ભારત અને રશિયાની જુની દોસ્તી પર મોસ્કોની કડકડતી ઠંડીની પણ ખાસ અસર ના થઇ. વડાપ્રધાન મનમોહનસિંઘ ગુરુવારે સાંજે મોસ્કો પહોંચ્યા ત્યારે વરસાદ થઇ રહ્યો હોવા છતાં સ્વાગતમાં કોઇ ઉણપ ના રહી. વડાપ્રધાન બે દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ દમિત્રી મેદવેદેવ અને વડાપ્રધાન વ્લાદિમીર પુટિનને મળીને દ્રિપક્ષી હિતો અંગે ચર્ચા કરશે.
વડાપ્રધાન આ...
- જો તમે ફેસબુક એકાઉન્ટ ધરાવતા હો તો આ વાંચી લેજો
સમય સાથે વધી રહેલા તણાવને પગલે સમાજમાં આત્મહત્યાઓના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આને ધ્યાને લઇને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે તે લોકોના કાઉન્સેલિંગનું બીડુ ઝડપ્યું છે જેના મનમાં વારંવાર મરવાના વિચારો આવતા હોય અથવા તો તેઓ ઘણી વાર આત્મહત્યાના અસફળ પ્રયત્નો કરી ચૂક્યા હોય....
તાજેતરમાં કોલંબોથી હોંગકોંગ શ્રીલંકન એરલાઈન્સની એક ફ્લાઈટ જઈ રહી હતી. જેમાં ફિલિપિન્સની મહિલાને પ્રિમેચ્યોર ડિલિવરી થઈ હતી. જો કે, આ ડિલિવરીની વિશિષ્ટતા એ રહી હતી કે, જૂહી ચાવલાએ આ ડિલિવરી કરાવી હતી.
-હોંગકોંગ: ફ્લાઈટમાં 'જૂહી ચાવલા'એ ડિલિવરી કરાવી, બધા આશ્ચર્યચક્તિ
-ફિલિપિન્સની મહિલાને થઈ પ્રિમેચ્યોર ડિલિવરી
-થઈ ઈનામની વર્ષા
પૂર્ણપણે...
ચીન અને પાકિસ્તાન ભારતના પાડોશી દેશો છે. સાથે જ બંને દેશો પરમાણુ હથિયાર ધરાવે છે. ત્યારે બંને દેશોથી સરહદની સુરક્ષા કરવી ભારતની પ્રાથમિકતા બની ગઈ છે. જો કે, બંને દેશો સાથેની સરહદને સુરક્ષિત કરવી એટલી સસ્તી નહીં હોય. અબજો ડોલરનો ખર્ચ કરવા છતાં હજૂ વધુ ખર્ચ કરવો પડે તેમ છે.-ચીન-પાક. સરહદો પર રૂ. 60 હજાર કરોડ ખર્ચશે ભારત -સંરક્ષણ પ્રધાનનું એલાન -બંને...