Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 5, 04:26 PM
     
    જાપાનમાં થયો દુનિયાનો સૌથી મોંઘો માર્ગ અકસ્માત- જુઓ વીડિયો, ફેરારી, મર્સિડીઝ બેન્ઝ એક પછી એક અથડાઇવાહન અકસ્માતો અંગે તો તમે ઘણું સાંભળ્યું હશે, કદાચ કોઇ અકસ્માતની સાક્ષી તમારી નજરો બની પણ હશે પરંતુ અહીં એક એવા અકસ્માત વિશે માહિતી આપવી છે કે જેને અત્યાર સુધીમાં દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો અકસ્માત માનવામાં આવે છે. દુનિયાનો સૌથી મોંઘો આ અકસ્માત થયો છે જાપાનમાં. આ અકસ્માતમાં ફેરારી, મર્સિડીઝ...
     

  • Posted On December 4, 03:46 PM
     
    કેવી રીતે બને છે વિમાન? અતથી ઇતિ માત્ર 3.29 મિનિટમાંબોઇંગ મેનેજમેન્ટ કોર્પોરેશને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બોઇંગ વિમાન કેવી રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ કામગીરીને આવરી લેવાઇ છે. કેવી રીતે સીટ લગાવા છે? કેવી રીતે કોકપીટ બનાવાય છે? કેવી રીતે વિશાળ વિમાનને કલર કરાય છે? કેવી રીતે મશીનરી, વ્હીલ ફીટ કરાય છે? આ તમામ કામગીરી પણ વીડિયોમાં આવરી લેવાઇ છે. જુઓ વિશાળ વિમાન બનાવવાની કામગીરી. - તમારો...
     

  • Posted On December 1, 04:37 PM
     
    હવે ગદ્દાફીની પુત્રી મેદાને, લીબિયાના લોકોને કહ્યું વિદ્રોહ કરો- ગદ્દાફી સામે વિદ્રોહ ફાટી નીકળથાં આયશા અલ્જીરિયા ભાગી ગઇ હતી - પિતાના પતન બાદ સત્તામાં આવેલી નવી સરકારને ઉખાડી ફેંકવાનું આહ્વાનગૃહ યુદ્ઘ દરમિયાન વિદ્રોહીઓના હાથે હણાયેલા લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીની પુત્રી આયશા ગદ્દાફીએ લીબિયાની જનતાને આગ્રહ કર્યો છે કે તેમણે ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન (નાટો)ના વિમાનોના જોર પર...
     

  • Posted On December 1, 03:53 PM
     
    ભારત વિરૂધ્ધ જેહાદની પાક.ની ધમકી, વધુ હુમલા સામે USની ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જો પાકિસ્તાનના કટ્ટરવાદીઓ દ્વારા ભારતની ધરતી પર કોઈ હુમલો કરવામાં આવ્યો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. સાથે જ ઓબામાના વહિવટી તંત્રે પાકિસ્તાનની સરકારને કહ્યું હતું કે, તે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.