અણ્ણા હજારેની જેમ જ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સામે લડનારા પાકિસ્તાનના સમાજ સેવક જહાંગીર અખ્તરે પણ રાજકારણમાં ઝંપલાવી દીધું છે. પાકિસ્તાનમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને સૈન્ય પાછળ ભારે ખર્ચની સામે અનશન કરનારા જહાંગીર અખ્તર નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લિગ (એન)માં સામેલ થઈ ગયા છે.
-રાજકારણમાં કુદી પડ્યા પાકિસ્તાનના 'અણ્ણા'
-નવાઝ શરીફની...
સાઈબેરિયાના તોમ્સ્કની કોર્ટે આપેલા મહત્વના ચુકાદાથી હિન્દુઓને રાહતરશિયાના સાઈબેરિયાની કોર્ટે ભગવદ્ગીતા પર પ્રતિબંધ મૂકવાની અરજી બુધવારે ફગાવી દેતાં ત્યાંના હિન્દુઓ મહત્વની કાનૂની લડાઈ જીતી ગયા છે. છેલ્લા છ મહિનાથી આ કેસ ચાલતો હતો જેનો આખરે ચુકાદો આવી ગયો છે. ભગવદગીતાનું પુસ્તક ‘કટ્ટરવાદી’ સાહિત્ય હોવાની સરકારી વકીલની દલીલને...
આવનારો સમય આર્થિક દ્રષ્ટીએ જગત માટે મુશ્કેલ બની રહેવાનો છે. જેનો અંદાજ સંયુક્ત રાષ્ટ્રોના બજેટ પરથી પણ મુકી શકાય છે. વર્ષ 2012-2013ના વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રોના બજેટમાં પાંચ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. પચાસ વર્ષના ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત બની રહ્યું છે કે, જ્યારે વિશ્વની સર્વોચ્ચ સંસ્થાના બજેટમાં આગલા વર્ષની સરખામણીએ ઘટાડો કરવામાં...
૨૦૧૧નું આ વર્ષ કુદરતી આફતો, પ્રજાના રોષ ને રાજકીય ઊથલપાથલનું રહ્યું. ઇજિપ્ત, લિબિયા, ટ્યુનિશિયા, મોરોક્કો, જોર્ડન, સાઉદી અરેબિયા જેવા દેશોમાં લોકોનો રોષ રસ્તા પર આવી ગયો અને સરકારો ઊથલાઇ. અમેરિકામાંથી ‘ઓક્યુપાય’ પ્રકારની ચળવળ દેશ-દેશાવરમાં ફેલાઇ. ગદ્દાફી ને લાદેન જેવા માણસોને એમના કર્યાની સજા મળી, જ્યારે ‘આઇકોન’ સ્ટીવ જોબ્સ કવેળા...