Home » Jokes
  • પતંજલીની ટુથપેસ્ટ જ નાખી દીધી છે

    પતંજલીની ટુથપેસ્ટ જ નાખી દીધી છે
    Husband Wife
    પતિ: આ પુલાવમાંથી આવી અજીબ સ્મેલ કેમ આવે છે? પત્ની: આટલી મોંઘવારીમાં તજ-લવિંગ ક્યાંથી લાવું? એટલે પતંજલીની ટુથપેસ્ટ જ નાખી દીધી છે પુલાવમાં.... 
    Share on facebook
  • તમારા બેડ નીચે જ છું માલિક...!

    તમારા બેડ નીચે જ છું માલિક...!
    Other Jokes
    ભગો: હું તો સ્માર્ટ ફોનને સ્માર્ટ ત્યારે જ સમજીશ... . . જ્યારે હું બૂમ પાડું: ક્યાં ગયો... . . અને સામે જવાબ આપે: અહીં તમારા બેડ નીચે જ છું માલિક...!!!
    Share on facebook
  • ત્યારે સાલું લાગી આવે....!

    ત્યારે સાલું લાગી આવે....!
    Husband Wife
    મૂછનો દોરો ફૂટતો હોય,  જુવાની સોળે કળાએ ખીલી હોય, દિલ જોમમાં હિલોળા લેતું હોય, અમથા અમથા કોકને મારવાનું મન થતું હોય... જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ... Expand
    મૂછનો દોરો ફૂટતો હોય,  જુવાની સોળે કળાએ ખીલી હોય, દિલ જોમમાં હિલોળા લેતું હોય, અમથા અમથા કોકને મારવાનું મન થતું હોય... જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય, જેની એક હાકલથી ગામનાં કૂતરાં બહાર ભાગી જતો હોય, આવો એક જુવાન લગ્ન પછી પૂછે.. ભીંડા ના મળે તો બટાકાં ચાલશે?  ત્યારે સાલું લાગી આવે....!!! Collapse
    Share on facebook
  • જે દિવસ મફતનું જીયો બંધ થશે

    જે દિવસ મફતનું જીયો બંધ થશે
    Other Jokes
    500-1000ની નોટો બંધ થઈ તેનું ખાસ કઈં દુ:ખ નથી... . . પરંતુ . . જે દિવસ મફતનું જીયો બંધ થશે એ દિવસે ચોક્કસથી હાર્ટ અટેક આવશે...
    Share on facebook
  • કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?

    કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    Husband Wife
    પત્ની: ક્યાં છો? નવજોત સિદ્ધૂ: કૉમેડી શોમાં. પત્ની: કયા, કપિલ શર્માવાળા કે રાહુલ ગાંધીના...?
    Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT