બાપુનગર મહિલા સહકારી બેન્કમાં થર્ડ પાર્ટીના ચેક વટાવીને મિલ કામદારના રૂ.૧.૩૧ લાખની છેતરિંપડી કરાઈ હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઉપરાંત બેન્કમાં ૧૦૦ ચેક થર્ડ પાર્ટી ખાતામાં જમા થયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કારણે બેન્કમાં થયેલા વહેવારની વધુ ફરિયાદો નોંધાવાની પણ શકયતા છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિôલભાઈ ભીમજીભાઈ...
માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હરીફને જંગી મત સાથે કારમી હાર આપી વજિયી બનેલા નવા ચૂંટાયેલા સરપંચ તથા તમામ વોર્ડના સદસ્યોનું ગામની સંસ્થાઓ તથા વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું.
નવનિયુકત સરપંચ અરજણ દેવજી ભુડિયા તથા સદસ્યોના સન્માનનો કાર્યક્રમ ગામ સમિતિ કન્વીનર તથા માજી જિલ્લા પંચાયત સદસ્ય ખીમજી...
અમદાવાદ જિલ્લામાં ૧.૬૭ લાખ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં યુવા મતદારોની સંખ્યા ૫૦ હજાર કરતા પણ વધુ છે. જોકે કુલ મતદારોની સંખ્યામાં ૫.૧૪ લાખ જેટલા મતદારોનો જંગી ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં ઓકટોબર,૨૦૧૧થી નવા નામો ઉમેરવાની તથા કમી કરવા સહિતની કામગીરી શરૂ થઇ હતી. આ કામગીરી પૂર્ણ થતાં હવે કલેકટર દ્વારા ગુરૂવારે મતદાર યાદી...
અબડાસા તાલુકાના ઉિસ્તયા (બાઇવારીવાંઢ)ના સીમાડામાં ખુલ્લી પડેલી સરકારી તથા ગાૈચર જમીનો પર ટ્રેકટર અને જેસીબીની મદદથી બિન્ધાસ્ત દબાણ થતું હોવાની ફરિયાદ કરીને ઉિસ્તયા ગ્રામ પંચાયતે કલેકટરને પાઠવેલા આવેદનમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી, જમીન ખુલ્લી કરવા તેમજ દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માગણી કરી છે.
સરપંચ પ્રેમજી...