ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ સામે થોડો સમય અગાઉ નારાણપરમાં વિધવાની પજવણી કરવા અંગે ગુનો નોંધાયા બાદ ચાલેલી તપાસમાં આરોપી પોલીસ કર્મચારી છેડતી કરતી વેળાએ દારૂ પીધેલી હાલતમાં હોવાનું ખુલતાં તેની સામે પીધેલાનો કેસ પણ નોંધાયો હતો. સબ-ઇન્સ્પેકટર જી.બી. પરમારે કહ્યું કે, હેડ કોન્સ્ટેબલ કાનજી બાવા ફફલે નારાણપરમાં પોતાના...
અબડાસા તાલુકાના સુડધ્રો ગામમાં એક શખ્સે પોતાના સગા વૃદ્ધ ભાઈની ભૂકંપ સહાયના નાણાંની ઉચાપત કરી હોવાનો કેસ પ્રકાશમાં આવતાં ચકચાર વ્યાપી હતી, આ પ્રકરણમાં આરોપીએ ખોટું બેંક એકાઉન્ટ ઉભું કરી એમાંથી ડુપ્લીકેટ ચેકથી રૂ. ૧૬૮૦૦ ઉપાડી લીધા હતા.
છેક ચાર-પાંચ વર્ષ પહેલાં આચરાયેલા આ ગુના અંગે મુંબઇ નિવાસી વૃદ્ધ કચ્છ આવ્યા ત્યારે ખબર પડી હતી અને તેમણે...
ભુજમાં સ્વભંડોળમાંથી થતાં કામો અટક્યાં છે, કાનિgવલમાં પાલિકાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ૧લાખ ૫૫ હજારની મોંઘરી ભેટ આપી તે મુદ્દે સભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ડખો થયો હતો. આ ઉપરાંત ઘણા પ્ર®નો પર ચર્ચા વખતે ઠંડા વાતાવરણભાં ગરમાવો આવ્યો હતો.
ઠરાવ વાંચન બાદ વપિક્ષી નેતા જાડેજાએ કહ્યું કે, ઘણા સમયથી સ્વભંડોળમાંથી થનારા કામો અટકાયાં છે, ત્યારે...
ભુજ તાલુકાના વરલી ગામમાં મંગળવારે સવારે એક યુવાન પરિણીતાએ અગમ્ય કારણોથી જિંદગી ટૂંકાવી લીધી હતી. જોકે, આ બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો નહોતો. ગામના સરપંચે ઘટના વિશે સમર્થન આપ્યું હતું, તો બીજી બાજુ સાસરિયાના ત્રાસથી મહિલાએ અંતિમ પગલું ભયૉંની ચર્ચા પણ જોવા મળી હતી, પરંતુ એ વાતને સત્તાવાર સમર્થન સાંપડયું નહોતું. આત્મહત્યાનો આ બનાવ પોલીસમાં ન...