રાજ્યમાં શાળાઓમાં પ્રથમ કસોટી પૂર્ણ થયા બાદ પ્રથમ સત્રના છેલ્લા શનિવારથી શાળાઓમાં વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. વેકેશન પડતાં જ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. તસવીર ભાસ્કર
ફ્સ્ર્ટ યર બીએ-બીકોમના પ્રથમ સેમેસ્ટરની એકસ્ટર્નલ પરીક્ષા મે મહિનામાં
અમદાવાદ & ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ બેઝ ક્રેડિટ સેમેસ્ટર સિસ્ટમ( સીબીસીએસ)બી.એ.-બી.કોમ.ની પ્રથમ...
રાજ્યમાં શનિવારથી કેટ ૨૦૧૧ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને અંદાજે ૫૦૦ વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે નિવિgઘ્ને પરીક્ષા આપી હતી.
પરીક્ષામાં સવાલો એકંદરે સરળ રહ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને નવી પેટર્ન માફક આવી પણ કવોિન્ટટેટિવ ડેટા એપિ્ટટÛૂડના સેક્શન માટે સમય ખૂબ ઓછો પડ્યો હતો. શનિવારે ચાલુ થયેલી કેટની પરીક્ષા ૧૮ નવેમ્બર સુધી ચાલશે.
ભારતમાં કુલ...
ભુજ : ૩૯ વર્ષની શિક્ષણજગતની સેવાબાદ મયૉદાના કારણે કચ્છના શિક્ષક અગ્રણી અને ભુજની હાથીસ્થાન પ્રા.શાળા નં. પના આચાર્ય રશિ્મભાઇ ભોગીન્દ્રભાઇ પંડયા સેવા નિવૃત્ત થયા છે.
તા.૯/૬/૭૨ થી આદપિુર પ્રા.શાળાથી શિક્ષણ જગતની સેવાનો પ્રારંભ કરી રશિ્મભાઇએ ૩૯ વર્ષ દરમિયાન માધાપર, ઝરપરા અને કોડકી પ્રા.શાળામાં નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. તા.૪/૭/૧૯૭૯ થી સતત ૩૨ વર્ષ...