• પત્નીને બરાબરની ધોઇ નાખી

  પત્નીને બરાબરની ધોઇ નાખી
  Husband Wife
   પતિ: સાંભળે છે, આજ તો કનિયા સાથે શરતમાં 500 રૂપિયા જીતી ગયો. પત્ની: શરત શું હતી? પતિ: કનોયો કહે બકરીને બે શિંગડાં હોય અને મેં કહ્યું 3 હોય, એમાં જ શરત લાગી... Expand
   પતિ: સાંભળે છે, આજ તો કનિયા સાથે શરતમાં 500 રૂપિયા જીતી ગયો. પત્ની: શરત શું હતી? પતિ: કનોયો કહે બકરીને બે શિંગડાં હોય અને મેં કહ્યું 3 હોય, એમાં જ શરત લાગી હતી. પત્ની: પણ બકરીને 2 જ શિંગડાં હોય. પતિ: ના, 3 હોય. પત્ની: 2 પતિ: 3 પત્ની: 2 પતિને હવે ચડ્યો ગુસ્સો અને પત્નીને બરાબરની ધોઇ નાખી અને પછી પૂછ્યું: બોલ હવે કેટલાં શિંગડાં હોય? પત્ની: 3 પતિ: બસ, કનિયો પણ આમ જ માની ગયો હતો....   Collapse
  Share on facebook
 • Lays નામની હવા ખરીદી

  Lays નામની હવા ખરીદી
  Other Jokes
  ગઈ કાલ છગને 10 રૂપિયાની Lays નામની હવા ખરીદી... . . પેકેટ તોડતાં છગન ખુશીથી નાચવા લાગ્યો.... . . કેમ??? . . હવા સાથે 6 ચિપ્સ ફ્રી મળી હતી!!!  
  Share on facebook
 • મારા પતિ પાછળ શું કામ પડી છે?

  મારા પતિ પાછળ શું કામ પડી છે?
  Husband Wife
  શાંતાબાઈએ પડોશમાં રહેતી કાંતાને પૂછ્યું: તને એવો પુરૂષ ગમે, જેના બધા જ વાળ સફેદ થઈ ગયા હોય અને ડાઇ લગાવી કાળા બતાવવાનો પ્રયત્ન કરતો હોય, ચાર ડગલાં માંડ... Expand
  શાંતાબાઈએ પડોશમાં રહેતી કાંતાને પૂછ્યું: તને એવો પુરૂષ ગમે, જેના બધા જ વાળ સફેદ થઈ ગયા હોય અને ડાઇ લગાવી કાળા બતાવવાનો પ્રયત્ન કરતો હોય, ચાર ડગલાં માંડ ચાલે ત્યાં હાંફી જતો હોય, ઓફિસથી આવી તરત જ દારૂ પીવાનું શરૂ કરી દેતો હોય અને ખાઈને તરત જ સૂઇ જતો હોય? સવારે મોંમાંથી સખત વાસ આવતી હોય અને દરરોડ અડધો-અડધો કલાક ટૉયલેટમાં પસાર કરતો હોય. . . કાંતા: ના, જરા પણ નહીં. આવો પુરૂષ તો કોઇને પણ ના ગમે... . . શાંતા: તો પછી મારા પતિ પાછળ શું કામ પડી છે?   Collapse
  Share on facebook
 • પરણેલાઓના ઘરના બારણે

  પરણેલાઓના ઘરના બારણે
  Husband Wife
  સાચી દુનિયાદારી અહીં જોવા મળે: . . કુંવારા લોકોના બારણે લખેલું હોય "Sweet Home" . . જ્યારે પરણેલાઓના ઘરના બારણે લખેલું હોય "ઓમ શાંતિ"
  Share on facebook
 • છોકરીઓનું અસ્તિત્વ જ ના હોય

  છોકરીઓનું અસ્તિત્વ જ ના હોય
  Other Jokes
  દુનિયામાં છોકરીઓનું અસ્તિત્વ જ ના હોય તો શું થાય? . . મોનું: કોલેજ વેરાન ગલીનો સુનસાન દુનિયા પરેશાન ના જાનૂ ના જાન જ્યાં જુઓ ત્યાં જય હનુમાન....  
  Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

BEST OF JOKES

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT