ન્યૂયોર્ક પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નવા વર્ષના દિવસે ઈસ્લામિક સાંસ્કૃત્તિક કેન્દ્ર અને બે મંદિરો સહિત કુલ ચાર અન્ય સ્થળો પર હુમલો કરવાની વાત સ્વીકારી લીધી છે. પોલીસ દ્વારા સંબંધિત શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. -ન્યૂયોર્કમાં મંદિરો-મસ્જિદ પર હુમલો કરનારો ઝડપાયો -40 વર્ષીય શખ્સે પોતાનો...
-અમેરિકાના વિદેશ મંત્રાલયે હવે ટ્વીટર દ્વારા દુનિયાના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો -અરેબીક, ચાઈનીઝ, ઈંગ્લિશ, ફારસી, ફ્રેન્ચ, હિન્દી, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને ઉર્દૂમાં જવાબો આપશે -દુનિયાભરમાં ફેલાયેલા અમેરિકી દુતાવાસો પણ વિવિધ માધ્યમો મારફતે જનસંપર્ક વધારવાના પ્રયાસો કરશેવોશિંગ્ટનઃલોકો સાથે સંપર્કમાં રહેવા માટે ડિજીટલ ટેકનોલોજીનો...
સંપત્તિને નુકસાન, જોકે કોઈ જાનહાનિ થઈ નથી, હુમલા અંગેનો વીડિયો જારી કરાયાઅમેરિકાના ન્યૂયોર્ક નજીક ક્વીન્સમાં અજાણ્યા બદમાશોએ સોમવારે રાત્રે એક મંદિર અને મિસ્જદ સહિત ચાર સ્થળ પર બોમ્બથી હુમલો કૂરતાં ખળભળાટ મચી ગયો હતો. હુમલાને કારણે સંપત્તિને નુકસાન થયું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.ન્યૂયોર્કના મેયર માઈકલ બ્લૂમબર્ગે કહ્યું હતું કે અજાણ્યા...
- રિક સેન્ટોરમ રાષ્ટ્રપતિપદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છેઅમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રિક સેન્ટોરમે વચન આપ્યું છે કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો ઇરાનના પરમાણુ સંયંત્રો પર હવાઇ હુમલો કરાવી દેશે જેથી તે પરમાણુ હથિયારોનું નિર્માણ ન કરી શકે.પેન્સિલવેનિયાના પૂર્વ સાંસદ સેન્ટોરમે રવિવારે એક ટીવી ચેનલના...