July 29th, 2016, 07:33 am [IST]

Kutchh

સાબરમતી જેલની 19 ફુટ ઉંચી દીવાલ કૂદી ભાગેલો હત્યાનો આરોપી કેદી રાપરનો વતની

સાબરમતી જેલની 19 ફુટ ઉંચી દીવાલ કૂદી ભાગેલો હત્યાનો આરોપી કેદી રાપરનો વતની ગાંધીધામ:ગુજરાતની સૌથી સલામત ગણાતી હાઇ સિક્યોરિટી ઝોનમાં આવતી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની 19 ફુટ ઉંચી અને કરંટવાળી ફેન્સિંગ ધરાવતી દીવાલ કૂદી જઇ સમગ્ર ગુજરાતમાં સનસનાટી સર્જનારો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલો મૂળ રાપરનો વતની હોવાનું સામે આવતાં તપાસ ટુકડી તુરંતમાં જ રાપર આવે તેવી સંભાવનાઓ ઉત્પન્ન થઇ...
 

મુન્દ્રામાં અદાણી જૂથ 40.7 હેક્ટરમાં શિપ બ્રેકીંગ વ્યવસાયનો કરશે પ્રારંભ

કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોની જરૂરી પરવાનગીઓ પણ અદાણી જૂથ દ્વારા મેળવી લેવામાં અાવી છે
 

દેશના નાણાં મંત્રાલયના પ્રવેશદ્વારને કચ્છી મડવર્કથી સુશોભિત કરાયું

કચ્છી કસબનું મડવર્ક કાયમી ધોરણે સ્થાપિત થઇ જતાં વધુ એક વખત કચ્છની કળા રાષ્ટ્રીય સ્તરે ચમકી છે

ગાંધીધામ શહેર ભાજપ હોદ્દેદારોના નામની જાહેરાતથી ભૂકંપ સર્જાયો

ગુરૂવારે નવી રચનાની જાહેરાત કરવામાં આવતા ભાજપમાં ભૂકંપ જેવું વાતાવરણ ઉભું થયું હતું

ભુજમાં એરફોર્સના જવાનનો અકળ કારણોસર આપઘાત

વાયુદળના કર્મચારીનાં મોત પાછળના રહસ્યો જાણવા પોલીસે કરી છાનબીન

કચ્છમાં લાંબો બ્રેક લીધા બાદ ત્રણ તાલુકામાં ધીમીધારે વરસાદ

વરસાદી વાદળો સમગ્ર કચ્છમાં મન મૂકીને વરસે તેવી આશાભરી મીટ માંડી લોકો બેઠા છે
 
 
 
 
Local news from Kutchh
 
 

 
 

 


Ek Nazar

 
Advertisement
 
 
 

Astrology

 
 


Jokes

'મોદી મને મારી નાખશે' એમ કહેતાં જ કેજરીવાલ છવાઇ ગયા...

ડ્રામા સ્પેશિયાલિસ્ટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હવે એક નવું ગતકડું લાવ્યા છે
 
Advertisement