જિલ્લા તલાટી મંડળના પ્રમુખપદની ચૂંટણી જિલ્લા પંચાયત સભાખંડ, ભુજ મુકામે યોજાઇ હતી, જેમાં ભચાઉના નાની ચીરઇ ગામના તલાટી સહમંત્રી સુરેશભાઇ.આર.સાધુ ર૯ મતે ચંૂટાયા હતા અને સાધુ સતત બીજી વખત કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખપદે વરાયા છે તેમજ તેઓ હાલે રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ પદે કાર્યરત છે. ચૂંટણી પ્રક્રિયા મોહનદાન ગઢવીની દેખરેખ નીચે યોજાઇ હતી.
મનની પીડા મુકત કરવા મંદિરમાં જવું પડે અને શરીરની પીડા દૂર કરવા મેદાનમાં ઉતરવું જોઇએ. આવી રીતે મેદાન અને મંદિર દરેક પ્રકારની શાંતિ આપે છે. એવું વિરાયતન સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ અને દોશી સ્પોર્ટ્સ પેવેલીયનના જખણિયામાં લોકાર્પણ કાર્યક્રમમાં આચાયૉ ચંદનાજીએ જણાવ્યું હતું.
દોશી પેવેલીયનના એક કરોડના દાતા ડો.નિતિન દોશીએ પોતાના બાળપણના સંસ્મરણો...
પ્રગતિની દોડ, સમયસર અપેક્ષિત સફળતાનો અભાવ, સ્વાસ્થ્ય અંગેની ચિંતા, પારિવારિક અસહયોગ અને મધુરતાનો અભાવ, વડીલોપાર્જિત મિલકત અંગેના ઝઘડા, જોબ-વ્યવસાયસંબંધી નિષ્ફળતા તો ક્યારેક બીજાની સફળતા-સમૃિદ્ધ જોઇને વ્યક્તિ માનસિક હતાશાનો ભોગ બની જતી હોય છે. તેને લાગે છે કે પોતે સામેની વ્યક્તિ કરતાં વધુ શિક્ષિત-એક્સપર્ટ અને યોગ્ય પુરુષાર્થ કરવા છતાં...
મનની પીડા મુકત કરવા મંદિરમાં જવું પડે અને શરીરની પીડા દૂર કરવા મેદાનમાં ઉતરવું જોઇએ. આવી રીતે મેદાન અને મંદિર દરેક પ્રકારની શાંતિ આપે છે. એવું વિરાયતન સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ અને દોશી સ્પોર્ટ્સ પેવેલીયનના જખણિયામાં લોકાર્પણ કાર્યક્રમમાં આચાયૉ ચંદનાજીએ જણાવ્યું હતું.
દોશી પેવેલીયનના એક કરોડના દાતા ડો.નિતિન દોશીએ પોતાના બાળપણના સંસ્મરણો...
ઉચ્ચસ્તરીય આધ્યાિત્મક અનુભૂતિ મેળવવા વર્ષો સુધી હિમાલયમાં રહીને તપશ્ર્વયૉ કરવી પડે તેવી સ્થિતિ ગણતરીની પળોમાં પ્રાપ્ત થાય તો ? એ પણ તમારા ઘર આંગણે પૂજનીય અવધૂત બાબા શિવાનંદના સાનિધ્યમાં શિવયોગ શિબિરના પ્રથમ દિને ભાવિકો અભિભૂત બન્યા હતા.
હિલગાર્ડન ખાતે યોજાયેલી ત્રિ દિવસીય શિબિરનો પ્રારંભ કરાવતાં શિવાનંદજીએ કુંડલીની શક્તિ વિશે વિશેષ...