Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 22, 07:43 PM
     
    આશ્ચર્યની બધી સીમાઓ તોડી આ અકસ્માતેઘરમાં કામ કરતી વખતે આકસ્મિક રીતે ખીલી માથામાં ઘૂસી ગઇ હતી. શિકાગોમાં 32 વર્ષના દાન્તે ઓટુલો નામના વ્યક્તિએ મશીન ટૂલ્સની ગન પોતાના માથા પર ઘસતા આકસ્મિક રીતે સાડા ત્રણ ઇંચની એક ખીલી છુટી હતી. આ ઘટનાથી અજાણ તેણે તેના ફીયાન્સેને પોતાનું માથુ ચેક કરવા કહ્યું હતું અને પૂછ્યું હતું કે ત્યાં લોહી તો નથી ને. તેના જવાબમાં ફીયાન્સેએ કહ્યું હતું કે બધું...
     

  • Posted On January 21, 06:58 PM
     
    ભારતીય મૂળના ઉદ્યોગપતિને USમાં 20 વર્ષની કેદ- કરોડો ડોલરના કાળા નાણાંને સફેદ કરવાના આરોપમાં દોષિત - મેનહટન કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ - ઉદ્યોગપતિનું નામ વિક્રમ દત્ત ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ વિક્રમ દત્તને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેના પર આરોપ હતો કે તેણે પોતાના બિઝનેસનો ઉપયોગ મેક્સિકોમાં નશીલી દવાઓનો બિઝનેસ કરનારા લોકોના કરોડો ડોલરના કાળા નાણાંને સફેદ કરવા માટે...
     

  • Posted On January 21, 05:25 PM
     
    કુદરતની કરામાતઃ અનોખી છે આ ટ્વીન્સની જન્મ કહાણી-બંને બાળકો સ્વસ્થ -બંને ગર્ભાશયમાંથી બાળકનો જન્મ -25 અઠવાડિયાની પ્રેગનન્સીમાં પ્રસૂતિબે ગર્ભાશય હોવા છતાં એક મહિલાએ બે તંદુરસ્ત બાળકોને ફક્ત 25 અઠવાડિયાની પ્રેગનન્સી પછી જન્મ આપ્યો છે. ન્યુ યોર્ક સ્ટેટમાં પ્રાઇમરી સ્કૂલ ટીચર એલીસન કેમ્પે કાર્ટર અને ગ્રીફીનને સીઝેરીયન દ્વારા થયેલી પ્રસૂતિ દરમિયાન જન્મ આપ્યો છે. આ બંને બાળકો જન્મ્યા ત્યારે...
     

  • Posted On January 21, 03:17 PM
     
    દુનિયાની ત્રીજી સૌથી નાની બાળકીએ જીત્યો જીવનનો જંગ-મેલિંડા જન્મી ત્યારે માત્ર માત્ર 250 ગ્રામની હતી જન્મ લેનારા દુનિયાના સૌથી નાના બાળકોમાંની એક બાળકીએ આખરે જીવનનો જંગ જીતી લીધો છે. મેલિંડા નામની આ બાળકીએ તેની માતાના ગર્ભમાં માત્ર પાંચ મહિના જ પસાર કર્યા છે. ગુલાબી કપડા અને ધાબળામાં લપેટાયેલી મેલિંડા સ્ટાર ગુડ્ડોને સ્વસ્થ થયા બાદ લોસ એન્જેલસ કાઉન્ટિ યુએસસી મેડિકલ સેન્ટરમાંથી લોકો અને...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.