• જ્ઞાનની સૌથી મોટી ત્રણ યુનિવર્સિટી

  જ્ઞાનની સૌથી મોટી ત્રણ યુનિવર્સિટી
  Other Jokes
  બોલો જો જ્ઞાનની સૌથી વિશાળ અને ફેમસ યુનિવર્સિટી કઈ? . . . ૧. પાનનો ગલ્લો ૨.  વાળંદની દુકાન ૩. દારૂનો અડ્ડો
  Share on facebook
 • મોટી એબીસીડી કરતાં કેટલી નાની છે?

  મોટી એબીસીડી કરતાં કેટલી નાની છે?
  Santa Banta
  ગોલુ: યાર મોલુ, એક પ્રશ્ન મને વારંવાર સતાવે છે. . . મોલુ: કયો? . . ગોલુ: નાની એબીસીડી મોટી એબીસીડી કરતાં કેટલી નાની છે?
  Share on facebook
 • પત્ની ખોવાયાની જાહેરાત

  પત્ની ખોવાયાની જાહેરાત
  Husband Wife
  પત્નીઃ જો હું ખોવાઈ જાઉં તો તમે શું કરશો? પતિઃ છાપાંમાં જાહેરાત આપીશ પત્ની (પ્રેમથી): તમે કેટલા સારા છો, શું લખશો? પતિઃ જેને મળે તે રાખી લે.
  Share on facebook
 • બાળકોનું સરઘસ

  બાળકોનું સરઘસ
  Other Jokes
  સરકારી સ્કુલના બાળકો કોઈને ઢસડીને લઈ જઈ રહ્યા હતા વડીલઃ અરે આને છોડી દો, ભણવું હશે તો જાતે જ સ્કુલે આવી જશે બાળકોઃ આ સ્ટુડન્ટ નહીં, ટીચર છે.
  Share on facebook
 • ભારતીય ભેજાની કમાલ

  ભારતીય ભેજાની કમાલ
  Office
  જાપાનની એક સાબુની ફેક્ટરીમાં ભુલથી એક સાબુનુ પેકેટ ખાલી રહી ગયુ અને માર્કેટમાં પહોચી ગયુ. જેના કારણે કંપનીએ વળતર ચુકવવું પડ્યુ. આવી ભૂલ ફરી ન થાય તે... Expand
  જાપાનની એક સાબુની ફેક્ટરીમાં ભુલથી એક સાબુનુ પેકેટ ખાલી રહી ગયુ અને માર્કેટમાં પહોચી ગયુ. જેના કારણે કંપનીએ વળતર ચુકવવું પડ્યુ. આવી ભૂલ ફરી ન થાય તે માટે કંપનીએ 6 લાખનો ખર્ચ કરી એક્સ-રે અને સ્કેનિંગ મશીન લગાવી દિધુ. જેથી કોઈ ખાલી પેકેટ પેક ન થઈ જાય. એક ભારતીય ફેક્ટરીમાં આવી જ ઘટના બની. ફેક્ટરી માલિકે પેકિંગ લાઈન આગળ 6000 રૂપિયાનો જોરદાર હવા ફેંકતો મોટોપંખો લગાવી દિધો. ખાલી પેકેટ ઉડવા લાગતા અને ભરેલા પેકેટ આગળ ફાઈનલ પેકિંગમાં જતા. છે ને ભારતીયો જુગાડ ગુરૂ. Collapse
  Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

 • fast and furies.
 • Bird Revenge
 • Can Car
 • Van Pool
 • Sadhu chipanji
 • i like funny photos ,,,,
 • How To Get Down
 • Mobile Tree
 • What a take
 • 2022 ma avu thi sake che

ONE LINER

તડાફડી

Advertisement

BEST OF JOKES

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT