આફ્રિકામાં વિક્ટોરિયા ફોલ્સમાં સાહસિક પ્રદર્શન કરવું ભારે પડી ગયું હતું. જો કે, કિસ્મતે તેને સાથ આપ્યો હતો અને માંડ માંડ બચી હતી. ઓસ્ટ્રેલિયાની એરિન લૈંગવર્દીએ જામ્બેજી નદી પર બનેલા પુલથી 111 મીટર નીચે છલાંક મારી હતી. એરિન જ્યારે નદીના પાણીથી વીસ મીટર ઉપર હતી ત્યારે તેમનું દોરડું તૂટી ગયું હતું. જેના કારણે તેણી ધબ દઈને નદીમાં પટકાઈ હતી. -વીડિયો: 111...
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર લેનેટ્ટી નેવેલે તેની ‘એનિ-હ્યુમન’પ્રોજેક્ટની શ્રેણીના ભાગરૂપે આ અદભૂત અને વિલક્ષણ તસવીરો પાડી છે. જેમાં ૧૨ ફૂટ લાંબા અજગર, ચિત્તા અને હાથી સાથે મોડેલોએ જે તે પ્રાણી જેવો જ શણગાર સજીને આ તસવીરો આપી છે. ખરેખર આ મોડેલ્સની હિંમતને પણ દાદ આપવી જોઇએ કે તેમણે આવા ખૂંખાર પ્રાણીએ સાથે મળીને આ કલાને સજીવ કરી છે. જાસ્મિન,કૈરા...
બ્રિટનમાં ૩ બીજા દિવસે પણ અનેક શહેરોમાં ૧૦૦ કિ.મી. વધુ ઝડપે પવન ફૂંકાતા ભારે મુશ્કેલી સર્જાય હતી. અનેક સ્થળોએ વૃક્ષો પડી જતાં વાહન વ્યવહાર ખેરવાયો હતો. બે દિવસમાં બે લોકોના મોત નિપજ્યા છે અને ૬૦ લોકો લાપતા થયા છે. જ્યારે ૬૦,૦૦૦ લોકોને અંધારપટ્ટમાં રહેવાની ફરજ પડી હતી. ચક્રવાતને કારણે અનેક ફલાઇટોને પણ અસર થઇ છે. હાલાકીમાં મૂકાયા હતા કેન્ટમાં ઝાડ...
- અમેરિકાને ધમકાવતાં ઇરાને કરેલા મિસાઇલ પરિક્ષણનો જુઓ વીડિયોઇરાને સ્ટ્રેટ ઓફ હોરમુજમાં નૌકાદળના 10 દિવસીય અભ્યાસના છેલ્લા દિવસ સોમવારે સ્વદેશ નિર્મિત ઘણા અન્ય હથિયારોનું સફળ પરિક્ષણ કર્યું હતું. સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે આ અભ્યાસના છેલ્લા દિવસે જેનું પરિક્ષણ કરાયું તેમાં જમીન પરથી સમુદ્રમાં પ્રહાર કરનારી લાંબા અંતરની મિસાઇલ કાદર પણ...