વોશિંગ્ટન : વૈજ્ઞાનિકોએ એ વાતને સમર્થન આપ્યુ છે કે મોરક્કોમાં તાજેતરમાં એકત્ર કરવામાં આવેલા 15 પાઉન્ડ (લગભગ 7 કિલોગ્રામ) ખડકોનાં ટુકડા મંગળ ગ્રહથી પૃથ્વી પર પડ્યા છે. આ ખડકો ગત વર્ષે જુલાઈમાં થયેલી ઉલ્કા વર્ષા દરમિયાન પડ્યા હતાં. આ ઉલ્કાપિંડોની કિંમત ખૂબ જ ઉંચી આંકવામાં આવી રહી છે. એટલે સુધી કે તેની કિંમત સોનાથી પણ વધુ હોવાનું માનવામાં આવી...
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસ પર મંગળવારે સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓના કહેવા પ્રમાણે, વોશિંગ્ટન ખાતે ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચળવળના કાર્યકરોએ આ કૃત્યને અંજામ આપ્યો હોય શકે છે. -વ્હાઈટ હાઉસ પર ફેંકાયો 'સ્મોક બોમ્બ'-બે મહિનામાં બીજી વખત હુમલો-મિશેલના 48મા જન્મદિવસ પર ઘટી...
17 વર્ષના નિર્દોષ એશિયન ટીનેજરને જમીન પર પટકીને ક્રૂરતાથી મારી રહેલા લૂટારા.તેના પોતાના જ બૂટ વડે લગાતાર તેને મારી હુમલાખોરોએ જ આ બધું કેમેરામાં કેદ કર્યું હતું. એક હુમલાખોરે હિંસક હુમલા અંગે બડાઇઓ મારતો વીડિયો યુ ટ્યુબ પર વીડિયો મૂકતા શિકાગોમાં ડીટેક્ટીવે તપાસ શરૂ કરી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે આ એશિયન છોકરો ઇલિનોઇસ શહેરના બ્રીજપોર્ટ...