Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

-સેન્ટ કિટ્સ અને નેવીસ નામના બે દેશોએ વિદેશીઓ માટે સિટિઝનશીપ ઓફર કરી -નાગરિક બન્યા બાદ તમે 100થી વધારે દેશોમાં વિઝા...

-હૈદરાબાદનો વતની પ્રવીણ લંડન બિઝનેસ સ્કૂલમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે -બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓ માટે...

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થી પર જન્મ દિવસે જ હુમલો

દુનિયામાં ભારતીયો વિરુદ્ધ અપરાધો ચાલુ જ છે જેનો તાજેતરનો દાખલો લંડનમાં જોવા મળ્યો હતો. ન્યૂ હેમ્પશાયરમાં...

ચીનને કાશ્મીરનો ભાગ લીઝ પર આપવાની તૈયારીમાં પાક.

પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરના વિવાદાસ્પદ ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રને ૫૦ વર્ષ માટે ચીનને લીઝ પર આપવા અંગે...
 

બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી રમખાણો, અનેક મંદિરો સળગાવ્યાં

કટ્ટર પંથીઓ દ્વારા સળગાવવામાં આવેલા હિંદુ મંદિરો અને હિંદુ લોકોની મારપીટ અને દુકાનના તોડફોડના કિસ્સાના...

દુનિયાની સૌથી નાની ઉંમરની અબજપતિ મહિલા

દુનિયામાં અબજોપતિઓની યાદી સતત વધી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં સામ્યવાદી ચીનના લોકોની સંખ્યા ઘણી મોટી...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 12, 12:48 AM
     
    પાક.નું પહેલું લિવર ટ્રાન્સપ્લાન્ટ ભારતીય ડોક્ટરોએ કર્યુંભારતીય અને પાકિસ્તાની ડોક્ટરોએ મળીને પાકિસ્તાનમાં સૌપ્રથમવાર લિવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કર્યું છે. લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટેશન(એસડીએલટી) નામની આ સર્જરી શુક્રવારે લાહોરની શેખ જાયેદ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડોક્ટરોના અનુસાર એલડીએલટી ખૂબ જ સંવેદનશીલ અને જટિલ ઓપરેશન છે. તેમાં લિવર દાતા અને લેનારા બન્નેના જીવને જોખમ હોય...
     

  • Posted On February 11, 07:25 PM
     
    બસ આવા પ્રશ્નોના જવાબ આપો, પહોંચી જાઓ ફ્રાન્સ!- આટલા પ્રશ્નોના જવાબ આપો, અને પહોંચી જાઓ ફ્રાન્સ - શું તમે ફ્રાન્સ જવા માંગો છો, તો બસ અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપો બસ, તો હવે તૈયાર થઇ જાઓ એક સરળ ટેસ્ટ માટે અને મેળવો તમારા પ્રિય દેશ ફ્રાન્સમાં પ્રવેશ તો તૈયાર છો ને પરિક્ષા માટે શું બ્રિજર્ટી બ્રાર્ડોટ બોક્સર છે? શું એફિલ ટાવર એ ટીવી એરિયલ છે? નવાઇ લાગે છે ને આ શું છે, સાવ આવા સરળ સવાલો. જી...
     

  • Posted On February 11, 03:35 PM
     
    કાશ્મીર પરનો દાવો છોડી દે, સઈદનો ભારતને પડકારમુંબઇ હુમલાના આરોપી મોહમ્મદ હફીઝ સઇદ વિશે અટકળો સેવાઇ રહી છે કે પાકિસ્તાની સેના તેને રાજનીતિમાં લાવવાના પ્રયાસો કરી રહી છે. જે રીતે સઇદ રેલીઓ નીકાળી રહ્યા છે અને કટ્ટરપંથી તત્વોને એકઠા કરવાના પ્રયાસોમાં તે, તેનાથી સઇદની રાજનીતિમાં પ્રવેશવાના સંકેતો સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે.પાકિસ્તાની સભાઓમાં ભારત વિરુદ્ઘ આગ ઓકીને સઇદ પાકિસ્તાની લોકોની...
     

  • Posted On February 11, 01:19 PM
     
    ભારતીયોને અમેરિકન વર્ક વિઝા નકારવાનું વધ્યું પ્રમાણ-અમેરિકન એજન્સીએ જ રજુ કરેલા યુએસસીઆઈએસના આંકડાનું વિશ્લેષણઅમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી(એનએફએપી)એ તેના તાજેતરના અહેવાલમાં શુક્રવારે કહ્યું છે કે અમેરિકન સત્તાધિકારીઓ છેલ્લાં ચાર વર્ષથી વર્કવિઝા સતત નકારી રહ્યા છે અને ભારત જેવા દેશના પ્રોફેશનલ્સને અન્ય દેશોની સરખામણીમાં વધુ સંખ્યામાં વિઝા નકારવામાં આવી રહ્યા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.