- નખત્રાણાના પ્રગતિશીલ ખેડૂતો હવે તરબૂચની ખેતી તરફ વળ્યા : રાજ્ય સરકારની સબસિડી મળતી હોવાથી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી
નખત્રાણા તાલુકામાં અત્યારે રેગ્યુલર પાકો મેળવતા કિસાનો હવે બાગાયતી ખેતી તરફથી છેલ્લા ત્રણેક વર્ષથી પાક મેળવી રહ્યા છે. ડ્રીપ અને મિલ્ચંગ પદ્ધતિની ખેતીને આ તાલુકાના ધરતીપુત્રો કલિંગર (તરબૂચ)ની ખેતી તરફ હવે વળી રહ્યા છે....
- ગોધરા અંબેધામની ગૌશાળામાં ગાયોનો માનવીની જેમ થાય છે ઉછેર
માંડવી તાલુકાના ગોધરા ગામની ગંગા, જમના, બગી, વેલારી, સોનલ અને ધોરો, કુંજડો, સલારી, મોરલો, ઢેલ, રાઇ તથા દુજાપરવાળો વગેરે ઉમરમાં ભલે નાના હોય, પરંતુ સમજદારીમાં કોઇ વ્યક્તિને પણ ટક્કર મારે તેવા છે. તમને થશે કે, એમાં શું નવાઇ, નાની ઉમરે ઘણા બાળકો ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા હોય છે, પરંતુ અહીં ઉલ્લેખ...