વર્ષ 2010 દરમિયાન અમેરિકાની મુલાકાત લઈ રહેલા દરેક ભારતીયે સરેરાશ રૂપિયા બે લાખનો ખર્ચ કર્યો હતો. જેના કારણે, અમેરિકાના અર્થતંત્રને 2.86 અબજ ડોલર કમાવી આપ્યા હતા. જેના કારણે, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. તેમણે ભારત,બ્રાઝિલ, અને ચીનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તે માટે કવાયત હાથ ધરી છે. જેથી અમેરિકાનો...
આલ્બર્ટ ડિસિલ્વો. એક એવો શખ્સ જેના નામથી એક સમયે બોસ્ટનની મહિલાઓ કાંપી ઉઠતી હતી. જૂન, 1962થી જાન્યુઆરી દરમિયાન આલ્બર્ટે બોસ્ટનમાં 13 મહિલાઓની હત્યા કરી હતી. જેનો સ્વિકાર ખુદ તેણે કર્યો હતો. જે 'બોસ્ટન સ્ટ્રેંગલર' તરીકે વિખ્યાત થયો હતો. જો કે, જ્યુરીએ 13 હત્યાના આલ્બર્ટના સ્વીકાર છતાં તેને માત્ર ચાર હુમલા અને લૂંટ માટે દોષિત ઠેરવ્યો હતો ! અન્ય હત્યા...
દાયકાઓ જૂની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીને એક અભ્યાસમાં કહેવાયું છે કે હા, ચોક્કસપણે પૈસો તમને સુખ-સંતોષ અને ખુશી આપી શકે છે. વિશ્વભરના એક ડઝન વિદ્ધાનો દ્વારા થયેલા અભ્યાસ અનુસાર આવું એટલા માટે કહેવાય છે કે મનુષ્યમાં સંતોષની લાગણી વ્યકત કરવામાં પૈસો કે રોકડ રકમ એ અતિ મહત્વનું પાસું છે.
-126 દેશોના સર્વેમાં થયું સાબિત
-પૈસા આપી શકે છે સુખ-સંતોષ
-આવક...
કેટલીક વાર જુના આર્કિટેકચરને જોઈને વિશ્વાસ નથી બેસતો કે તે એ લોકોને આધુનિક ટેક્નિકના ઉપયોગ વગર કેવી રીતે આટલી ચોકસાઈપૂર્વકની કારીગરી કરી હશે. ફ્રાન્સની ટ્રેગ્નોમાં એ મધ્યકાલીન ઇમારતનું ફરીથી નિર્માણ કરી આ સમજવાની કોશિશ કરાઈ રહી છે. ગુએડેલોન કેસલ આધુનિક મટિરિયલ અને ટેક્નિકનો ઉપયોગ કર્યા વગર ફરીથી બનાવી રહ્યા છે. બેશક આ રીતે કામ કરતાં વર્ષો...