Home » Jokes
  • આ કોને ચરબી ચઢી છે?

    આ કોને ચરબી ચઢી છે?
    Other Jokes
    ફેસબુક: હું બધાને ઓળખું છું. ગૂગલ: મારી પાસે બધી માહિતી છે. ઈન્ટરનેટ: મારા વગર તમે કઈંજ નથી.. . . ચાર્જર: આ કોને ચરબી ચઢી છે?  
    Share on facebook
  • ગોપીઓ દોડતી થઈ જાય છે

    ગોપીઓ દોડતી થઈ જાય છે
    Other Jokes
    એક એવો જમાનો હતો જ્યારે કાનો વાંસળી વગાડતો અને બધી ગોપીઓ દોડતી આવતી.. . . હવે એવો જમાનો છે જ્યારે કચરાવાળો સીટી વગાડે છે અને બધી ગોપીઓ દોડતી થઈ જાય છે...
    Share on facebook
  • રજનીકાંત અને નરેશ કનોડિયા

    રજનીકાંત અને નરેશ કનોડિયા
    Santa Banta
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી... Expand
    રજનીકાંત અને નરેશ કનોડિયા ચાની કીટલી પર ચા પીવા ગયા.  . . ચા વાળો બંધ જ કરતો હતો ત્યાં રજનીકાંતે કહ્યું: યાન્ના રાસ્કલા, ગીવ ટૂ ટી! ચા વાળો: સાહેબ કીટલી બંધ કરું છું અને છેલ્લી એક જ ચા બચી છે. એટલે બે ચા તો નહીં મળે. . . નરેશ કનોડિયને ગુસ્સો આવ્યો અને ચપ્પૂ કાઢી ફડાક દઈને ચાના બે ટૂકડા કરી નાખ્યા. . . બસ ત્યારથી અહીં શરૂ થઈ કટીંગ ચા... Collapse
    Share on facebook
  • Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે

    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે
    Other Jokes
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે... Expand
    Whatsapp માટે સુપરસ્ટાર જોઇએ છે.. 2013માં 'કાકા' હતા. 2014માં 'ભૂરો' આવ્યો હતો. 2015માં 'બકા'એ ધૂમ મચાવી હતી. 2016માં 'કવિ' હતા, જે હવે જૂના થઈ ગયા છે. 2017 માટે જગ્યા ખાલી છે.  . . યોગ્ય ઉમેદવાર જ ફોર્મ ભરે, ભરતી ચાલુ છે... . . ટૂંકમાં કવિ હવે થાકી ગયા છે. Collapse
    Share on facebook
  • પત્નીની શરતોને આધીન

    પત્નીની શરતોને આધીન
    Husband Wife
    કોઇકે દિવાલ પર લખ્યું હતું: "લાઇફ ઈઝ વેરી બ્યૂટિફૂટલ" . . નીચે કોઇકે લખી દીધું.. . . "તમારી પત્નીની શરતોને આધીન"
    Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT