Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પતિએ ચારિત્ર્યની શંકા રાખી ત્રાસ આપતાં પત્નીનો આપઘાત

લોડાઈમાં એક શખ્સે ચારિત્રયની શંકાથી તેની પત્નીને એટલો ત્રાસ આપ્યો કે, તેણે શરીરે કેરોસીન છાંટીને જિંદગીનો અંત લાવી દીધો હતો. દસ દિવસ પહેલાં જાતે સળગી ગયેલી આ મહિલાએ ગુરુવારે વહેલી સવારે દમ તોડી દીધો હતો. પોલીસે એના પતિ સામે મરવા માટે મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. લોડાઈની અજમા ઉર્ફે કેસરબેન આલમ ગગડાએ તા.૨૦ નવેમ્બરના અગ્નિ સ્નાન કર્યું હતું. સબ-ઇન્સપેક્ટર જી.બી. પરમારે કહ્યું કે મોત થતા તપાસમા પતિ આલમ ગગડા ચારિત્રય બાબતે શંકાથી ત્રાસ આપતો હતો. પોલીસે આલમ...

કેરામાં બે દારૂડિયાએ આતંક મચાવ્યો

કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતી ઘટના : લોકોમાં ભય સાઇડ આપવાની વાતે એસટી બસના ચાલક પર હુમલો રોકવા ગયેલા...

ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખાઓની આવારાગર્દી

અસામાજિક તત્વોમાં પોલીસની બીકનું ‘બાષ્પીભવન’ કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિનો ગ્રાફ ઉંચોને ઉંચો જઇ રહ્યો છે...
 
 

ભચાઉ, વાંઢિયામાં સોનીની બે દુકાનોમાં બે લાખની તસ્કરી

મિરજાપરના હનુમાન મંદિરમાંથી ૧૩૨૦૦ના આભૂષણો ઉઠાવી ગયાભચાઉ ગામમાં સોનીની એક દુકાનમાં તસ્કરોએ ઘૂસીને રૂ.૧.૭પ...

ગોડપરમાં હત્યાની આશંકા સાથે લાશ કબરમાંથી કઢાઇ

સગા ભાઇએ ઇદના બીજા દિવસે જ પતાવી દીધી હોવાની આશંકા, મૃતદેહ પી.એમ. માટે જામનગર મોકલાયો ગોડપરના ઉપસરપંચના પુત્ર...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 29, 03:05 PM
     
    બંદગીના સ્થળે મૌલાનાએ કર્યું શૈતાનો જેવું કામ, ભુજમાં ચકચારકુરાન શીખવા જતી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની પુત્રી પર કૃત્ય આચરનારા શખ્સની મોડીરાતે ધરપકડમિસ્જદ જેવા પવિત્ર સ્થળ પર જ્યાં દિવસ-રાત અલ્લાહની બંદગી થાય છે એવી જગ્યાએ એક મૌલાનાએ સગીર કન્યા પર વાસના સંતોષ્યાની ધૃણાસ્પદ ઘટના ભુજમાં સોમવારે રાત્રે પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગઇ હતી. સસ્પેન્ડ થયેલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર...
     

  • Posted On November 29, 02:02 AM
     
    આદિપુરમાં ચાલુ કારે બળાત્કાર કરનારા પૈકીનો એક ઝડપાયો-કૌભાંડમાં સામેલ પતિને છોડાવાની લાલશા ભારે પડી -પોલીસે સત્તાવાર ધરપકડ ન દર્શાવતાં કામગીરી શંકાના દાયરામાં અંજાર તાલુકાના નાગલપર ગામની મહિલાને ચાલુ કારમાં સામૂહિક બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ફોન કોલ્સને આધારે એક આરોપીને ઝડપી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ ન બતાવતાં તેમની...
     

  • Posted On November 29, 01:49 AM
     
    મુન્દ્રામાંથી પાંચ કરોડનું લાલચંદનનું કન્ટેઇનર પકડાયુંલુધિયાણાથી આવેલાં લાકડાં મુન્દ્રા થઇ દુબઇ જવાના હતાં મુન્દ્રા પોર્ટ ઉપરથી સોમવારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઇન્ટેલીજન્સ વિંગ એવી ડીઆરઆઇએ લાલચંદન ભરેલું એક કન્ટેઇનર પકડ્યું હતું. સાડા આઠ ટન વજનવાળાં આ ચંદનના લાકડાંની બજાર કિંમત પાંચેક કરોડ જેટલી માનવામાં આવી છે. કચ્છમાંથી લાલચંદન પકડાયાની સંખ્યાબદ્ધ ઘટનાઓ બની રહી છે, ત્યારે ડીઆરઆઇએ પોતે...
     

  • Posted On November 29, 01:46 AM
     
    કેરામાં મહિલાની છેડતી કરનારા મૌલાનાની પોલીસે ધરપકડ કરીભુજ તાલુકાના કેરા ગામમાં માંડવીની મહિલાની વિધિ કરવાને બહાને શારીરિક છેડતી કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા ગામના મૌલાનાને ભુજ તાલુકા પોલીસે મહિલાની ફરિયાદને આધારે પકડયા હતા.મૌલાનાની ધરપકડના સમાચારને પગલે તેમના ટેકદાર કહેવાતા લોકોએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઇ જતાં થોડા સમય માટે વાતાવરણ ગરમ બની ગયું હતું. ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.