Home » Jokes » Daily Jokes

Daily Jokes

Daily JOKES

Previous
  • Recent
  • Office
  • Couple
  • Santa Banta
  • Husband Wife
  • Other Jokes
Next
  • આવી બુદ્ધિ ક્યારે આવશે!

    આવી બુદ્ધિ ક્યારે આવશે!
    દૂધવાળા હડતાળ કરે છે તો, રસ્તા પર દૂધ રેડે છે.  ટામેટાંવાળા હડતાળા કરે છે તો રસ્તા પર ટામેટાં નાખે છે... ખબર નહીં, હવે આ બેન્કવાળાઓમાં આવી બુદ્ધિ ક્યારે... Expand
    દૂધવાળા હડતાળ કરે છે તો, રસ્તા પર દૂધ રેડે છે.  ટામેટાંવાળા હડતાળા કરે છે તો રસ્તા પર ટામેટાં નાખે છે... ખબર નહીં, હવે આ બેન્કવાળાઓમાં આવી બુદ્ધિ ક્યારે આવશે...!! Collapse
    Share on facebook
  • બૈરીનો ગુલામ બની ગયો છે

    બૈરીનો ગુલામ બની ગયો છે
    લગ્ન પહેલાં: બહુ બગડી ગયો છે. લગ્ન પછી બૈરી આવીને જ સુધારશે તને તો. . લગ્ન પછી: પહેલાં તો અમારી વાત સાંભળતો હતો, હવે તો બૈરીનો ગુલામ બની ગયો છે..
    Share on facebook
  • કટ્ટી કરવાનું નવું વર્ઝન

    કટ્ટી કરવાનું નવું વર્ઝન
    ફેસબુકમાં કોઇને અનફ્રેન્ડ કરવું એ... . .  બાળપણમાં કટ્ટી કરવાનું નવું વર્ઝન છે...
    Share on facebook
  • શર્ટ વગર ફરકે

    શર્ટ વગર ફરકે
    છોકરો શર્ટ પહેરીને અરિસા સામે ફરકે તો, સમજવું નવો-નવો પ્રેમ થયો છે... . . અને... શર્ટ વગર ફરકે તો સમજવું નવું-નવું જીમ જૉઇન કર્યું છે..
    Share on facebook
  • વફા ગોતવા નીકળ્યા

    વફા ગોતવા નીકળ્યા
    વફા ગોતવા નીકળ્યા હતા સાહેબ... . . વાઇફાઈ મળી ગયું તો, ત્યાં જ બેસી ગયા...
    Share on facebook
  • ભિખારીના પૈસે આખા ઘરને જલસા

    ભિખારીના પૈસે આખા ઘરને જલસા
    ભિખારી: શું વાત છે સાહેબ, પહેલાં તમે 100 રૂપિયા આપતા હતા, પછી 50, પછી 25 અને હવે માત્ર 10 રૂપિયા જ આપો છો? ભગો: પહેલાં હું કુંવારો હતો એટલે તને 100 આપતો, પછી લગ્ન થયાં... Expand
    ભિખારી: શું વાત છે સાહેબ, પહેલાં તમે 100 રૂપિયા આપતા હતા, પછી 50, પછી 25 અને હવે માત્ર 10 રૂપિયા જ આપો છો? ભગો: પહેલાં હું કુંવારો હતો એટલે તને 100 આપતો, પછી લગ્ન થયાં અને ખર્ચો વધ્યો એટલે 50 આપવા લાગ્યો, પછી એક બાળક આવ્યું તો ખર્ચો પાછો વધ્યો એટલે 25 આપવા લાગ્યો અને હવે બીજુ બાળક આવ્યું એટલે 10 રૂપિયા આપવા લાગ્યો. ભિખારી: વાહ સાહેબ, તમે તો મારા એકના પૈસાથી આખા ફેમિલીને જલસા કરાવો છો... Collapse
    Share on facebook
  • તમારી આવનાર વહુનો ફોન છે

    તમારી આવનાર વહુનો ફોન છે
    જો તમારો દીકરો ફોન પર હલો-હલો... કરતો-કરતો ઘરમાંથી કે રૂમમાંથી બહાર નીકળી જાય તો,  . . સમજી જવાનું, તમારી આવનાર વહુનો ફોન છે...
    Share on facebook
  • ભૈરવનાથ જેવા બની ગયા

    ભૈરવનાથ જેવા બની ગયા
    બાળપણમાં તો અમે પણ કનૈયા જેવા ક્યૂટ લાગતા હતા..... . . આતો નોકરીની ભાગદોડમાં ભૈરવનાથ જેવા બની ગયા...
    Share on facebook
  • ભૈરવનાથ જેવા બની ગયા

    ભૈરવનાથ જેવા બની ગયા
    બાળપણમાં તો અમે પણ કનૈયા જેવા ક્યૂટ લાગતા હતા..... . . આતો નોકરીની ભાગદોડમાં ભૈરવનાથ જેવા બની ગયા...
    Share on facebook
  • વફા ગોતવા નીકળ્યા

    વફા ગોતવા નીકળ્યા
    વફા ગોતવા નીકળ્યા હતા સાહેબ... . . વાઇફાઈ મળી ગયું તો, ત્યાં જ બેસી ગયા...
    Share on facebook
  • તમારી આવનાર વહુનો ફોન છે

    તમારી આવનાર વહુનો ફોન છે
    જો તમારો દીકરો ફોન પર હલો-હલો... કરતો-કરતો ઘરમાંથી કે રૂમમાંથી બહાર નીકળી જાય તો,  . . સમજી જવાનું, તમારી આવનાર વહુનો ફોન છે...
    Share on facebook
  • છોકરી તમને દગો આપે તો

    છોકરી તમને દગો આપે તો
    જો કોઇ છોકરી તમને દગો આપે તો.... . . એક ઊંચા ટાવર પર ચઢી જાઓ અને વિચારો... . . બહુ મોટું શહેર છે. બીજી કોઇ શોધી લઈશું અને... . . નીચે ઉતરીને કામે લાગો...
    Share on facebook
  • અરે ભાઇ, ગામડાની છે

    અરે ભાઇ, ગામડાની છે
    છોકરો-છોકરી હોટેલમાં જમવા ગયાં. વેઇટર: તમે શું લેશો મેડમ? છોકરી: મરચાવાળો રોટલો.. વેઈટર: એટલે....? . . છોકરો: અરે ભાઇ, ગામડાની છે, તું ચિંતા ના કર, પિઝા આપ...
    Share on facebook
  • ફાસ્ટ ફૂડ

    ફાસ્ટ ફૂડ
    સિંહ અને સિંહણ બેઠાં હતાં ત્યાં અચાનક એક હરણનું બચ્ચું ફૂલ સ્પીડમાં દોડતુ નીકળી ગયું ત્યાંથી. સિંહણ: આ શું હતું? . . સિંહ: ફાસ્ટ ફૂડ
    Share on facebook
  • તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?

    તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?
    એક પ્રેમી-પ્રેમીકા દરિયા કિનારે બેઠાં હતાં.     પ્રેમીકાએ પ્રેમીને રડતાં-રડતાં પૂછ્યું: તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ? પ્રેમીએ તેના આંસુના એક... Expand
    એક પ્રેમી-પ્રેમીકા દરિયા કિનારે બેઠાં હતાં.     પ્રેમીકાએ પ્રેમીને રડતાં-રડતાં પૂછ્યું: તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ? પ્રેમીએ તેના આંસુના એક ટીંપાને દરિયામાં નાખ્યું અને કહ્યું: હવે આ ટીંપુ પાછું ના મળે ત્યાં સુધી. દરિયામાંથી અવાજ આવ્યો: આ શું રોજ નવાં-નવાં ગતકડાં શોધી લાવો છો? ઘરભેગાં થાઓ... Collapse
    Share on facebook
  • પણ પગ નકલી છે

    પણ પગ નકલી છે
    પપ્પૂ જંગલમાં જઈ રહ્યો હતો ત્યાં પગમાં એક સાપ કરડી ગયો. આ જોઇ પપ્પૂ હસવા લાગ્યો અને બોલ્યો: હજી ના ધરાયો હોય તો કરડી લે કરડવું હોય તેટલીઓ વાર. સાપ બીજી 4-5... Expand
    પપ્પૂ જંગલમાં જઈ રહ્યો હતો ત્યાં પગમાં એક સાપ કરડી ગયો. આ જોઇ પપ્પૂ હસવા લાગ્યો અને બોલ્યો: હજી ના ધરાયો હોય તો કરડી લે કરડવું હોય તેટલીઓ વાર. સાપ બીજી 4-5 વાર કરડી ગયો તો પણ પપ્પૂને કઈં ના થતાં પૂછ્યું: તું તો માણસ છે કે ભૂત? પપ્પૂ: હું તો માણસ જ છું પણ પગ નકલી છે... Collapse
    Share on facebook
  • રજનીકાંત અને નરેશ કનોડિયા

    રજનીકાંત અને નરેશ કનોડિયા
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી... Expand
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી બંધ કરું છું અને છેલ્લી એક જ ચા બચી છે. એટલે બે ચા તો નહીં મળે. . . નરેશ કનોડિયને ગુસ્સો આવ્યો અને ચપ્પૂ કાઢી ફડાક દઈને ચાના બે ટૂકડા કરી નાખ્યા. . . બસ ત્યારથી અહીં શરૂ થઈ કટીંગ ચા... Collapse
    Share on facebook
  • ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ

    ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ
    અંગ્રેજ: વૉટ ઈઝ ધીસ? કંદોઇ: ધીસ ઈઝ દહીં. અંગ્રેજ: વૉટ ઈઝ દહીં? કંદોઈ: મિલ્ક સ્લિપિંગ ઇન નાઇટ એન્ડ ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ.
    Share on facebook
  • ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ

    ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ
    ગબ્બર: કીતને આદમી થે? કાલીયા: દો સરદાર. . ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ દોડ્યો...
    Share on facebook
  • બૈરીનો ગુલામ બની ગયો છે

    બૈરીનો ગુલામ બની ગયો છે
    લગ્ન પહેલાં: બહુ બગડી ગયો છે. લગ્ન પછી બૈરી આવીને જ સુધારશે તને તો. . લગ્ન પછી: પહેલાં તો અમારી વાત સાંભળતો હતો, હવે તો બૈરીનો ગુલામ બની ગયો છે..
    Share on facebook
  • પરણેલાઓનો રવિવાર

    પરણેલાઓનો રવિવાર
    રવિવાર તો કુંવારાઓને જ હોય... . . બાકી પરણેલાઓને તો વેફર સૂકવવાની હોય... . . તાજેતરમાં જોયું સામેના ધાબે...
    Share on facebook
  • બીજી નાતમાં લગ્ન કરી લો

    બીજી નાતમાં લગ્ન કરી લો
    સમાજ એટલે શું? મરજીથી બીજી નાતમાં લગ્ન કરી લો તો લોકો તમારી ટીકા કરે.. . . અને.. . . પરણ્યા વગર 35 વટાવી જાઓ, પછી તમને બીજી નાતમાંથી શોધી આપે એટલે સમાજ....
    Share on facebook
  • સાંજે હસબંડ ઘરે આવ્યો

    સાંજે હસબંડ ઘરે આવ્યો
    સાસુએ વહુને કહ્યું: આજથી તું મને મમ્મી કહેજે અને તારા સસરાને પપ્પા કહેજે. . . વહુ: ઓકે... . . સાંજે હસબંડ ઘરે આવ્યો તો તરત વહુ બોલી: મમ્મી-પપ્પા જુઓ, ભાઇ આવી... Expand
    સાસુએ વહુને કહ્યું: આજથી તું મને મમ્મી કહેજે અને તારા સસરાને પપ્પા કહેજે. . . વહુ: ઓકે... . . સાંજે હસબંડ ઘરે આવ્યો તો તરત વહુ બોલી: મમ્મી-પપ્પા જુઓ, ભાઇ આવી ગયા.... Collapse
    Share on facebook
  • 'ભાડમાં જાઓ'

    'ભાડમાં જાઓ'
    'માની જાઓ' થી લઈને 'ભાડમાં જાઓ' સુધીની સફર એટલે લગ્ન.. . . બાકી બીજી બધી તો મોહમાયા જ છે...
    Share on facebook
  • જાનૈયાઓ નાગિન ડાન્સ કરે

    જાનૈયાઓ નાગિન ડાન્સ કરે
    લગ્ન કેટલી ખતરનાક વસ્તુ છે એ વાતનો અંદાજો એ વાત પરથી જ આવી જાય છે... . . જ્યારે જાનૈયાઓ નાગિન ડાન્સ કરે પછી જ દુલ્હન બહાર આવે છે...!
    Share on facebook
  • એપોલો હોસ્પિટલ કેવી છે?

    એપોલો હોસ્પિટલ કેવી છે?
    શાંતા: મારા હસબંડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી છે? . . કાંતા: બેકાર છે. ત્યાંની કેન્ટીનમાં પંજાબી ડીશ સાવ ઠેકાણા વગરની મળે છે... Expand
    શાંતા: મારા હસબંડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી છે? . . કાંતા: બેકાર છે. ત્યાંની કેન્ટીનમાં પંજાબી ડીશ સાવ ઠેકાણા વગરની મળે છે અને ચાયનિઝ તો મળતું જ નથી... Collapse
    Share on facebook
  • ત્યારે સાલું લાગી આવે....!

    ત્યારે સાલું લાગી આવે....!
    મૂછનો દોરો ફૂટતો હોય,  જુવાની સોળે કળાએ ખીલી હોય, દિલ જોમમાં હિલોળા લેતું હોય, અમથા અમથા કોકને મારવાનું મન થતું હોય... જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ... Expand
    મૂછનો દોરો ફૂટતો હોય,  જુવાની સોળે કળાએ ખીલી હોય, દિલ જોમમાં હિલોળા લેતું હોય, અમથા અમથા કોકને મારવાનું મન થતું હોય... જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય, જેની એક હાકલથી ગામનાં કૂતરાં બહાર ભાગી જતો હોય, આવો એક જુવાન લગ્ન પછી પૂછે.. ભીંડા ના મળે તો બટાકાં ચાલશે?  ત્યારે સાલું લાગી આવે....!!! Collapse
    Share on facebook
  • આવી બુદ્ધિ ક્યારે આવશે!

    આવી બુદ્ધિ ક્યારે આવશે!
    દૂધવાળા હડતાળ કરે છે તો, રસ્તા પર દૂધ રેડે છે.  ટામેટાંવાળા હડતાળા કરે છે તો રસ્તા પર ટામેટાં નાખે છે... ખબર નહીં, હવે આ બેન્કવાળાઓમાં આવી બુદ્ધિ ક્યારે... Expand
    દૂધવાળા હડતાળ કરે છે તો, રસ્તા પર દૂધ રેડે છે.  ટામેટાંવાળા હડતાળા કરે છે તો રસ્તા પર ટામેટાં નાખે છે... ખબર નહીં, હવે આ બેન્કવાળાઓમાં આવી બુદ્ધિ ક્યારે આવશે...!! Collapse
    Share on facebook
  • કટ્ટી કરવાનું નવું વર્ઝન

    કટ્ટી કરવાનું નવું વર્ઝન
    ફેસબુકમાં કોઇને અનફ્રેન્ડ કરવું એ... . .  બાળપણમાં કટ્ટી કરવાનું નવું વર્ઝન છે...
    Share on facebook
  • શર્ટ વગર ફરકે

    શર્ટ વગર ફરકે
    છોકરો શર્ટ પહેરીને અરિસા સામે ફરકે તો, સમજવું નવો-નવો પ્રેમ થયો છે... . . અને... શર્ટ વગર ફરકે તો સમજવું નવું-નવું જીમ જૉઇન કર્યું છે..
    Share on facebook
  • ભિખારીના પૈસે આખા ઘરને જલસા

    ભિખારીના પૈસે આખા ઘરને જલસા
    ભિખારી: શું વાત છે સાહેબ, પહેલાં તમે 100 રૂપિયા આપતા હતા, પછી 50, પછી 25 અને હવે માત્ર 10 રૂપિયા જ આપો છો? ભગો: પહેલાં હું કુંવારો હતો એટલે તને 100 આપતો, પછી લગ્ન થયાં... Expand
    ભિખારી: શું વાત છે સાહેબ, પહેલાં તમે 100 રૂપિયા આપતા હતા, પછી 50, પછી 25 અને હવે માત્ર 10 રૂપિયા જ આપો છો? ભગો: પહેલાં હું કુંવારો હતો એટલે તને 100 આપતો, પછી લગ્ન થયાં અને ખર્ચો વધ્યો એટલે 50 આપવા લાગ્યો, પછી એક બાળક આવ્યું તો ખર્ચો પાછો વધ્યો એટલે 25 આપવા લાગ્યો અને હવે બીજુ બાળક આવ્યું એટલે 10 રૂપિયા આપવા લાગ્યો. ભિખારી: વાહ સાહેબ, તમે તો મારા એકના પૈસાથી આખા ફેમિલીને જલસા કરાવો છો... Collapse
    Share on facebook
  • ધ્યાનથી જોજો પછી જવાબ આપજો, વાંચો શું છે સાચો જવાબ

    ધ્યાનથી જોજો પછી જવાબ આપજો, વાંચો શું છે સાચો જવાબ
    3 કોકના 30 રૂપિયા એટલે એક કોકના 10 રૂપિયા   એક કોક અને બે બર્ગરના 20 રૂપિયા એટલે એક કોકના 10 અને બે બર્ગરના 5-5 રૂપિયા   એક બર્ગર અને 2 ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 9... Expand
    3 કોકના 30 રૂપિયા એટલે એક કોકના 10 રૂપિયા   એક કોક અને બે બર્ગરના 20 રૂપિયા એટલે એક કોકના 10 અને બે બર્ગરના 5-5 રૂપિયા   એક બર્ગર અને 2 ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 9 રૂપિયા એટલે એક બર્ગરના 5 રૂપિયા, બે ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 2-2 રૂપિયા   એટલે એક બર્ગર (5 રૂપિયા) એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ (ડબલના 2 રૂ. એટલે સિંગલના 1 રૂ.) 1રૂ. અને એક કોક (10 રૂપિયા)   એક બર્ગર + એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ X એક કોક    5 + 1 x 10 = ?   ગણીતના નિયમ BODMAS પ્રમાણે   (પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને પછી બાદબાકી)   5 + (1 X 10) = 5 + 10 = 15 Collapse
    Share on facebook
  • સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર

    સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર
    સ્કૂલ ચાલું હતી. અચાનક એક ક્લાસમાંથી બધા જ સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર નીકળી ગયા.   આ જોઇ પ્રિન્સિપાલ બધાને પકડીને તેમની કેબિનમાં લઈ ગયા.   તો એક... Expand
    સ્કૂલ ચાલું હતી. અચાનક એક ક્લાસમાંથી બધા જ સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર નીકળી ગયા.   આ જોઇ પ્રિન્સિપાલ બધાને પકડીને તેમની કેબિનમાં લઈ ગયા.   તો એક સ્ટૂડન્ટ બોલ્યો: સાહેબ આમાં અમારો કોઇ વાંક નથી. સરે જ કહ્યું કે બાર ને પાંચે ભાગો... Collapse
    Share on facebook
  • રસાયણ શાસ્ત્ર રડી ઊઠ્યું જ્યારે

    રસાયણ શાસ્ત્ર રડી ઊઠ્યું જ્યારે
    સમગ્ર રસાયણ શાસ્ત્ર રડી ઊઠ્યું જ્યારે, . . ટીચરે ભગાને પૂછ્યું: કયાં પ્રવાહી અને ઘન પદાર્થ ભેગાં કરવાથી ઝડપથી વાયુ બને છે? . . ભગો: રસાવાળા બટાકા...
    Share on facebook
  • 6:00 વાગે ઊઠાડજે

    6:00 વાગે ઊઠાડજે
    દીકરો: મમ્મી મને 6:00 વાગે ઊઠાડજે. મમ્મી: 5:30 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગ્યા. 5:40 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા. 5:50 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા. . . 6:00 વાગે, બેટા ઊઠી જા, 7:00... Expand
    દીકરો: મમ્મી મને 6:00 વાગે ઊઠાડજે. મમ્મી: 5:30 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગ્યા. 5:40 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા. 5:50 વાગે, બેટા ઊઠી જા, 6:00 વાગી ગયા. . . 6:00 વાગે, બેટા ઊઠી જા, 7:00 વાગી ગયા. Collapse
    Share on facebook

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

FUNNY PICTURES

ONE LINER

LO KAR LO BAAT