Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

લખપત તાલુકાના ભાજપ સમર્થક ૨૦ સરપંચોનું કરાયું સન્માન

લખપત તાલુકા ભાજપ દ્વારા સરપંચ પદે વજિેતા બનેલા સરપંચોના અભિવાદન સમારોહ દયાપર ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જયંતીભાઇ ભાનુશાલીએ દરેક સરપંચોને પોતાના ગામોનો સવાઁગી વિકાસ કરવા જણાવ્યું હતું. જ્યારે રમેશભાઇ મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે, તાલુકાનું નામ લખપત છે તેવી રીતે આ તાલુકાનો રહેવાસી પણ લખપતિ હોવો જોઇએ. તેમજ ધનજીભાઇ સેંઘાણીએ સરપંચોને રાવણની સાથે સરખાવીને જણાવ્યું હતું કે, સરપંચ એટલે કે, પાંચ માથાવાળો રાવણ જેના પાંચ માથા હોય જે ગામના વિકાસલક્ષી કાર્યો કરી શકે છે....

ઊંઝામાં લૂઇબ્રેઇલનો જન્મદિન ઊજવાયો

ઉનાવા & રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા ઊંઝા તાલુકામાં સંકલિત શિક્ષણ યોજના અંતર્ગત અંધ બાળકોને શિક્ષણ...

આણંદસર ગામમાં સરપંચપદના ઉમેદવાર સામે ફરિયાદ કરનારાને ધમકી મળી

ભુજ તાલુકાના આણંદસરમાં સરપંચપદના ઉમેદવાર સામે ફરિયાદ કરનારા એક માણસને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો...
 
 

કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી

સેકટર-૧૫ની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓએ વિવિધ-ડે ઉજવ્યા હતાં. તે અંતર્ગત સાડી અને સૂટ-ડે ઉજવવામાં આવ્યો...

ભુજમાં પાડાને કતલખાને લઇ જનારાને બચાવવાનો કારસો ?

થોડા દિવસો પહેલાં જ સનડાડાના જંગલમાં પાડાને કતલખાને લઇ જતા ભુજ પાલિકાના કર્મચારીઓ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. હવે...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 6, 04:05 AM
     
    ગાંધીનગર સિવિલમાં અંડપિંડની જટિલ ગાંઠ ઓપરેશનથી દૂર કરાઈઅમદાવાદની જેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હવે જટિલમાં જટિલ શસ્ત્રક્રિયા થઇ રહી છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના ગંભીર રોગના દર્દીઓને સારવાર-ઓપરેશન માટે અમદાવાદ દોડવું નહીં પડે. બુધવારે એક વૃદ્ધાના શરીરમાંથી ચાર કિલોની ગાંઠ કાઢવાનું તબીબ ટીમે સફળ ઓપરેશન પાર પાડયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ...
     

  • Posted On January 6, 04:05 AM
     
    દયાપરમાં શોકથી છ ગાયનાં મોત, ડGહઈજમાં તાળાબંધીદયાપર પાસેના એક ખેતરમાં ગાયના ધણ પર જીવતો વીજવાયર પડતાં છ ગાયના ઘટનાસ્થળે મોત થવાની ઘટનાએ ગામલોકોમાં ભારે રોષ જન્માવ્યો હતો. વીજતંત્રની બેદરકારી સામે ગામલોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, પીજીવીસીએલની કચેરીને ઘેરીને એના કર્મચારીઓને બહાર કાઢી તાળાબંધી કરી હતી. ગાયના મૃત્યુ અંગે પોલીસમાં પણ નોંધ કરાવાઇ હતી. ગુરુવારે સવારે ૯:૩૦ વાગ્યે ગાયનું ધણ...
     

  • Posted On January 2, 04:03 AM
     
    નાઈટ રાઇડર્સના કોચ વોટમોરનું રાજીનામુંપાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટીમના કોચ પદ માટેના પ્રમુખ દાવેદાર ડેવ વોટમોર આગામી આઈપીએલ સઝિનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનું કોચિંગ સંભાળશે નહીં. તેમણે કોલકાતાની ટીમના કોચપદેથી રાજીનામું આપી દીધું છે. આઈપીએલની ત્રીજી િસ્ઝનમાં જહોન બુચાનનને સ્થાને વોટમોરની વરણી કરવામાં આવી હતી અને તેમના આગમન બાદ ગઈ સઝિનમાં ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની...
     

  • Posted On January 2, 04:03 AM
     
    દોલતપરમાં  નવા પ્લાંટેશન નોંધારાંએક તરફ સરકાર દ્વારા પયૉવરણ જાગૃતિ અંતર્ગત ઝુંબેશો ચલાવીને વધુ વૃક્ષો વાવો પયૉવરણને બચાવો જેવા સૂત્રો લગાવવામાં આવે છે. ત્યારે બીજીતરફ દોલતપર નજીક વનવિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને બાદમાં તેની યોગ્ય માવજત ન કરાતાં અનેક વૃક્ષો મૃતપાય બની જવાથી આ વિસ્તારના પયૉવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. લખપત તાલુકાના દોલતપર, બરંદા, દયાપર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.