

ચીનના દહુઆનો રહેનારો લોંગ નુસુઇમી આંખો પર જ્યારે લાઇટ ફેંકવામાં આવે છે ત્યારે તેની આંખોમાંથી એક વિશેષ પ્રકારના...
ઓસ્ટ્રેલિયામાં 145 વૉટર સ્કીયરના એક ગ્રુપે માત્ર એક જ જહાજથી સૌથી વધારે લોકોને ખેચી જવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો...
ઈજિપ્તમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 75ના મોત છે, આ મૃત્યુંઆંક વધી શકે છે. જુઓ હિંસાની તસવીરો
ઈજિપ્તના પોર્ટ સઈદ શહેરમાં ફુટબોલ મેચ દરમિયાન થયેલી લોહિયાળ હિંસામાં 74થી વધારે લોકોના મોત નિપજ્યા છે. બુધવારે...
જ્યારે બ્રિટનની બે જુડવા બહેનો રકેલ અને અન્ના જેકબે સ્તન સર્જરી કરાવી હતી, તો તેઓએ વચન આપ્યું હતું કે તેઓ ક્લિનિકને પ્રોત્સાહન આપવામાં મદદ કરવા એડ કેમ્પેનમાં ભાગ લેશે. તેઓએ આવુ કર્યું પણ ખરા. પરંતુ રકેલને 1000 પાઉન્ડ દઈને પોતાના પીઆઈપી બ્રેસ્ટ એમ્પાંટને પાછુ કઢાવવું પડ્યું, કારણ કે તે છાતીમાં જ ફાટી ગયો હતો. જ્યારે એમ્પ્લાંટ છાતીમાં જ ફાટ્યો...
દેશના સૌથી મોટા સંરક્ષણ સોદા પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. ફ્રાન્સની ડસાલ્ટ રફાઅલને મળ્યો છે. આ સોદા હેઠળ લગભગ 10.4 અબજ ડોલરના વિમાન ખરીદવામાં આવશે. દસ વર્ષના ગાળામાં ભારતને 126 લડાકૂ વિમાન સપ્લાઈ કરવામાં આવશે. રાફેલ વિમાને યુરોપીય સંઘના યુરોફાઈટર ટાફૂનને પછાડીને આ સોદો હાંસલ કર્યો છે. ડસાલ્ટ રાફલની બોલી યુરોફાઈટર કરતા ઓછી હોવાના કારણે,...
દક્ષિણ પશ્ચિમ કેન્ટુકીમાં ગુરૂવારે રાત્રે એક ભારે માલવાહક જહાજ એક સ્ટીલ બ્રિજની નીચેથી પસાર થતી વખતે બ્રિજ સાથે ટકરાઈ ગયુ, જેની પછી બ્રીજ તૂટીને જહાજની આગળના ભાગમાં જ ફસાઈ ગયો. 312 ફુટ લંબાઈના ડેલ્ટા મરિનર આઇડલ્સ અત્યારે પણ આંશિક રીતે પુલની નીચે ફસાઇ ગયુ છે. આ માલવાહક જહાજ સંયુક્ત લૉન્ચ એલાયન્સ માટે રૉકેટના કેટલાક સ્પેરપાર્ટ્સ લઈને જઈ રહ્યું...
અમેરિકા: ફ્લોરિડા હાઈવે પર રવિવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયા છે અને 18થી વધારેને ઈજા થઈ છે.ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડઝન કાર અને છ માલવાહક વાહનો એકમેક સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અમુક કારોનો બુકડો વળી ગયો હતો. ગાઢ ધુમ્મસના કારણે થોડા સમય માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાર...