લિસબન. પોર્ટુગલના એક સંગ્રહાલયમાં રાખેલા 2200 વર્ષ જુના માનવની મમી ઉપર રિસર્ચ કરીને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ કે કેન્સરના રોગોનો સંબંધ, આંપણા શરીરો ઉપર અસર કરનારા ઔદ્યોગિક રસાયણો તેમજ હવામાન પ્રદૂષણ સાથે નહીં પરંતુ વારસાગત સાથે છે. - પ્રાચીનકાળમાં માણસની રહેણી-કરણી આજ કરતા તદ્દન જૂદી હતી - કેન્સર થવા પાછળ ઔદ્યોગિક કારણ જ જવાબદાર નથી - આ મમીના હિપ...
જોહાનીશબર્ગ.દક્ષિણ આફ્રિકના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે તેઓએ 1.35 મીલિયન કોન્ડોમ્સની રિકોલિંગ કરી રહ્યા છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીના શતાબ્દી સમારંભ વખતે તેઓએ કહ્યું કે એવી ખાસ્સી ફરિયાદો મળી હતી કે આ કોન્ડોમ્સ સંભોગ દરમિયાન તૂટી જતા હતા. એઇડ્સ કાર્યકર્તા સેલો મોખાલીપીએ એવી ફરિયાદ કરી હતી કે લોકો તેમના ટ્રિટમેન્ટ એક્સન કેમ્પેન ઓફિસ...
ગુજરાતના લીમડીના વતની અને સોલો-પ્રેક્ટિસ એટર્ની વિવેક બાવડા આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં યુએસ કોંગ્રેસના સભ્ય બનવા માટે ઉમેદવારી નોંધાવી છે. તાજેતરમાં નોર્થ વેસ્ટ શિકાગો સબર્બના શોમબર્ગ ખાતે આવેલ ઇન્ડિયા હાઉસ રેસ્ટોરન્ટમાં તેમણે યુએસ કોંગ્રેસ (ડિસ્ટ્રિક્ટ ૧૦)થી ચૂંટણી લડી રહ્યા હોવાની જાહેરાત કરવા સાથે એક ભવ્ય ફંડરેઝરનું આયોજન કર્યું...
સિરિયાના રાષ્ટ્રપતિ બશર અસદની પત્નીએ દેશ છોડીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેણીને સફળતા મળી ન હતી અને તે સંતાનો અને સાસુની સાથે ઝડપાઈ ગઈ હતી. આ કામમાં સિરિયાના રાષ્ટ્રીય સુરક્ષા દળોએ પણ સાથ આપ્યો હતો.
-આ સુંદર સ્ત્રી ચૂકવશે પતિના કામોની કિંમત
-સિરિયાના બળવાખોરોના હાથમાં આવી બશર અસદની બ્રિટિશ પત્ની
ઈજિપ્તના અખબાર...