અમેરિકાના ઓશકોશની આ ઘટના છે, જેમાં એક સેક્સ ભૂખી માતાએ પોતાની પુત્રીના બે મિત્રો સાથે અનેક વાર સેક્સ માળ્યું હતું. પોલીસે તેની ઘરપકડ કરી છે અને આ કેસમાં તેને 80 વર્ષ સુધીની સજા થઈ શકે છે, કારણે કે જેની સાથે તેણે સેક્સ માળ્યું હતું તે બન્ને કિશોરવયના છે.
ટેસા ગે નામની 35 વર્ષય આ મહિલાએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલી લીધો છે. ટેસાએ પોતાની પુત્રીના 16...
- 16 વર્ષથી પણ નાની ઉંમરે માણે છે ગૃપ સેક્સ નોંધપાત્ર ટીનેજ છોકરીઓએ પોતાની સહમતિથી ગૃપ સેક્સ માણ્યું હોવાનો ચિંતાજનક ખુલાસો થયો છે. અમેરિકાના બોસ્ટનમાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે હવેના ટીનેજર્સમાં ગૃપ સેક્સનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને 15.5 વર્ષની ઉંમરે જ ટીનેજર્સ છોકરા-છોકરીઓ પોતાની સહમતિથી સેક્સ માણતાં હોય છે.14થી 20 વર્ષની 13...
અમરીકી સૈનાએ ઇરાક છોડ્યુ, યુદ્ધ સમાપ્ત4500 સૈનિક ગુમાવવા પછી આખરે અમરીકી સેનાએ ઇરાક છોડ્યુ. ઇરાકને તહસ નહસ કર્યા પછી અમેરીકા ઇરાકમાં શાંતિ સ્થપાઇ ગયા હોવાના બણગા ભલે ફૂકતો હોય પરંતુ હકીકત તો એ છે કે, આજેય ઇરાકમાં હિંસામાં દર મહિને 350થી વધુ ઇરાકીઓ જાન ગુમાવી રહ્યા છે.ઇરાકમાં હયાત છેલ્લા અમરીકી સૈનિકો પણ હવે ઇરાક છોડીને કુવેત જતા રહ્યા છે. આ સાથે જ...
- ટીમથી રોમરના રાજીનામા બાદ મહિલા રાજદૂતની નિયુક્તિઅમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત ખાતેના રાજદૂત તરીકે નેન્સી પોવેલની નિમણુંક કરી છે. પોવેલ દક્ષિણ એશિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ભારત ખાતેના અમેરિકાના રાજદૂત ટીમથી રોમરે એપ્રિલ, 2011માં આપેલા રાજીનામા બાદ 64 વર્ષીય પોવેલ તેની જગ્યા સંભાળશે. હાલમાં પીટર બર્લી અમેરિકાના ભારત ખાતેના કાર્યકારી...