ચીને નૂતન વર્ષે પ્રાયોગિક ધોરણે થ્રીડી ટીવી ચેનલ પ્રસારણનો આરંભ કર્યો છે. રાજ્ય સંચાલિત મધ્યસ્થ ટેલિવઝિન અને બેઇજિંગના સ્થાનિક પાંચ ટીવી મથકોએ સંયુકતપણે આ થ્રીડી ટીવી ચેનલ પ્રસારણનો આરંભ કર્યો છે. ચીનવાસીઓ હવે થ્રીડી ટીવી સેટ અને હાઇ ડેફિનશિન ટીવી સેટ -ટોપ- બોકસ પર આ પ્રસારણને નહિાળી શકશે. દરરોજ ૧૩.૫ કલાક માટે પ્રસારણ થશે. સવારે ૧૦.૩૦ કલાકથી...
અંજારમાં છેલ્લાં દોઢ વર્ષથી કન્ટેઇનરમાં શાકભાજીનો વેપાર કરી રહેલા વેપારીઓની હાલત કફોડી અને દયાજનક હોવા છતાં નવનિર્મિત શાક માર્કેટનું બાંધકામ છેલ્લા ત્રણ મહિનાથી પૂર્ણ થઇ છે તેમ છતાં લાઇટ, કલર અને પાણીની સુવિધા નહીં હોવાથી અને સત્વરે ઉકેલ નહીં આવતો હોવાથી આજે વેપારીઓએ બંધ રાખી ઉગ્ર રજૂઆતો કરી હતી.
શાકભાજી વેપારી મંડળના પ્રમુખ દિનેશ...
અંજારથી મેઘપર જવાના માર્ગ પર સોમવારે કાપડ પર રંગકામ કરવાના કારખાનામાં અચાનક આગ લાગતાં કાપડનો જથ્થો બળીને ખાખ થઇ
ગયો હતો.
અંજારથી મેઘપર માર્ગ પર જતાં વચ્ચે આવતી પંચવતી સોસાયટીમાં સવારના ભાગે આ બનાવ બન્યો હતો. ખત્રી અમીન ઇલિયાસના કાપડ રંગાટના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આગમાં અંદાજે રૂ. ૫૦ હજારનો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. સાથો સાથ...