ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે, જેવું તે જોયું તે રીતે જોવું ન તો વેદો દ્વારા, ન તપ દ્વારા, ન બન્ને દ્વારા કે ન તો યજ્ઞ દ્વારા સંભવ છે. હે અર્જુન, અનન્ય ભિકત દ્વારા આ રૂપમાં જોવું, મારું જ્ઞાન થવું અને પરંતપ તત્વમાં વિલીન થવું પણ સંભવ છે. સાધનાનું ફળ અહીં ભગવાન શ્રીકૃષ્ણે પ્રકટ કર્યું છે અથૉત્ દર્શન પરમાત્માને સમજવું અને તેમાં વિલીન મુકત...
બોગસ વઝિાના આધારે દુબઈ પહોંચી ગયેલા ચાર યુવાનોને દુબઈ એરપોર્ટ પરથી ડપિોટ કરીને અમદાવાદ પાછા મોકલાયા હતા. પોલીસે ચારેય યુવાનોના પાસપોર્ટ જમા કર્યા વગર ફકત જાણવાજોગ દાખલ કરીને તેમને જવા દીધા હતા. લગભગ દોઢ વર્ષની એમ્બસીની તપાસના અંતે ચારેય યુવાનોના દુબઈના વઝિા ખોટા હોવાનું પુરવાર થયું હતું. આશ્ર્વર્યની વાત તો એ છે દોઢ વર્ષ પછી પોલીસે તેમની...
લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરનારા આરોપીના જામીન એડશિનલ સેશન્સ જજ બી.એસ. ઉપાધ્યાયે ફગાવી દીધા છે. કોર્ટે નોંધ્યું હતું કે, લૂંટના ઇરાદે સિનિયર સિટીઝન પર હુમલાના કિસ્સા વધી રહ્યાં છે ત્યારે આરોપીને જામીન પર મુકત કરાય તો તેની સમાજ પર વપિરીત અસર થાય તેમ છે.
સૈજપુરમાં એકલવાયુ જીવન જીવતા ૭૦ વર્ષીય કાન્તાબહેન બચુભાઇ પંચાલના હાથપગ...
ભાજપના છેલ્લા એક વર્ષના શાસનમાં રાજ્યમાં િંસગતેલ, સોયાબીન અને પામોલીન જેવાં ખાધ્યતેલોમાં રૂ.૫૦૦નો બેફામ વધારો છતાં ભાજપ સરકારના પ્રધાનો-ધારાસભ્યો કેમ ચૂપ છે? તેવો વેધક સવાલ કોંગ્રેસે કર્યો છે. પાંચ વર્ષ પહેલાં જે િંસગતેલનો ડબો રૂ. ૭૦૦માં મળતો હતો તેના ભાવ આજે રૂ. ૧૮૦૦ થઈ ગયા છે. ભાજપ સરકાર અને િંસગતેલ-મગફળીના સંગ્રહખોરો, કાળાબજારિયાની...