત નથી મળતી રહી તો પરેશાન ના થાવ. આનાથી બચવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. બસ કેટલીક સરળ ટિપ્સ ફૉલો કરો અને કોઇ પણ જાતના ખર્ચ અને મહેનત વગર આનાથી છૂટકારો મેળવો, ઉનાળામાં પણ રહો ફ્રેશ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
  April 28, 12:05 AM
 • 45 પાર કરી ચૂકેલા સેલેબ્સના ચહેરા પર કેમ નથી દેખાતી કરચલીઓ, આ છે કારણ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગયા વર્ષે ફિલ્મમેકર કરણ જોહરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, વધતી ઉંમરની નિશાનીઓને છૂપાવવા માટે તેઓ બોટોક્સની મદદ લઇ ચૂક્યા છે. કરણે એમ પણ જણાવ્યું હતું કે, બોલિવૂડમાં એક્ટ્રેસિસ અનેક એક્ટર્સ યંદ દેખાવા માટે આ ટ્રીટમેન્ટની મદદ લેતા રહે છે. બોટોક્સ એવી કોસ્મેટિક સર્જરી ટ્રીટમેન્ટ છે જેમાં તમારી સ્કિનમાં ઇન્જેક્શનની મદદથી Botulinum toxin નાખવામાં આવે છે. તે ચહેરા પર કરચલીઓ અને બારીક રેખાઓ જેવી વધતી ઉંમરની નિશાનીઓને દૂર કરે છે. કરણે તો આ વાતનો સ્વીકાર કરી લીધો, પરંતુ...
  April 10, 12:05 AM
 • 1 વસ્તુ વાળ બનાવશે લાંબા અને ઘટ્ટ, વર્ષો જૂના ચહેરાના ડાઘ દૂર કરશે
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆયુર્વેદમાં એવી ઘણી ચીજો મોજૂદ છે, જે તમારી સ્કિનની સુંદરતા વધારવામાં કોઇ જાદૂની માફક કામ કરે છે. આ ચીજો નેચરલ અને સેફ હોય છે, ઉપરાંત તે અસરદાર પણ હોય છે. આયુર્વેદની એક દેન છે જેઠીમધ. જેઠીમધ એક છોડ હોય છે જેના મૂળમાં પોટેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, વિટામિન્સ અને એસેન્શિયલ ઓઇલ્સ મોજૂદ હોય છે. માર્કેટમાં તમને સૂકાયેલા મૂળ મળી જશે. તો બસ, તેને ઘરે લઇ આવો અને તેની મદદથી બનાવો પોતાને સુંદર. સૂકાયેલા જેઠીમધના મૂળ ખરીદો તો તેના ઉપયોગ માટે તેને પાણીમાં થોડીવાર ઉકાળી લો અને આ પાણી ઠંડુ...
  April 24, 12:05 AM
 • 5 રૂપિયામાં મળતી આ વસ્તુ શુષ્ક અને બેજાન વાળમાં લાવશે ચમક, અજમાવી જૂઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એ વાતમાં કોઇ શંકા નથી કે જો તમારાં વાળમાં શાઇન હશે, તો તેની સુંદરતા અનેક ગણી વધી જશે. શાઇની હેર તમારાં લુકને સ્પેશિયલ અને અન્યોથી અલગ બનાવે છે. પરંતુ પોલ્યુશન, ધૂળ અને ગંદકીની વચ્ચે તમારાં વાળ પોતાની ચમક ગુમાવીને બેજાન થઇ જાય છે. એટલું જ નહીં, માર્કેટમાં મળતા હેર પ્રોડક્ટ્સમાં મોજૂદ કેમિકલ્સ પણ તેની ચમકને ઘટાડે છે. જો તમે પણ ઇચ્છો છો કે, તમારાં વાળની ખોવાયેલી ચમક પાછી આવી જાય અને તમારાં બેજાન વાળ પણ શાઇની દેખાય તો એક સરળ હેર માસ્કનો ઉપયોગ કરો. આનાથી તમારાં વાળમાં ચમક આવશે,...
  April 22, 12:05 AM
 • હેલ્ધી સ્કિન+પરફેક્ટ ફિગર માટે એક્ટ્રેસિસનું ડાયેટ, તમે પણ કરો ફૉલો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આ સિવાય તેઓની પર્સનાલિટીની ક્રેડિટ તેઓના હેલ્ધી ડાયેટને પણ જાય છે. એક વાત તેઓ સારી જાણે છે કે, યોગ્ય ડાયેટથી તેઓ આખી જીંદગી હેલ્ધી રહેશે, ઉપરાંત તેઓની સુંદરતા પણ વર્ષોના વર્ષ જળવાઇ રહે છે. એક્ટ્રેસિસના ડાયેટ એટલા સરળ હોય છે કે, તમે પણ તેને ફૉલો કરી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો, Kareenaથી Alia સુધી, તેઓના ડાયેટ વિશે અને તેને ફૉલો કરીને તમે પણ બનો એક્ટ્રેસિસની માફક સુંદર અને સેક્સી...
  April 20, 11:43 AM
 • 20 મિનિટ કરો 4માંથી 1 એક્સરસાઇઝ, ઝડપથી ઓગાળશે પેટ ને કમરની ચરબી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બોડી જો શેપમાં હોય તો દરેક કાપડ સારું લાગે છે, પરંતુ પોતાને શેપમાં રાખવા માટે થોડી એક્સરસાઇઝ કરવી પડે છે. આ એક્સરસાઇઝ તમારી બોડીને શેપમાં રાખે છે ઉપરાંત તમને સ્કિન અને શરીર સાથે જોડાયેલી પરેશાનીઓથી પણ બચાવે છે. આ સાથે જ દરરોજ કમર અને બેક પેઇન જેવી નાની-મોટી સમસ્યાઓને પણ દૂર કરે છે. આ 4 એક્સરસાઇઝ માટે પણ તમારે દરરોજ પોતાને આપવાની રહેશે 20 મિનિટ. સવારે અથવા સાંજે તમે ગમે ત્યારે આ એક્સરસાઇઝ કરી શકો છો. પરંતુ યાદ રાખો કે ભોજન લીધા પહેલાં અથવા ભોજન બાદ 2 કલાક પછી આ એક્સરસાઇઝ કરો....
  April 15, 12:05 AM