એબીસી નામની એક ન્યુઝ ચેનલની ખ્યાતનામ એંકરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી. એંકર પોતાના લાઇવ ટીવી શો દરમિયાન એક કુતરાએ તેના ચહેરા પર હુમલો કરી કરડી ખાધુ. આ કુતરાને હાલમાં જ અથાગ પ્રયાસો કરી બચાવી લેવામાં આવ્યું.ટીવી એંકર કાયલી ડેયર જ્યારે આ કુતરાને પંપાળવા આવી ત્યારે જ મેક્સ નામના આ આર્જેન્ટિની કુતરાએ ચેના ચહેરા પર દાંત ખુંપી...
127 વર્ષના દાદીમા હુઆના બાઉતિસ્તા દે લા કાનલેરિયા રોડ્રિગ્ઝ, પોતાનો 127મો જન્મ દિવસ ધામધુમથી ઉજવી રહ્યા છે. ક્યુબાના વતની એવા આ દાદીમા માટે ક્યુબાના અધિકારીઓનો દાવો છે કે તે ક્યુબાના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અને કદાચ વિશ્વના પણ સૌથી વૃદ્ધ વ્યક્તિ પણ હોઇ શકે.હુઆના બાઉતિસ્તાએ પાછલા મંગળવારે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ગ્રાન્મા પ્રાંતના સિબા...
આજકાલ તાઇવાનની દરેક જગ્યાએ લૈંટર્ન ફેસ્ટિવલની ધુમ છવાઇ છે. સોમવારે દેશના રાષ્ટ્રપતિ સમારોહની અપૌચારિક રૂપે શરૂઆત કરી અને હવે પુરા બે અઠવાડિયા સુધી આખું તાઇવાન આ ફેસ્ટિવલના રંગે રંગાઇ જશે.
સોમવારે લુગાંગમાં થયેલા એક કાર્યક્રમની કેટલીક વિશેષ તસ્વીરો તમારી સમક્ષ રાખી રહ્યા છે.
આ ફેસ્ટિવલ ની શરૂઆતમાં પ્રતીક રૂપે બનાવેલા 20 મીટર લાંબા...
ચીનના ગુડ્ઝુ પ્રાન્તના ઝિઆંગ કાઉન્ટીમાં થઇ રહેલ બુલ ફાઇટમાં એક સાંઢે બીજા સાંઢને પહેલા જ વારમાં મ્હાત કરી નાખ્યો તેણે બીજા સાંઢને એવી ટક્કર મારી ગઇ કે તે બુમરેંગ કરવા ઊભો જ ના થઇ શક્યો,
બુલ ફાઇટની મજા માણો વીડિયોમાં