સદીની મહાતારીખ ૧૧/૧૧/૧૧ના ઘણા બાળકોનો જન્મ થયો, લગ્ન પ્રસંગે પણ યોજાયા. આ સાથે અંજાર તા.ના નાની નાગલપર ગામના ટાંક પરિવાર માટે પણ આ દિવસ યાદગાર બન્યો હતો.તાલુકાના નાની નાગલપર ક.ગુ.ક્ષ. સમાજના પ્રવીણભાઇ ટાંક પરિવારની વાડીએ સંજના નામની ગાયે આ મહાતારીખે વાછરડા-વાછરડીને જન્મ આપતાં સમગ્ર ટાંક પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી. તેઓએ વાછરાડાનું નામ...
ભચાઉમાં રવિવારે ટાયર ચોરીમાં પૂર્વ કચ્છ એલસીબીએ પકડી પાડેલા ત્રણ શખ્સોએ વધુ એક કેબલ ચોરીની કબુલાત કરી છે.
ભચાઉના હિઁમતપુરા વિસ્તારમાંથી રવિવારે પોલીસે મહેબુબ ભચુ ભટ્ટી, હાજી ઉફેઁ ગાંડો જુમા ખલીફા અને ઇકબાલ ઇબ્રાહીમ મેમનને પકડી પાડ્યા બાદ તેઓએ ગાંધીધામ- ભચાઉ હાઇવે પર આવેલા અણુશક્તિ નામની કંપનીમાંથી કેબલ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ...
વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર માયા નગરીમાં રહેતા ૨૪ વર્ષીય કૌશિક શંકર રાઠોડને પોલીસે શકમંદ હાલતમાં સ્ટેશન રોડ ઉપરથી ઝડપી લીધો હતો. જેની તલાસી લેતાં રૂ. ૧૪, ૩૦૦ના દાગીના મળી આવ્યા હતાં. જે અંગે પૂછપરછ કરતા આ દાગીના ચોરીના હોવાનું માલૂમ પડયુ હતું. જોકે તેને વેચવા જતાં કૌશિક રંગે હાથે ઝડપાઇ ગયો હતો.