• પિયર જવાની વાત કરું

  પિયર જવાની વાત કરું
  Husband Wife
  નાની બેન: બેના તું તો કહેતી હતી કે જીજાજી બહું કંજુસ છે તો શોપિંગ જવા પૈસા ક્યાંથી લાવીશ? . . એ તો હું જ્યારે પણ પિયર જવાની વાત કરું કે તરત જ તે ટ્રેનનું... Expand
  નાની બેન: બેના તું તો કહેતી હતી કે જીજાજી બહું કંજુસ છે તો શોપિંગ જવા પૈસા ક્યાંથી લાવીશ? . . એ તો હું જ્યારે પણ પિયર જવાની વાત કરું કે તરત જ તે ટ્રેનનું ભાડુ અને ખર્ચના પૈસા આપી જ દે, એટલે એમાંથી જ શોપિંગ..... Collapse
  Share on facebook
 • પત્ની 'શોપ' કરે છે

  પત્ની 'શોપ' કરે છે
  Husband Wife
  દરેક ઘર એક 'વર્કશોપ' જ છે. . . . જેમાં પતિ 'વર્ક' કરે છે... . . પત્ની 'શોપ' કરે છે...
  Share on facebook
 • કપડાં ક્યાં સૂકવું???

  કપડાં ક્યાં સૂકવું???
  Other Jokes
  આખા ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ.... . . કુંવારાઓ બીઝી છે સપનાં જોવામાં.. . . પ્રેમી પંખીડાં મશગુલ છે ડેટિંગમાં.. . . પરણેલી સ્ત્રીઓ એ વિચારવામાં મશગુલ... Expand
  આખા ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ.... . . કુંવારાઓ બીઝી છે સપનાં જોવામાં.. . . પ્રેમી પંખીડાં મશગુલ છે ડેટિંગમાં.. . . પરણેલી સ્ત્રીઓ એ વિચારવામાં મશગુલ છે કે,,, . . . કપડાં ક્યાં સૂકવું??? Collapse
  Share on facebook
 • હાથમાં લેતાં જ ઊંઘ આવે

  હાથમાં લેતાં જ ઊંઘ આવે
  Other Jokes
  ટીચર: સૌથી વધુ નશીલું શું હોય છે? . . સ્ટુડન્ટ: પુસ્તક . . ટીચર: એ કેવી રીતે? . . સ્ટુડન્ટ: હાથમાં લેતાં જ ઊંઘ આવવા લાગે છે.
  Share on facebook
 • તો ખાવા નહીં મળે

  તો ખાવા નહીં મળે
  Husband Wife
  પત્ની: આજ પછી જુગાર રમીને ઘરે આવશો તો ખાવા નહીં મળે.. . . પતિ: જુગાર તો યુધિષ્ઠિર પણ રમતો હતો, તો તું મને શું કામ રોકે છે?. . . પત્ની: તો પછી એ જ મહાભારતમાં... Expand
  પત્ની: આજ પછી જુગાર રમીને ઘરે આવશો તો ખાવા નહીં મળે.. . . પતિ: જુગાર તો યુધિષ્ઠિર પણ રમતો હતો, તો તું મને શું કામ રોકે છે?. . . પત્ની: તો પછી એ જ મહાભારતમાં દ્રૌપદી પણ હતી અને તેને 5 પતિ હતા, બસ એટલું યાદ રાખજો!!! Collapse
  Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

BEST OF JOKES

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT