પાકિસ્તાનની પૂર્વ સંચાર પ્રધાન સેરી રહેમાનને અમેરિકા ખાતે પાકિસ્તાનના રાજદુત નિમવામાં આવ્યા છે. વડાપ્રધાન ગિલાની દ્વારા આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. તેઓ હક્કાનીનું સ્થાન લેશે, જેમણે આવેદનપત્ર વિવાદના કારણે રાજીનામું આપવું પડ્યું હતું. -સેરી રહેમાન અમેરિકા ખાતેના પાકિસ્તાનના રાજદુત જાહેર -ઈશ નિંદાની ટીકા કરવા બદલ વ્હોરી લીધો...
- વિદ્રોહીઓએ ગદ્દાફીની પણ નિર્મમ હત્યા કરી હતી, સૈફના હાથમાં પાટા બાંધેલા છેલીબિયાના ભૂતપૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની જ્યારે ધરપકડ કરાઇ ત્યારે તેના જમણા હાથની આંગળીઓ પર પાટા બંધાયેલા હતા. સૈફની સારવાર કરનાર ડોક્ટરની વાત સાચી માનીએ તો તેની આંગળીઓ લીબિયાના વિદ્રોહીઓએ કાપી નાંખી છે. જે હોસ્પિટલમાં સૈફને સારવાર માટે રખાયો...
- સૈફ-અલ-ઇસ્લામની પત્ની હોવાનો દાવો કરનાર નાદિયાનો ખુલાસો
લીબિયાના સરમુખત્યાર ગદ્દાફીના મોત બાદ તેના પરિવારની કાળી કરતૂતો ધીરે-ધીરે બહાર આવી રહી છે. તાજેતરમાં થયેલા એક ખુલાસા પ્રમાણે સૈફ અલ ઇસ્લામની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે સૈફ શોખીન મિજાજી વ્યક્તિ છે અને તેની સાથે મારઝુડ કરતો હતો.
નાદિયા નામની આ મહિલાનો...
અમેરિકાએ સોમવારે રાત્રે તેના સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પરથી ભારતનો વિવાદાસ્પદ મેપ હટાવી લીધો છે. જેમાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ અંગે ભારત દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા અમેરિકા દ્વારા મેપ હટાવી લેવામાં આવ્યો હતો. -ભારતના વિરોધ સામે નમ્યું અમેરિકા -હટાવ્યો વાંધાજનક નક્શો -અન્ય...