બગદાદઃ વાત એક એવા રોબોટની જે ફિલ્મી નહીં પણ અસલી છે અને જેણે ઈરાકમાં અસમાન્ય કામગીરી દર્શાવીને અનેકના જીવ બચાવ્યા છે. ‘સ્કૂબી ડૂ’ નામના આ રોબોટે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અનેક બોમ્બ ડિફ્યુઝ કર્યા હતા, જો કે અંતે એક બોમ્બ ડીફ્યુઝ કરવા જતા થયેલા વિસ્ફોટમાં આ રોબોટનો નાશ થયો હતો. એક મશીન હોવા છતાં પણ અમેરિકી સૈનિકોને આ રોબોટ પ્રત્યે લગાવ થયો હતો...
વર્ષ 2011 દરમિયાન પાકિસ્તાને અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુગલ ઉપર સેક્સ શોધનારા દેશમાં પાકિસ્તાન સર્વોપરી રહ્યું હતું. આ યાદીમાં ભારત બીજા ક્રમ પર રહ્યું હતું. ઉપરાંત સેક્સની શોધમાં રહેતા શહેરોમાં ભારત સૌથી આગળ છે. ટોચના દસ શહેરોમાં આઠ શહેરો ભારતીય છે. -'સેક્સ'ની શોધમાં રહેતા ટોચના દસ શહેરોમાં ભારતના આઠ!! -દેશ પ્રમાણે, પાકિસ્તાનમાં સૌથી વધુ...
- તેલ વેપાર રોકાતાં નૌકાદળ દ્વારા કોઇપણ કાર્યવાહી કરવાની ચેતવણીઇરાનની ધમકી અંગે અમેરિકાએ ચેતવણીના સુરમાં કહ્યું છે કે તેનું નૌકાદળ તેલ પૂરવઠો અવરોધાતા જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તેણે કહ્યું કે ઇરાનની આવી ધમકીઓમાં કોઇ વજન નથી. હરમુજ સાથેનો તેલ વેપાર રોકવાની વાત માત્ર ડીંગ મારવા જેવી છે. અમેરિકાએ ભારપૂર્વક એ જણાવ્યું કે તે તેલના અબાધિત...
અમેરિકાની કિશોરીઓમાં સમલૈંગિકતા ખૂબ ઝડપભેર વધી રહી છે. એક અભ્યાસ પ્રમાણે, અમેરિકાની કિશોરીઓમાં પરસ્પર શારીરિક સંબંધો બાંધવાનું ચલણ વધી રહ્યું છે. અખબાર 'ડેલી મેલ'ના કહેવા પ્રમાણે, યુવાન કિશોરીઓ વચ્ચે પરસ્પર શારીરિક સંબંધો બાંધવાની વૃત્તિ છેલ્લા એક દાયકા દરમિયાન વધી છે. -અમેરિકાની કિશોરીઓમાં વધી રહી છે સમલૈંગિકતા... -કિશોરીઓમાં ગર્ભવતિ થવાની...