Home » Jokes
  • છોકરીને છોકરાએ છેડી

    છોકરીને છોકરાએ છેડી
    Couple
    કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને... Expand
    કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.    Collapse
    Share on facebook
  • પપ્પાએ મને કિસ ના કરી

    પપ્પાએ મને કિસ ના કરી
    Other Jokes
    મમ્મી: કેમ રડે છે બેટા? ચીંટુ: મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી. મમ્મી:  ઓ તે પપ્પાને ઘડીયા નહીં સંભળાવ્યા હોય એટલે. ચીંટુ: કામવાળી આંટી તો નથી સંભળાવતી... Expand
    મમ્મી: કેમ રડે છે બેટા? ચીંટુ: મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી. મમ્મી:  ઓ તે પપ્પાને ઘડીયા નહીં સંભળાવ્યા હોય એટલે. ચીંટુ: કામવાળી આંટી તો નથી સંભળાવતી પપ્પાને ઘડીયા...   Collapse
    Share on facebook
  • પાસવર્ડ ખબર પડી ગઈ...!

    પાસવર્ડ ખબર પડી ગઈ...!
    Husband Wife
    ગગો ભાગાની ખબર કાડવા હોસ્પિટલમાં આવ્યો.. . . ગગો: શું થયું? . . ભગો: યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ...!
    Share on facebook
  • મમ્મીના બળ્યા પર મીઠ્ઠું ભભરાવ્યું

    મમ્મીના બળ્યા પર મીઠ્ઠું ભભરાવ્યું
    Other Jokes
    મમ્મી: બેટા ટૂથપેસ્ટ આપને. મારો હાથ થોડો ડાઝ્યો છે. . . ચીંટુ: પણ મમ્મી મારી ટૂથપેસ્ટમાં મીઠ્ઠું છે. પછી લોકો કહેશે દીકરાએ મમ્મીના બળ્યા પર મીઠ્ઠું... Expand
    મમ્મી: બેટા ટૂથપેસ્ટ આપને. મારો હાથ થોડો ડાઝ્યો છે. . . ચીંટુ: પણ મમ્મી મારી ટૂથપેસ્ટમાં મીઠ્ઠું છે. પછી લોકો કહેશે દીકરાએ મમ્મીના બળ્યા પર મીઠ્ઠું ભભરાવ્યું... Collapse
    Share on facebook
  • બેટા, પપ્પા ઘરે છે?

    બેટા, પપ્પા ઘરે છે?
    Other Jokes
    પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું. . . પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .... Expand
    પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું. . . પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . . ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?   Collapse
    Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT