ભારતમાં વર્ષ દરમિયાન પકડાયેલા ચરસના કુલ જથ્થા કરતાં મોટો જથ્થો એનસીબીએ અમદાવાદ નજીક અસલાલીથી ઝડપી પાડÛો છે. કાશ્મીરથી બટાકાં ભરીને આવી રહેલી ટ્રકની ડ્રાઇવર કેબિનમાં બનાવાયેલા એક છુપા ખાનામાં ૧૦૫ કિલોનાં ૪૨ પેકેટ છુપાવાયાં હતાં. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂપિયા પાંચ કરોડ જેટલી છે. આ ચરસ ન્યૂ યર પાર્ટી માટે ગુજરાતમાં લવાઈ...
વલસાડ વન વિભાગ દ્વારા હાલે લાકડા વહેરવાની શો મીલોના લાયસન્સ સ્થળ ચકાસણીનું કાર્યશરૂ કરાયુ છે. જે અનુસંધાને રવિવારે ગુંદલાવ ખાતે આવેલા કિષ્ના વુડ ખાતે તપાસ દરમિયાન મંજુરી વિના લાકડા વહેરવાનું કામ થતુ હોવાનું નહિાળી સ્ટોક ચકાસણી દરમિયાન રૂ.૨ લાખની કિંમતનું પરવાનગી વિનાનું લાકડુ મળી આવતાં જથ્થાને કબજે કરી શો મિલને સીલ કરી હતી. ઉલ્લેખનીય છે...
વલસાડના ગુંદલાવ ખાતે રહેતા ઘનશ્યામ પ્રસાદે ગામમાં રહેતા કોન્ટ્રાકટર રામપ્રસાદ વિશ્વકમૉને શેડ બનાવવા માટે કોન્ટ્રાકટ સોપ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર રામપ્રસાદ અને તેના બે પુત્રોએ શેડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હતી. જેથી ઘનશ્યામભાઈ અને જગદીશ ગોવિંદભાઈ પટેલે રામપ્રસાદ અને તેના બંને પુત્રોને ઠપકો આપ્યો હતો.જેની અદાવત રાખી ત્રણેય...
‘રામ રાખે તેને કોણ ચાખે’ની ઉકિત વલસાડ શહેરના તિથલ રોડ ઉપર સ્થિત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગના બીજા માળેથી નીચે પટકાયેલા ચાર વર્ષીય માસુમ બાળક સાથે સાચા અર્થમાં ચરિતાર્થ થઈ હતી. જો કે બીજા માળેથી બાળક પટકાવાની ઘટનાને પગલે રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ આ ઘટના માટે હાઉસિંગ બોર્ડના અધિકારીઓને જવાબદાર ગણાવી તેઓની નષ્ક્રિીયતા સામે...