આજના લગ્ન પ્રસંગોને તથા પોતાની નવી જિંદગી તરફ પ્રયાણના શુભપ્રસંગને યાદગાર બનાવવા યુવાનો કંઇક વિશિષ્ટ કરવા થનગનતા હોય છે. આપણે વિવિધ માધ્યમો દ્વારા વાંચતા, સાંભળતા કે જોતા હોઇએ છીએ કે દેશ-પરદેશના આ ખુણે કોઇ યુગલે આકાશમાં, તો કોઇક પાણીમાં તો કોઇક અન્ય વિશિષ્ટ રીતે લગ્ન કરી પોતાના શુભ પ્રસંગને અનોખો બનાવ્યો, ત્યારે આવું જ કંઇક આજે કચ્છના સમૃદ્ધ...
લખપત તાલુકાના પાનધ્રો પાસે આવેલા સિંચાઇ કક્ષાના ગોધાતડ ડેમ સંચાલન સ્થાનિક પિયત મંડળી દ્વારા કરવામાં આવતું ન હોવાનું ત઼ેમજ આવી કોઇ મંડળી હાલમાં કાર્યરત ન હોવાની ઉઠેલી રાવ સાથે હાલમાં થઇ રહેલું કેનાલ પુલનું કામ પણ કોઇ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવતું, હોવાની ઉઠેલી રાવ સાથે સિંચાઇ ખાતાને લેખિતમાં રજૂઆત કરીને આ કામ અટકાવી દેવા આ...
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન જેસ્સી રાઇડરે ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ૧૬ સિકસર ફટકારીને પ્રથમ કક્ષાની મેચોના ઈતિહાસના રેકોર્ડની બરોબરી કરી હતી. ડાબોડી કિવિ બેટ્સમેને ગ્રેહામ નેપિયર તથા એન્ડ્રયુ સાયમન્ડ્સના વક્રિમની બરોબરી કરી હતી. ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં છ વિકેટે ૪૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં રાઇડરે ૧૩૭ બોલમાં ૧૭૫ રન...