- દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરીને કંઇ રીતે ઉકેલવી તે મુદ્દા પર વિચાર થશે - દક્ષિણ ચીન સાગરમાં ભારતની જેમ અમેરિકા અને જાપાનનું હિત પણ સમાન છે - ત્રણેય દેશ એ મંજૂર નહીં કરી શકે કે દક્ષિણ ચીન સમુદ્રમાં ફક્ત ચીનનો જ એકાધિકાર રહે - જાપાનના વડાપ્રધાન યોશિહિકો નોદાની 27મી થી 29મી ડિસેમ્બર સુધી ભારતની અગત્યની મુલાકાતે હશેભારત, અમેરિકા અને જાપાનની...
- વિદ્રોહીઓ પર થઇ રહ્યા છે અમાનુષી અત્યાચાર, થાય છે અંધાધૂંધ ફાયરિંગ
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્વારા વિદ્રોહીઓ પર કરાઇ રહેલા અત્યાચારોનો ખુલાસો ધીરે-ધીરે થઇ રહ્યો છે. પોતાના નેતા દ્વારા દ્રારા અપાયેલા ક્રુર આદેશોથી ગભરાઇને બશર છાવણી છોડી ચૂકેલા સૈનિકોએ પોતાની વ્યથા માનવાધિકાર સંગઠનોને સંભળાવી છે.
બશર છાવણી છોડી ચૂકેલા એક સીરિયન...
અમેરિકા ભલે વિક્સિત અને સભ્ય રાષ્ટ્ર ગણાતું હોય, પરંતુ ત્યાંની વીસ ટકા મહિલાઓ જીવનમાં કોઈ અને કોઈ તપબક્કે બળાત્કારનો ભોગ બને છે અથવા તેમની સાથે બળાત્કારનો પ્રયાસ થાય છે. એક સર્વેમાં અમેરિકાના આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
-અમેરિકાનું કડવું સત્ય: પાંચમાંથી એક મહિલા પર થાય છે રેપ
-વિક્સતિ અને સભ્ય ગણાતા રાષ્ટ્રનું સત્ય બહાર આવતા ચોકી ઉઠશો...
જીનિવમાં મહાપ્રયોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે તેમણે 'હિગ્સ બોસોન' કે 'ગોડ પાર્ટિકલ' જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ એવું અદ્રશ્ય તત્વ છે કે, જે દરેક પરમાણુના દ્વવ્યમાનમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોઈપણ નિર્ણાયક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે હજૂ કેટલોક સમય રાહ જોવી પડશે. -વૈજ્ઞાનિકોએ જોયું GOD પાર્ટિકલ...