સ્: અમરોલીમાં મહંત તુલસીદાસજીના સાંનિધ્યમાં ૨૬ જાન્યુઆરીએ ચેહરમાતાના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ...
અંજારના ખત્રી ચોક વિસ્તારમાં ભૂકંપમાં શહિદ થયેલાઓની સ્મૃતિમાં વીરાજંલિ વન મેમોરિયલ પાર્કને સુપરગ્રૂપ દ્વારા...
અંજાર તાલુકા પંચાયતનું વર્ષ ૧૨-૧૩ માટે રૂ.૪૪,૯૫,૧૭,૦૦૦ના ખર્ચની જોગવાઇ સાથેનું અંદાજપત્ર બહાલ કરવામાં આવ્યું...
અંજાર તાલુકા પંચાયતનું વર્ષ ૧૨-૧૩ માટે રૂ.૪૪,૯૫,૧૭,૦૦૦ના ખર્ચની જોગવાઇ સાથેનું અંદાજપત્ર બહાલ કરવામાં આવ્યું...
અંજાર તાલુકા પંચાયતનું વર્ષ ૧૨-૧૩ માટે રૂ.૪૪,૯૫,૧૭,૦૦૦ના ખર્ચની જોગવાઇ સાથેનું અંદાજપત્ર બહાલ કરવામાં આવ્યું હતું.
પ્રમુખ ખેંગારભાઇ એન.ડાંગરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્યસભામાં વર્ષ ૨૦૧૧-૧૨નું સુધારેલું તથા વર્ષ ૨૦૧૨-૧૩નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું હતું. રૂ.૪૪.૯૫ કરોડના અંદાજીત ખર્ચની જોગવાઇમાં ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, કુદરતી આફતો,...
લખપતમાં પાનધ્રો ખાતે આવેલા વીજમથકમાં વધુ એક શ્રમજીવી પટકાતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. સ્વાતી કંપનીમાં કામ કરતો ૨૨ વર્ષીય સતીષકુમાર મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યે ઘવાયો હતો, તે છ ફૂટની ઊંચાઈએથી પટકાયો હતો. સારવાર માટે વમૉનગરમાં જીએસસીએલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેને હાથમાં અસ્થભિંગ હોવાથી વધુ સારવાર માટે ડો. મનીષ પટેલે તેને ભુજ...
મુન્દ્રા તાલુકાના મોખા ગામમાં સોમવારે મોડી રાતે એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીના ર્દશ્યો સર્જાયાં હતાં. મકાન પર ડશિ નાખવાના મુદ્દે થયેલી આ મારામારીમાં લાકડીથી એકબીજાને ફટકારાતાં કુલ સાતને ઇજા થઈ હતી. જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી.
મુન્દ્રા મરીન પોલીસના સૂત્રોાના જણાવ્યા પ્રમાણે મોખામાં સોમવારે રાતે ૧૧ વાગ્યા દરમિયાન કોલી...
અવાર-નવાર વિવાદોમાં છવાયેલા રહેતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માથે મોટી પનોતી બેઠી હોય તેમ જીએમડીસી માતાના મઢની લગિ્નાઇટની ખાણમાં કંપનીએ કવોટામાં કાપ મુકતાં માત્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો જ નહીં પરંતુ જિલ્લાની મોટી કંપનીઓને પણ કરોડોનું નુકસાન થઇ રહ્યું હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી માતાના મઢ ખાણેથી કાયમી વધારે પડતું...