ઘણી કારો આવી- બીએમડબલ્યુ અને મર્સીડીસ બેન્ઝ તેમના એન્જિનીયરીંગ માટે વખણાય છે અને ઇટાલીની લેમ્બોર્ગીની બ્રાન્ડ સ્પોર્ટસ કારમાં લક્ઝરી કારનો પર્યાય ગણાય છે.
પણ અહીં દેખાવની દ્રષ્ટિએ જ નહીં પણ ખતરાની દ્દષ્ટિએ પણ ખરાઇ કરાતી હોય છે. કાર ક્રેશ ટેસ્ટનો આ ચોંકાવી દે તેવો વીડિયો બતાવે છે કે કોઇ પણ કાર સલામત નથી.
- ન્યૂ યોર્કની નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ખરીદી પર થયો સર્વે એક તાજા સર્વે અનુસાર ન્યૂ યોર્ક અમેરિકાનું સૌથી અસભ્ય શહેર છે. એક મેગેઝીને અમેરિકાના કેટલાક શહેરોનો સર્વે કરાવ્યો જેમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સર્વે તે શહેરોની નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ખરીદી અને લોકો પર આધારિત છે. એક રિપોર્ટ અનુસાર ન્યૂ યોર્કના લોકોની આદત ઘણા બધા સાથે પરિચય રાખવાની નથી અને...
-જીવને જોખમમાં મૂકી શિક્ષણ માટે તલપાપડ બનેલા વિદ્યાર્થીઓ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બાળકો જીવને જોખમમાં મૂકી શાળાએ જતાં સહેજ પણ અચકાતા નથી તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જીવની પરવા કર્યા વિના અભ્યાસ માટે તલપાપડ બનેલા આ બાળકો છે ઈન્ડોનેશિયાના લેબાક પ્રાંતના...
-લંડનની ટેમ્સ નદીમાં કરવામાં આવ્યું સુરક્ષા માટે રિહર્સલબ્રિટનમાં ઓલિમ્પિક ગેમ્સ રમવા જઈ રહી છે ત્યારે આતંકવાદી હુમલાની શક્યતાને પગલે સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. કોઈપણ આતંકી હુમલાને ટાળવા માટે બ્રિટિશ રોયલ મરિન્સ અને સ્કોટલેન્ડ યાર્ડના સુરક્ષા કર્મચારીઓએ લંડનની ટેમ્સ નદીમાં દિલધડક મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જેમાં આકાશમાંથી...