Home » Jokes » Daily Jokes

Daily JOKES

Previous
  • Recent
  • Office
  • Couple
  • Santa Banta
  • Husband Wife
  • Other Jokes
Next
  • કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?

    કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    પત્ની: ક્યાં છો? નવજોત સિદ્ધૂ: કૉમેડી શોમાં. પત્ની: કયા, કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    Share on facebook
  • જે દિવસ મફતનું જીયો બંધ થશે

    જે દિવસ મફતનું જીયો બંધ થશે
    500-1000ની નોટો બંધ થઈ તેનું ખાસ કઈં દુ:ખ નથી... . . પરંતુ . . જે દિવસ મફતનું જીયો બંધ થશે એ દિવસે ચોક્કસથી હાર્ટ અટેક આવશે...
    Share on facebook
  • આ કોને ચરબી ચઢી છે?

    આ કોને ચરબી ચઢી છે?
    ફેસબુક: હું બધાને ઓળખું છું. ગૂગલ: મારી પાસે બધી માહિતી છે. ઈન્ટરનેટ: મારા વગર તમે કઈંજ નથી.. . . ચાર્જર: આ કોને ચરબી ચઢી છે?  
    Share on facebook
  • રજનીકાંત અને નરેશ કનોડિયા

    રજનીકાંત અને નરેશ કનોડિયા
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી... Expand
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી બંધ કરું છું અને છેલ્લી એક જ ચા બચી છે. એટલે બે ચા તો નહીં મળે. . . નરેશ કનોડિયને ગુસ્સો આવ્યો અને ચપ્પૂ કાઢી ફડાક દઈને ચાના બે ટૂકડા કરી નાખ્યા. . . બસ ત્યારથી અહીં શરૂ થઈ કટીંગ ચા... Collapse
    Share on facebook
  • ગોપીઓ દોડતી થઈ જાય છે

    ગોપીઓ દોડતી થઈ જાય છે
    એક એવો જમાનો હતો જ્યારે કાનો વાંસળી વગાડતો અને બધી ગોપીઓ દોડતી આવતી.. . . હવે એવો જમાનો છે જ્યારે કચરાવાળો સીટી વગાડે છે અને બધી ગોપીઓ દોડતી થઈ જાય છે...
    Share on facebook
  • Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે

    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે... Expand
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે જગ્યા ખાલી છે.  . . યોગ્ય ઉમેદવાર જ ફોર્મ ભરે, ભરતી ચાલુ છે... . . ટૂંકમાં કવિ હવે થાકી ગયા છે. Collapse
    Share on facebook
  • સાસરે કથા સાંભળવા ગયા

    સાસરે કથા સાંભળવા ગયા
    એકભાઇ સાસરે કથા સાંભળવા ગયા હતા. 5 દિવસની કથા પછી ગોરબાપાએ પૂછ્યું: જેને-જેને સ્વર્ગમાં જવું હોય તે આંગળી ઊંચી કરે.. . . સાસુ, સાસરા, સાળા, પત્ની બધાંએ... Expand
    એકભાઇ સાસરે કથા સાંભળવા ગયા હતા. 5 દિવસની કથા પછી ગોરબાપાએ પૂછ્યું: જેને-જેને સ્વર્ગમાં જવું હોય તે આંગળી ઊંચી કરે.. . . સાસુ, સાસરા, સાળા, પત્ની બધાંએ આંગળી ઊંચી કરી, માત્ર જમાઇએ જ ના કરી આ જોઇ ગોરબાપાએ પૂછ્યું: . . કેમ ભાઇ, તારે સ્વર્ગમાં નથી જવું? . . જમાઇ: આ બધાં જાય પછી અહીં જ સ્વર્ગ છે... Collapse
    Share on facebook
  • આખો મહોલ્લો બહાર હોય છે

    આખો મહોલ્લો બહાર હોય છે
    પ્રિય ડિસેમ્બર, પ્લીઝ તું પાછો આવી જા, તું તો માત્ર નહાવા જ નહોંતો દેતો, આ જાન્યુઆરી તો હાથ પણ નથી ધોવા દેતો.  . . આજકાલ તો તડકો પણ મહોલ્લાની સુંદર છોકરીઓ... Expand
    પ્રિય ડિસેમ્બર, પ્લીઝ તું પાછો આવી જા, તું તો માત્ર નહાવા જ નહોંતો દેતો, આ જાન્યુઆરી તો હાથ પણ નથી ધોવા દેતો.  . . આજકાલ તો તડકો પણ મહોલ્લાની સુંદર છોકરીઓ જેવો થઈ ગયો છે.  . . બહુ ઓછી જોવા મળે છે. અને જ્યારે જોવા મળે છે ત્યારે આખો મહોલ્લો બહાર હોય છે.. Collapse
    Share on facebook
  • No Jokes
  • ફાસ્ટ ફૂડ

    ફાસ્ટ ફૂડ
    સિંહ અને સિંહણ બેઠાં હતાં ત્યાં અચાનક એક હરણનું બચ્ચું ફૂલ સ્પીડમાં દોડતુ નીકળી ગયું ત્યાંથી. સિંહણ: આ શું હતું? . . સિંહ: ફાસ્ટ ફૂડ
    Share on facebook
  • તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?

    તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?
    એક પ્રેમી-પ્રેમીકા દરિયા કિનારે બેઠાં હતાં.     પ્રેમીકાએ પ્રેમીને રડતાં-રડતાં પૂછ્યું: તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ? પ્રેમીએ તેના આંસુના એક... Expand
    એક પ્રેમી-પ્રેમીકા દરિયા કિનારે બેઠાં હતાં.     પ્રેમીકાએ પ્રેમીને રડતાં-રડતાં પૂછ્યું: તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ? પ્રેમીએ તેના આંસુના એક ટીંપાને દરિયામાં નાખ્યું અને કહ્યું: હવે આ ટીંપુ પાછું ના મળે ત્યાં સુધી. દરિયામાંથી અવાજ આવ્યો: આ શું રોજ નવાં-નવાં ગતકડાં શોધી લાવો છો? ઘરભેગાં થાઓ... Collapse
    Share on facebook
  • હેલો, હું આરતી..

    હેલો, હું આરતી..
    છોકરી: હેલો, હું આરતી... . . ભગો: સારું બેન, તો હું તાળી પાડું...
    Share on facebook
  • 'મનચુરિયન'

    'મનચુરિયન'
    કોઇ છોકરી તમારું મન ચોરીને લઈ જાય તો તેને ગુજરાતીમાં શું કહેવાય? . . "મનચુરિયન"
    Share on facebook
  • I Love You

    I Love You
    ભૂરો: I Love You ભૂરી: હું સર ને કહી દઈશ. ભૂરો: સર તો પરણેલા છે. મને કહે ને...
    Share on facebook
  • ફિલિંગ વિધવા....

    ફિલિંગ વિધવા....
    છોકરો મરી ગયો પછી અચાનક એક છોકરી આવી અને છોકરા સાથે ચિતા પર સૂઈ ગઈ. જોનારની આંખમાં આંસુ આવી ગયાં... . . ત્યાં તો છોકરીએ ફટાફટ છોકરા સાથે એક સેલ્ફી લઈ ફેસબુક... Expand
    છોકરો મરી ગયો પછી અચાનક એક છોકરી આવી અને છોકરા સાથે ચિતા પર સૂઈ ગઈ. જોનારની આંખમાં આંસુ આવી ગયાં... . . ત્યાં તો છોકરીએ ફટાફટ છોકરા સાથે એક સેલ્ફી લઈ ફેસબુક પર અપડેટ કરી અને લખ્યું: . . "વીથ માય એક્સ બૉયફ્રેન્ટ એટ સ્મશાનઘાટ, ફિલિંગ વિધવા.... વિથ પંડિતજી એન્ડ 20 અધર્સ" . . "કસમથી... વિશ્વાસ ઊઠી ગયો પ્રેમ પરથી...." Collapse
    Share on facebook
  • ઘરવાળાંનું જોવું પડે ને

    ઘરવાળાંનું જોવું પડે ને
    અરે ગાંડી, તારા માટે તો દુનિયા છોડી દઉં... . . આ તો ઘરવાળાંનું જોવું પડે ને. ભેંસ મારા સિવાય કોઇને દોવા નથી દેતી ઘરમાં... - ગગો ગોવાળીયો 
    Share on facebook
  • બાઇક પાછળ કૉલેજ જતી

    બાઇક પાછળ કૉલેજ જતી
    ગર્લફ્રેન્ડ: કાલે મારા પપ્પાએ મને તારી બાઇક પાછળ કૉલેજ જતી જોઇ લીધી. બોયફ્રેન્ડ: પછી? ગર્લફ્રેન્ડ: તને તો ખબર જ છે મારા પપ્પા કેટલા કડક છે? સવારે આપેલા... Expand
    ગર્લફ્રેન્ડ: કાલે મારા પપ્પાએ મને તારી બાઇક પાછળ કૉલેજ જતી જોઇ લીધી. બોયફ્રેન્ડ: પછી? ગર્લફ્રેન્ડ: તને તો ખબર જ છે મારા પપ્પા કેટલા કડક છે? સવારે આપેલા બસના ભાડાના પૈસા પાછા લઈ લીધા. Collapse
    Share on facebook
  • રજનીકાંત અને નરેશ કનોડિયા

    રજનીકાંત અને નરેશ કનોડિયા
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી... Expand
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી બંધ કરું છું અને છેલ્લી એક જ ચા બચી છે. એટલે બે ચા તો નહીં મળે. . . નરેશ કનોડિયને ગુસ્સો આવ્યો અને ચપ્પૂ કાઢી ફડાક દઈને ચાના બે ટૂકડા કરી નાખ્યા. . . બસ ત્યારથી અહીં શરૂ થઈ કટીંગ ચા... Collapse
    Share on facebook
  • ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ

    ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ
    અંગ્રેજ: વૉટ ઈઝ ધીસ? કંદોઇ: ધીસ ઈઝ દહીં. અંગ્રેજ: વૉટ ઈઝ દહીં? કંદોઈ: મિલ્ક સ્લિપિંગ ઇન નાઇટ એન્ડ ગેટિંગ ટાઇટ ઇન મોર્નિંગ.
    Share on facebook
  • ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ

    ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ
    ગબ્બર: કીતને આદમી થે? કાલીયા: દો સરદાર. . ગબ્બર બંદૂક ફેંકી ને સીધો ATM બાજુ દોડ્યો...
    Share on facebook
  • ચારેય છોકરા બેન્કમાં

    ચારેય છોકરા બેન્કમાં
    રમેશ-મહેશ વર્ષો પછી મળ્યા.. રમેશ: બોલ ભાઈ, કેવું ચાલે છે? તારે તો 4 છોકરા હતા ને? શું કરે છે બધા? મહેશ: પહેલો SBI માં, બીજો BOBમાં, ત્રીજો HDFC માં અને ચોથો AXIS... Expand
    રમેશ-મહેશ વર્ષો પછી મળ્યા.. રમેશ: બોલ ભાઈ, કેવું ચાલે છે? તારે તો 4 છોકરા હતા ને? શું કરે છે બધા? મહેશ: પહેલો SBI માં, બીજો BOBમાં, ત્રીજો HDFC માં અને ચોથો AXIS બેન્કમાં... રમેશ: અરે વાહ, બધા બેન્કમાં સેટ? મહેશ: અરે ના, આ બધા લાઇનમાં ઊભા છે, નોટો બદલાવવા. Collapse
    Share on facebook
  • કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?

    કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    પત્ની: ક્યાં છો? નવજોત સિદ્ધૂ: કૉમેડી શોમાં. પત્ની: કયા, કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    Share on facebook
  • સાસરે કથા સાંભળવા ગયા

    સાસરે કથા સાંભળવા ગયા
    એકભાઇ સાસરે કથા સાંભળવા ગયા હતા. 5 દિવસની કથા પછી ગોરબાપાએ પૂછ્યું: જેને-જેને સ્વર્ગમાં જવું હોય તે આંગળી ઊંચી કરે.. . . સાસુ, સાસરા, સાળા, પત્ની બધાંએ... Expand
    એકભાઇ સાસરે કથા સાંભળવા ગયા હતા. 5 દિવસની કથા પછી ગોરબાપાએ પૂછ્યું: જેને-જેને સ્વર્ગમાં જવું હોય તે આંગળી ઊંચી કરે.. . . સાસુ, સાસરા, સાળા, પત્ની બધાંએ આંગળી ઊંચી કરી, માત્ર જમાઇએ જ ના કરી આ જોઇ ગોરબાપાએ પૂછ્યું: . . કેમ ભાઇ, તારે સ્વર્ગમાં નથી જવું? . . જમાઇ: આ બધાં જાય પછી અહીં જ સ્વર્ગ છે... Collapse
    Share on facebook
  • સેકન્ડ વાઇફ પાસેથી પાર્સલ

    સેકન્ડ વાઇફ પાસેથી પાર્સલ
    પતિએ ઓફિસથી પત્નીને ફોન કર્યો: આજે ઘરે જમવાનું ના બનાવતી. સેકન્ડ વાઇફ પાસેથી પાર્સલ કરાવી લાવીશ. . . પતિ ઘરે આવ્યો અને ડોરબેલ દબાવ્યો ત્યાં પત્નીએ... Expand
    પતિએ ઓફિસથી પત્નીને ફોન કર્યો: આજે ઘરે જમવાનું ના બનાવતી. સેકન્ડ વાઇફ પાસેથી પાર્સલ કરાવી લાવીશ. . . પતિ ઘરે આવ્યો અને ડોરબેલ દબાવ્યો ત્યાં પત્નીએ દરવાજો ખોલ્યો. . . પતિ અત્યારે ICUમાં છે અને આગળનું કઈં જ યાદ નથી તેને... Collapse
    Share on facebook
  • તમે ભીટકાઇ ગયા

    તમે ભીટકાઇ ગયા
    પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે. . . પત્ની: તમે વચ્ચે ના બોલો.... Expand
    પત્ની શાક લેતી વખતે એટલા બધા ભાવતાલ કરાવતી હતી કે, છેવટે ભૂરાથી બોલાઇ ગયું: જલદી લઈ લે, જે લેવું હોય એ. મારે હજી ઓફિસ જવાનું છે. . . પત્ની: તમે વચ્ચે ના બોલો. જલદી કરવામાં ને કરવામાં તો તમે ભીટકાઇ ગયા. હવે આમાં મારે એ ભૂલ નથી કરવી.   Collapse
    Share on facebook
  • દર રવિવારે દિવ હોય છે

    દર રવિવારે દિવ હોય છે
    ભૂરી: મારે સતી થવું છે. ભગો: તારાથી સતી ના થવાય. સતીનો પતિ તો શિવ હતો... ભૂરી: તો મારો પતિ પણ દર રવિવારે દિવ હોય છે..
    Share on facebook
  • આણે જ બગાડ્યો છે મારા પતિને

    આણે જ બગાડ્યો છે મારા પતિને
    સાચો મિત્ર એ જ છે,  જે ઘરે આવ એટલે,  પત્ની કહે: આવી ગયો નવરો, આણે જ બગાડ્યો છે મારા પતિને....
    Share on facebook
  • તારા મમ્મી-પપ્પા આવ્યા છે

    તારા મમ્મી-પપ્પા આવ્યા છે
    પત્ની કીટી પાર્ટી કરીને મોડી રાત્રે પાછી ફરી તો, બેડરૂમમાં ધાબળા નીચે ચાર પગ દેખાતાં, બેટ લઈને થાકી નહીં ત્યાં સુધી માર્યાં અને બહાર આવી. ત્યાં બીજા... Expand
    પત્ની કીટી પાર્ટી કરીને મોડી રાત્રે પાછી ફરી તો, બેડરૂમમાં ધાબળા નીચે ચાર પગ દેખાતાં, બેટ લઈને થાકી નહીં ત્યાં સુધી માર્યાં અને બહાર આવી. ત્યાં બીજા રૂમમાંથી તેનો પતિ આવી બોલ્યો: જાનુ હું તને કહેવાનું જ ભૂલી ગયો કે, તારા મમ્મી-પપ્પા આવ્યા છે. મેં તેમને આપડા રૂમમાં સૂવડાવ્યા છે. તું મળી કે નહીં તેમને? Collapse
    Share on facebook
  • કારમાં બેસીને પાછી પિયર જશે

    કારમાં બેસીને પાછી પિયર જશે
    ક્યારેક બહુ દુ:ખી હોય ત્યારે લગ્નની સીડી ઊંધી જોજો.. તમારી પત્ની ગળામાંથી હાર ઉતારશે, પછી કારમાં બેસીને પાછી પિયર જશે.. અને... આપણે નાચતા-નાચતા પાછા... Expand
    ક્યારેક બહુ દુ:ખી હોય ત્યારે લગ્નની સીડી ઊંધી જોજો.. તમારી પત્ની ગળામાંથી હાર ઉતારશે, પછી કારમાં બેસીને પાછી પિયર જશે.. અને... આપણે નાચતા-નાચતા પાછા આવશું... Collapse
    Share on facebook
  • જે દિવસ મફતનું જીયો બંધ થશે

    જે દિવસ મફતનું જીયો બંધ થશે
    500-1000ની નોટો બંધ થઈ તેનું ખાસ કઈં દુ:ખ નથી... . . પરંતુ . . જે દિવસ મફતનું જીયો બંધ થશે એ દિવસે ચોક્કસથી હાર્ટ અટેક આવશે...
    Share on facebook
  • આ કોને ચરબી ચઢી છે?

    આ કોને ચરબી ચઢી છે?
    ફેસબુક: હું બધાને ઓળખું છું. ગૂગલ: મારી પાસે બધી માહિતી છે. ઈન્ટરનેટ: મારા વગર તમે કઈંજ નથી.. . . ચાર્જર: આ કોને ચરબી ચઢી છે?  
    Share on facebook
  • ગોપીઓ દોડતી થઈ જાય છે

    ગોપીઓ દોડતી થઈ જાય છે
    એક એવો જમાનો હતો જ્યારે કાનો વાંસળી વગાડતો અને બધી ગોપીઓ દોડતી આવતી.. . . હવે એવો જમાનો છે જ્યારે કચરાવાળો સીટી વગાડે છે અને બધી ગોપીઓ દોડતી થઈ જાય છે...
    Share on facebook
  • Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે

    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે... Expand
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે જગ્યા ખાલી છે.  . . યોગ્ય ઉમેદવાર જ ફોર્મ ભરે, ભરતી ચાલુ છે... . . ટૂંકમાં કવિ હવે થાકી ગયા છે. Collapse
    Share on facebook
  • આખો મહોલ્લો બહાર હોય છે

    આખો મહોલ્લો બહાર હોય છે
    પ્રિય ડિસેમ્બર, પ્લીઝ તું પાછો આવી જા, તું તો માત્ર નહાવા જ નહોંતો દેતો, આ જાન્યુઆરી તો હાથ પણ નથી ધોવા દેતો.  . . આજકાલ તો તડકો પણ મહોલ્લાની સુંદર છોકરીઓ... Expand
    પ્રિય ડિસેમ્બર, પ્લીઝ તું પાછો આવી જા, તું તો માત્ર નહાવા જ નહોંતો દેતો, આ જાન્યુઆરી તો હાથ પણ નથી ધોવા દેતો.  . . આજકાલ તો તડકો પણ મહોલ્લાની સુંદર છોકરીઓ જેવો થઈ ગયો છે.  . . બહુ ઓછી જોવા મળે છે. અને જ્યારે જોવા મળે છે ત્યારે આખો મહોલ્લો બહાર હોય છે.. Collapse
    Share on facebook
  • 'ડિસ્ટ્રોઇડ હસબંડ'

    'ડિસ્ટ્રોઇડ હસબંડ'
    જબરજસ્ત ઈંગ્લિશ: . . મહિલા: ગીવ મી સમ 'ડિસ્ટ્રોઇડ હસબંડ' ફ્રૂટવાળો: શું? મહિલા: આ જ તકલીફ છે અભણોની. 'નાસપતિ' આમ.
    Share on facebook
  • ગોગાનો ભૂવો છું, મૂકાનો નહીં

    ગોગાનો ભૂવો છું, મૂકાનો નહીં
    ભૂવાએ ધૂણતાં-ધૂણતાં હાક પાડી... માંગં-માંગ, માંગે તે આપું.. ભૂરો જાગ્યો: જિઓનું એક સીમ આપી દો બાપલિયા...
    Share on facebook
  • કૂદીને સીધા બીજી શેરીમાં

    કૂદીને સીધા બીજી શેરીમાં
    આજકાલના છોકરાઓ દાઢી-મૂછ તો એવી રાખીને ફરે છે, જાણે શિવાજી મહારાજના છેલ્લા વારસ બસ તેઓ જ છે અને... . . શેરીનું કૂતરું પણ ભસે એટલે કૂદીને સીધા બીજી શેરીમાં... Expand
    આજકાલના છોકરાઓ દાઢી-મૂછ તો એવી રાખીને ફરે છે, જાણે શિવાજી મહારાજના છેલ્લા વારસ બસ તેઓ જ છે અને... . . શેરીનું કૂતરું પણ ભસે એટલે કૂદીને સીધા બીજી શેરીમાં પહોંચી જાય... Collapse
    Share on facebook

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

FUNNY PICTURES

ONE LINER

LO KAR LO BAAT