Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 16, 04:19 PM
     
    દાદીમાએ જુવાનીયાઓને શરમાવ્યા, રચ્યો વલ્ડૅ રેકોર્ડઅમેરિકાના ન્યુયોર્ક સિટીમાં રહેતા 93 વર્ષના દાદીમાએ અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ટાઓ પોરચોન લંચએ સૌથી મોટી ઉંમરના યોગ ટીચરનો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. ગિનિઝ બુક ઑફ વ્લ્ડૅ રેકોર્ડમાં નામ નોંધાવનાર આ દાદીમા જુવાનીયાઓને યોગ શીખવી તેમને પણ આંખે પાણી આવે તેવા કરતબો શીખવાડે છે. જુઓ તસવીરોમાં
     

  • Posted On May 16, 02:34 PM
     
    વિમાન ક્રેશ થતા મુક્તિનાથ મંદિરે જઇ રહેલા 13 ભારતીયોના મોતઉત્તર નેપાળમાં આજે સવારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 15 લોકો માર્યા ગયા છે જેમાંથી 13 ભારતીય નાગરિકો અને 2 પાયલોટ હતા.  - નેપાળમાં વિમાન દુર્ઘટના, 13 ભારતીયોના મોત- વિમાન લેન્ડિંગ વખતે થઇદુર્ઘટના આ ઘટના જોમશોમ એયરપોર્ટ પર લેન્ડિંગકરતા સમયેઉતરતા પહેલા જ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને પહાડીઓ વચ્ચે પડ્યું,    જોમસોમનેપાળ જનારા...
     

  • Posted On May 16, 11:16 AM
     
    માની ન શકો તેટલી અધધ કિંમતે વેચાયો દુર્લભ કેમેરો, તસવીરોઆ કેમેરા કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી લાઇકા ઓ સીરીઝના પરીક્ષણ કેમેરાના રૂપમાં બનાવેલ 25 કેમેરાઓમાંથી એક છે. આજે પણ તે ઠીક તે જ રીતે કામ કરી રહ્યું છે. હરાજીમાં આ કેમેરા પોતાની શરૂઆતી કિંમતથી સાત ગણી ઊંચી કિંમત પર વેચાયેલું છે. માનવામાં આવી રહ્યું છે કે આ યુરોપના કોઇ પ્રાઇવેટ કલેક્ટરની પાસે હતો.
     

  • Posted On May 16, 02:00 AM
     
    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેમિકા સાથે રહેશે ઓલાંદનવા રાષ્ટ્રપતિનું સુકાન સંભાળ્યું, એલિસી મહેલના ઈતિહાસમાં પહેલીવાર અવિવાહિ‌ત યુગલ ફ્રાન્સમાં મંગળવારે નવા રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવન એલિસી મહેલમાં તેમની સાથે તેમના મહિ‌લા મિત્ર વેલેરી ટ્રેવલર પણ ઉપસ્થિત હતાં. ફ્રાન્સના ઇતિહાસમાં ઓલાંદ અને ટ્રેવલર એવા પ્રથમ યુગલ હશે, જે લગ્ન કર્યા વગર જ રાષ્ટ્રપતિ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.