Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 15, 03:46 PM
     
    વીડિયો : ચૂંટણી પ્રચાર માટે પોર્ન જાહેરાતનો સહારો- વર્તમાન વડાપ્રધાન પુતિનના પક્ષે સેક્સી જાહેરાત બનાવતાં વિવાદ - રશિયાની સંસદમાં ભારે હંગામો મચ્યોરશિયાના વડાપ્રધાન વ્લાદિમિર પુતિન હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. આ વખતે તેમણે ચૂંટણી પ્રચાર માટે ઉત્તેજક વીડિયો બનાવી તહેલકો મચાવી દીધો છે. સંયુક્ત રશિયન પાર્ટી માટે બનાવાયેલી આ જાહેરાતને આલોચકોએ ગેરબંધારણીય ઠેરવી છે. જાહેરાતમાં બતાવાયું છે...
     

  • Posted On November 15, 11:01 AM
     
    60 વર્ષ પછી પણ નીકળે છે નાઝીઓની બર્બરતાના પૂરાવાજર્મનીના નાઝીઓએ યુરોપ સહિત સમગ્ર દુનિયામાં નરસંહારનો કાળો કેર વર્તાવ્યો હતો. માનવતાના દેહ પર પડેલા નિશાન હજૂ પણ જોવા મળે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ટાઈરોલ વિસ્તારમાં અધિકારીઓએ કેટલીક કબરો ખોદી કાઢી છે. જેમાંથી 200 જેટલા શબ ખોદી કાઢવામાં આવ્યા છે. -60 વર્ષ પછી પણ નીકળે છે નાઝીઓની બર્બરતાના પૂરાવા -અસક્ષમ હોવાના કારણે વિકલાંગ લોકોને મારી...
     

  • Posted On November 15, 09:18 AM
     
    .. ત્યારે ગદ્દાફીએ એક કલાકમાં ચાર મહિલા સાથે સેક્સ માણ્યું હતું-મહિલાઓ પર ખાસ કરીને પોતાની બોડીગાર્ડ પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતો,-ગદ્દાફી વીર્યવર્ધક ગોળીઓ પણ લેતો : કેટલીક મહિલાને તો બેડરૂમમાંથી સીધી હોસ્પિટલમાં લઈ જવી પડતી-ગદ્દાફી દરરોજ ચાર અથવા તો કેટલીકવાર પાંચ મહિલા સાથે શરીરસુખ માણતો લિબિયાના ભૂતપૂર્વ સરમુખ્ત્યાર મુઅમ્મર ગદ્દાફી સેક્સ ભૂખ્યો હતો અને યુવા મહિલાઓનો ખૂબ જ શોખીન હતો. તેમની સાથે તે...
     

  • Posted On November 14, 06:39 AM
     
    ગદ્દાફીનો અબજોની કિંમતનો છુપો ખજાનો આખરે મળી આવ્યો- તિજોરી એટલી ભારે છે કે ચાર વ્યક્તિઓ મળીને પણ તેને ન ઉપાડી શકેલીબિયાની વચગાળાની સરકારના સૈનિકોએ  દેશના પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના ગૃહનગર સિરતેના બહારના વિસ્તાર જનાકી કમિશમાં એક બગીચામાંથી સોના અને વિદેશી મુદ્રાઓનો એક ગુપ્ત ખજાનો જપ્ત કર્યો છે.દોહાની એક સેટેલાઇટ સમાચાર ચેનલ અલ લીબિયાના રિપોર્ટ પ્રમાણે સૈનિકોએ જનાકી કમિશમાં એક...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.