ભુજમાં વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહિલા મંડળની નવા વર્ષ ૨૦૧૨ની મીટિંગ નિમિત્તે ઇન્ડોર ગેમનું આયોજન કરાયું...
ભચાઉ તા.પ્રાથમિક શિક્ષક સમાજના નવા પ્રમુખ તેમજ મંત્રીની વરણી કરાઇ હતી. ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજમાં રપ...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ગ્રીનબેલ્ટ વિસ્તારના સીલ કરેલાં પાર્ટીપ્લોટસ્ને કેટલીક ચોક્કસ શરતોને આધીન...
ઇસનપુરની ભેદી લૂંટ અને હુમલાનું રહસ્ય વધુ ઘેરાતું જાય છે અને પોલીસને કોઈ નક્કર કડી મળતી નથી. આ કેસમાં વૃદ્ધ...
આગામી વર્ષમાં મહાનગરના નાગરિકોને સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દે વધારે સુવિધા આપવાની સાથેસાથે ટ્રાફિકજામની સમસ્યામાંથી છુટકારો અપાવવા વધુ મોડેલરોડ તથા ફ્લાય ઓવરબ્રજિની સુવિધા મળવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિ. વહીવટીતંત્ર દ્વારા સને ૨૦૧૨-’૧૩ના વર્ષના બજેટ માટે છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને...
શહેરના જુદા જુદા વિસ્તારમાં બસસ્ટેન્ડ ઉપર રાહ જોઇ થાકી જતાં નાગરિકોને આગામી દિવસોમાં નિરાશ નહિ કરવાના મક્કમ નિધૉર સાથે એએમટીએસ સત્તાવાળાઓએ ૧૦૮૧ જેટલી બસ રોડ ઉપર દોડાવવાનું આયોજન કર્યું છે.
એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર તથા ડે.કમિશનર આર્જવ શાહે સને ૨૦૧૨-૧૩ના વર્ષ માટેનું ૪૧૦.૬૨ કરોડનું અંદાજપત્ર એએમટીએસ કમિટી સમક્ષ રજુ કયું હતું. જેમાં...
કામરેજ તાલુકાના ખરસદ અને કઠોદરા ગામે ગુરુવારે રાત્રે બંને અલગ અલગ જગ્યા ઉપર ૧૫થી ૨૦ જેટલા બુકાનીધારી ધારપાડુઓએ બે અલગ અલગ પરિવારને નશિાન બનાવ્યાં હતા. પ્રથમ પથ્થરમારો કરી ખરસદ ગામેથી દાગીના અને રોકડ મળી ૨૦ હજારની મતા લૂંટી ગયા હતા તો કઠોદરા ગામે ખેતરમાંથી ૯૬ હજાર રોકડા અને ૨૫ હજારના દાગીના તફડાવી ભાગી છુટતા ફરી એકવાર કામરેજ પોલીસ દોડતી થઈ છે.
સચિનમાં આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા સંતોષભાઈ ભાસ્કરભાઈ નાયરે ખટોદરા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેમને ઉધના દરવાજાથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યો હતો અને પછી રીક્ષાચાલક અને તેના સાગરીતોએ માર મારી રૂ. ૧ લાખની મતા લૂંટી લીધી હતી. સંતોષભાઈ ઉધના દરવાજા ઉપર રીક્ષાની રાહ જોઈને ઊભા હતા. પોલીસે સુલતાન ઉફેઁ સુભાષ, સુલતાનનો...