જીનિવમાં મહાપ્રયોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે તેમણે 'હિગ્સ બોસોન' કે 'ગોડ પાર્ટિકલ' જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ એવું અદ્રશ્ય તત્વ છે કે, જે દરેક પરમાણુના દ્વવ્યમાનમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોઈપણ નિર્ણાયક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે હજૂ કેટલોક સમય રાહ જોવી પડશે. -વૈજ્ઞાનિકોએ જોયું GOD પાર્ટિકલ...
કાશ્મીરના અલગતાવાદી નેતા ગુલામ નબિ ફઈએ દાવો કર્યો છે કે, છેલ્લા બે દાયકા દરમિયાન તે ભારતના વિવિધ નેતાઓને નિયમિત રીતે મળતો રહ્યો હતો. એટલું જ નહીં તે અમેરિકા સ્થિત ભારતીય રાજદુતાલયના સંપર્કમાં પણ હતો. અમેરિકાની સંઘીય અદાલતમાં આઈએસઆઈનો એજન્ટ હોવાનો ગુનો કબુલનારા ફયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના અધિકારીઓ સાથે તે નિયમિત રીતે મુલાકાત...
કેનેડામાં અત્યાર સુધીના સૌથી મોટા સિટિઝનશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ માટે વ્યાપકત રીતે દેશ વ્યાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માહિતી કેનેડાના ઈમિગ્રેશન પ્રધાને આપી હતી. -કેનેડામાં સૌથી મોટા સિટિઝનશીપ કૌભાંડ સામે કાર્યવાહી -100 દેશોના 6500 કરતા વધુ નાગરિકોએ નાગરિકતા મેળવી હોવાની આશંકા કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન જેસન કેનીએ કહ્યું હતું...
- હવે સૌ કોઇ જાણી શકશે કેવી રીતે અમેરિકાએ કર્યો હતો લાદેનનો ખાત્મો - અમેરિકાના સૈનિકોએ 2 મેના રોજ લાદેનને ઠાર માર્યો હતોપાકિસ્તાને કહ્યું છે કે અમેરિકા દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ઠાર મરાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના વડા ઓસામા બિન લાદેનના મોત અંગેનો અહેવાલ જાહેર કરાશે. એબોટાબાદમાં ગત 2 મેના રોજ ઠાર મરાયેલા આતંકવાદી ઓસામા બિન લાદેનના મોતની...