ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણાના ધરમ રોડ વિસ્તારમાં પાલિકા દ્વારા દોઢેક વર્ષ પૂર્વે અંદાજે એક કરોડ રૂપિયાના...
ગઢશીશા પંથકમાં ગામડાઓમાં ગુરુવારે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં સવારથી જ ચહલ-પહલ જોવા મળી હતી. પોતાના...
માંડવી તાલુકાના સૌથી વિકસીત અને મોટા ગણાતા ગઢશીશાના સરપંચ પદના ઉમેદવારોમાં કર્ક રાશિનો દબદબો છે. ગઢશીશાનું કુલ...
અમદાવાદ પ્રીતમનગર વ્યાયામશાળા ખાતે ૪ ડિસેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિયેશન દ્વારા બોડી...
માંડવી તાલુકાના ગઢશીશાના બે જગિરજાન મિત્રનું અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. બન્ને યુવાન બાઇક લઇને નખત્રાણાના યક્ષ ખાતે જતા હતા, ત્યારે દુજાપર પાસે પૂરઝડપે સામેથી આવતી ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લીધા હતા.
એ સમયે તેમની પાછળથી આવતા ટેન્કરે બંન્નેને કચડી નાખ્યા હતા. આ કરુણ ઘટના વિશે તપાસ ચલાવતા ગઢશીશા પોલીસ સ્ટેશનના...
મનુષ્ય પ્રગતિ માટે સફળતા મેળવવા પુરુષાર્થ કરે, આગળ વધે એ ખૂબ જ સારી વાત છે પણ પોતાનું વર્ચસ્વ વધારવા, પદ-પ્રતિષ્ઠા મેળવવા બીજાને દુ:ખી કરે, ત્રાસ આપે એ પૂર્ણત: અન્યાય જ કહેવાય. ઘણી વખત આ રીતે મેળવેલી સફળતા લાંબા સમય સુધી ટકતી નથી અને ક્યારેક પરિવાર, સમાજ, દેશ માટે ઘાતક પણ બની રહે છે. આજે ચારેય બાજુ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તે સ્થિતિમાં માનસિક શાંતિ...
બમરોલી રોડ પર સોમવારની રાત્રિના ૯.૩૦ વાગ્યાના અરસામાં એક ટેન્કર ચાલકે સ્ટિયિંરગ પરનો કાબુ ગુમાવી દઈ સીધા એક રાહદારીને અડફેટમાં લઈ લીધો હતો. ટ્રક પુરપાટ ઝડપને લીધે ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. આ અકસ્માતથી લોક ટોળું એકત્રીત થઈ ગયું હતુ. રાહદારી યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફાયરબ્રિગેડ...
સુરતનાં શાલીન શેલતે સુરતની વિમાની સેવાની પરિસ્થિતિનો ચિતાર આપતી ફિલ્મનું નિમૉણ કયું છે. જેમાં શહેરીજનોને વિમાની સેવા માટે થતી અગવડ અને એના માટે ખેલાતા રાજકારણનો પદૉફાશ કરાયો છે. આ ‘સુરત વોન્ટસ ટુ ફ્લાય’ ફિલ્મ ટૂંક સમયમાં તૈયાર થઇ જશે. જેને સુરતની લોકલ ચેનલો પર પ્રદિર્શત કરાશે. સુરતનાં તબીબ દંપત્તિનાં પુત્ર શાલીન શેલતની ‘સેહેર’ ફિલ્મ...