અદાણી ગ્રૂપ દ્વારા ટુંડા (વાંઢ)ની ગાૈચર જમીનમાં દબાણ કરીને બાંધકામ કરી નખાતાં આ મુદ્ે દબાણ દૂર કરવા ગામના ભાવેશ રબારીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કરતાં હાઇકોર્ટે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામપંચાતને નોટિસ ફટકારી અદાણીના દબાણનો અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું, તે પરથી કંપની ૧પ એકર દબાણ સાબિત થતાં કલેકટરે તથા જિલ્લા વિકાસ અધિકારીએ બે દિવસમાં...
સરકાર એસ.ટી. સેવાના ભાવવધારી લોકોને લૂંટવાનું કામ કરી રહી છે તેવું એન.સી.પી.ના જયકુમાર સંઘવીએ કહ્યુંહતું. ટોલટેકસના નામે ભાવવધારો ઝીંકી દેવાયો જે વાજબી નથી. સંઘવીએ જણાવ્યું છે કે, ટોલટેકસના નામે એકથી સાત રૂપિયાનો બોજ લોકોને વિશ્વાસમાં લીધા વગર ઝીંકી દીધેલો છે. તે ક્યાં સુધી વ્યવહારુ છે ?
પાકિસ્તાનમાં આવેલા હિઁગલાજ માતાજીની યાત્રા બહુ જ કિઠન અને આંટીઘૂંટીવાળી થઇ છે, ત્યારે કચ્છમાં જ આ પવિત્ર યાત્રા થઇ શકશે. નખત્રાણા નજીક આવેલા ભારાપરમાં બની રહેલાં હિઁગલાજ માતાના મંદિરના જીણોgદ્વાર મહોત્સવની વિગતો આપતાં આ પ્રમાણેની માહિતી અપાઇ હતી.
પત્રકારોને આ મહોત્સવની માહિતી આપતાં મોરારદાન ગોપાલદાન ગઢવી સમરથદાન ગઢવી અને રમેશદાન ગઢવીએ...
શારીરિક રીતે વિકલાંગ વૃદ્ધો પ્રજ્ઞાચક્ષુઓ પોતાનું જીવન સ્વામાનભેર અને ખુલ્લા દિલથી જીવી શેક તે માટે કાર્યરત ‘વિકલાંગ જીવન વિકાસ મંડળ મુન્દ્રા’ નામની સંસ્થાનું સંકુલ નાની ખાખર પાસે પંચવટી પાટીયા નજીક આવેલું છે. ત્યાંની મુલાકાત લેતા વિકલાંગો તથા પ્રજ્ઞાચક્ષુઓની કામગીરી અને કાબેલિયત નહિાળીને દંગ રહી જવાયું જો આપણે આપણાં જ ઘર- સમાજમાંથી...