સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ઝડપાયેલા ક્રાઇમબ્રાન્ચના પૂર્વ એસીપી એન.કે. અમીનના કાયમી જામીન સ્પે.સીબીઆઇ જજ...
અમદાવાદ જિલ્લામાં નવા ઉમેરાયેલા મતદારો માટે અધ્યતન કમ્પ્યૂટર સોફ્ટવેરની મદદથી તૈયાર કરાયેલાં બે લાખ જેટલાં...
ધોરણ-૧૦માં શૈક્ષણિક વર્ષ-૨૦૧૨થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરાશે. હાલમાં ધોરણ-૯માં આ પદ્ધતિનો અમલ થઈ...
વીએસ હોસ્પિટલમાં હૃદયમાં છીદ્રનું ઓપરેશન કરાવવા દાખલ થયેલા બાળકની સફળ બાયપાસ સર્જરી બાદ તેના હાથના પંજામાં...
પ્રાચિન ઈમારતોની જાળવણી માટે મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં અર્બન હેરિટેજ એન્ડ રિન્યૂઅલ સેલની રચના કરવામાં આવી છે. જે સેલમાં આ ક્ષેત્રના અનુભવી લોકોનો સમાવેશ કરી ચાર દરવાજાના રસ્ટિોરેશનની કામગીરી સહિત તળાવોના સુદ્દિઢકરણની કામગીરી કરાશે.
ડ્રેનેજના જૂના પ્ર®નો ઉકેલવા માસ્ટર પ્લાન
કારેલીબાગ અને ચાર દરવાજા વિસ્તાર સહિત પૂર્વ વિસ્તારમાં જૂની...
ગુજરાત યુનિ.ના કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન ૧૦ કરોડથી વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની
આક્ષેપ કરતી ફરિયાદ સ્પે. એસીબી કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં બુધવારે સુનાવણી પૂર્ણ થતાં આ મામલે ૩૦ જાન્યુ.એ ચુકાદો આપવાનો આદેશ સ્પે. જજ વી.પી. શાહે કર્યો છે. નોંધનીય છે કે, પૂર્વ સેનેટ મેમ્બર પી. પી. પ્રજાપતિએ કુલપતિ, કાર્યકારી રજિસ્ટ્રાર,...
શહેરને ચોખ્ખંુચણાક બનાવવા મ્યુનિ. દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જાહેર રસ્તાઓ ઉપર રાત પડતાં જ કચરાના ઢગલા ઠલવાતા રોકવા માટે હેલ્થ ખાતાના અધિકારીઓ હવે નાઇટ વોચ ગોઠવશે અને જે કોઇ વ્યક્તિ રાતે રોડ ઉપર કચરો ઠાલવતા પકડાશે તેને મોટી રકમનો દંડ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમિર્શયલ કોમ્પ્લેકસ, દુકાનો,...
શહેરમાં ૧૬ નવા બગીચા બનાવવાનું આયોજન
આગામી વર્ષમાં સેવાસદન દ્વારા શહેરમાં ૧૬ નવા બગીચાઓ બનાવવાનું આયોજન કરાયું છે. જે નવા ૧૬ બગીચા બનનાર છે તેમાં વારસિયા, કારેલીબાગ, આજવારોડ, સુભાનપુરા, માંજલપુર, બાજવાડા, હરણી, રાજમહેલ રોડ, અકોટા અને નવીધરતીનો સમાવેશ થાય છે. આ નવા બગીચાઓ માટે રૂપિયા ૧૨ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
કમાટીબાગમાં...