અરૂણાચલ પ્રદેશ સાથે સંકળાયેલા ભારતીય વાયુદળના એક અધિકારીને વિઝા આપવાનો ચીને ઈન્કાર કરી દીધો છે. જેના પગલે ભારતે કડક વલણ અપનાવ્યું છે અને ભારતે તેના સૈન્ય પ્રતિનિધિ મંડળની યાત્રાને જ મોકૂફ કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલય સાથેના સૂત્રો દ્વારા આ વાતને અનુમોદન આપવામાં આવ્યું છે. -ડ્રેગનની પૂંછડી વાંકી તે વાંકી, ભારતે મોકૂફ કર્યો સૈન્ય પ્રવાસ...
પેન્ટાગોન દ્વારા નવી સંરક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. 'Sustaining US Global Leadership: Priorities for 21st Century Defense' નામના દસ્તાવેજ પ્રમાણે, અમેરિકા દ્વારા એશિયા પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જે મુજબ ચીનને સલામતી માટે ખતરા તરીકે ઠેરવવામાં આવ્યું છે. આ માટે ભારત સાથે અમેરિકાએ લાંબાગાળાના સંબંધો વિકસાવવા જોઈએ તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. -અંકલ સેમને લાગ્યો ડ્રેગનનો...
અમેરિકા માટે ભારત એક ખતરા સમાન બની ગયું હોવાનું અમેરિકાના સંરક્ષણપ્રધાન લિયોન પેનેટાનું માનવું છે. તેમણે છેલ્લા બે મહિનામાં બીજી વખત એવું નિવેદન કર્યું છે કે, 21મી સદીમાં ચીન અને ભારત તરફથી પડકારનો અમેરિકાએ સામનો કરવો પડી રહ્યો છે.
-ફરી બોલ્યું અમેરિકા – ભારત તરફથી છે જોખમ
-નવી સંરક્ષણ નીતિમાં મૈત્રી પર ભાર પણ ગણતરીની કલાકમાં પેનેટાનું...
પરવેઝ (મુશર્રફ)ને પરવેઝ (કયાની)નો ડર, રાજાના શરણે ગયા- પાક. પરત ફરનારા મુશર્રફને સતાવી રહ્યો છે ધરપકડનો ડરજાન્યુઆરીના અંત સુધીમાં પાકિસ્તાન પરત ફરી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ધરપકડનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પરત ફરતા પહેલા તે એ પાક્કુ કરવા માંગે છે કે તેની ધરપકડ ન થાય. પાક. પરત ફરતાં પહેલા મુશર્રફ સાઉદ અરેબિયાના રાજા...